Go Back
+ servings
bharela ringan nu shaak - bharela ringan - ભરેલા રીંગણા નુ શાક - bharela ringan recipe - આખા રીંગણ નુ શાક - bharela ravaiya recipe in gujarati - ભરેલા રીંગણ નુ શાક - bharela ravaiya - આખા રીંગણા નુ શાક - bharela ravaiya nu shaak

bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક | bharela ringan recipe | આખા રીંગણ નુ શાક | bharela ravaiya recipe in gujarati | ભરેલા રીંગણ નુ શાક | આખા રીંગણા નુ શાક | bharela ravaiya nu shaak

જય શ્રી કૃષ્ણ આજ આપણે bharela ringan nu shaak - ભરેલા રીંગણાનુ શાક - આખા રીંગણ નુ શાક શીખીશું. દરેક ગુજરાતી ના ઘરે ભરેલા રીંગણા નું શાક બનતું જ હોય છે, પણ એક વખત આ રીતે પણ ભરેલા રીંગણા ચોક્કસ બનાવી તૈયાર કરોને ઘર ના બધા ને ચોક્કસ ભાવશે તો ચાલો bharela ringan recipe - ભરેલા રીંગણ નુ શાક - bharela ravaiya nu shaak - આખા રીંગણા નુ શાક શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati sabji for dinner, gujarati shaak ideas, gujarati shaak recipes, ravaiya nu shaak, ringan nu shaak, shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા રીંગણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | આખા રીંગણ નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 5-7 નાના રીંગણા
  • 3-4 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી વરિયાળી પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1-2 ચમચી શેકેલ બેસન
  • ½ ચમચી હળદર
  • 3-4 ચમચી દહીં + ¼ કપ
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 ચમચી સીંગ દાણાનો પાઉડર
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ટમેટા પ્યુરી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions
 

bharela ringan | bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક | bharela ringan recipe | આખા રીંગણ નુ શાક | ભરેલા રીંગણનુ શાક | bharela ravaiya | આખા રીંગણા નુ શાક | bharela ravaiya nu shaak

  • ભરેલા રીંગણ નુ શાક બનાવવા માટે સૌ રીંગણા ને ધોઇ સાફ કરીલ્યો ત્યાર બાદ એમાં ચાકુ થી આડો ને ઊભો ચીરા કરી ચેક કરો એમાં કોઈ કીડો નથી એ ચેકકરી પાણીમાં નાખી દયો આમ બધા રીંગણા ને કાપા કરી લ્યો ને પાણી મા નાખતા જાઓ
  • હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, વરિયાળી પાઉડર, કસુરી મેથી, શેકેલ બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, દહીં અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલો તૈયાર થઈ જાય એટલે પાણી માંથીકાઢી ને એમાં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી સાથે આદુ લસણ ની પેસ્ટ અને સીંગદાણા નો ભૂકો  નાખી ને એક મિનિટ શેકો ત્યાર બાદએમાં ભરેલા રીંગણા નાખો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકી લ્યો
  • હવે ઢાંકણ ખોલી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ઢાંકી ને બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેફરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો  ને રીંગણા પોણા ભાગ ના ચડી જાય
  • ત્યારબાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને હલાવી ને એક વખત ગરમ થઈ જાય એટલે પાછું પા કપ પાણી નાખી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો  છેલ્લે રીંગણા બરોબર ચડી જાય એટલેલીલા ધાણા સુધારેલા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા

bharela ravaiya recipe in gujarati notes

  • અહી તમે સીંગદાણા , લીલી મેથી , લીલું લસણ ઝીણું સમારેલું નાખશો તો સ્વાદિષ્ટ લાગશે
  • આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો