Go Back
+ servings
tea masala recipe - tea masala recipe in gujarati - gujarati chai masala recipe - cha no masalo - ચા નો મસાલો બનાવવાની રીત - ચાનો મસાલો બનાવવાની રીત - ચાનો મસાલો - cha no masalo banavani rit - chai masala recipe gujarati - cha no masalo recipe

ચા નો મસાલો અને મસાલા ચા બનાવવાની રીત | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | chai masala recipe gujarati | cha no masalo recipe

જય શ્રીકૃષ્ણ આજ આપણે ઘણીવાર પૂછવામાં આવેલ પ્રશ્ન how to make chai masala - how to make tea masala at home in gujarati ? નો જવાબ cha no masalo banavani rit - ચા નો મસાલો બનાવવાની રીત - મસાલા ચા બનાવવાની રીત – masala chai banavani rit શીખીશું, ચા તો દરેક ઘરમાં બનતી હોય છે સવારે બને અને સાંજે પણ બનતી હોય છે અમુક ગામડાગામમાં કે વાડી વિસ્તાર માં તો દર બે ત્રણ કલાકે ચા બનતી હોય ને પીવાતી હોય છે ને જોચા ના મળે તો કામ કાજ કરવાનું મન નથી થતું હોતું આમ તો ઘણી ચા પીવી સારી નહિ પણ ચાના રસિયાઓ ને એનાથી કોઈ ફરક નથી પડતો તો એવાજ ચા રસિકો માટે ચાનો મસાલો બનાવવાની રીત - chai masala recipe gujarati - cha no masalo recipe સાથે મસાલા ચાય બનાવવાની રીત શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Drinks, મસાલા
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 તપેલી

Ingredients
  

tea masala ingredients | ingredients of tea masala  |  ingredients for tea masala | masala chai ingredients | tea masala powder recipe gujarati

  • 40-50 એલચી
  • 4-5 મોટી એલચી
  • 2 ચમચી મરી
  • 1 ચમચી લવિંગ
  • 1-2 તજ ના ટુકડા
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 જાયફળ પીસેલું
  • 2-3 ચમચી સૂંઠ પાઉડર

ચા બનાવવા માટેની સામગ્રી | cha ingredients in gujarati

  • 1 ½ કપ દૂધ
  • 1 કપ પાણી
  • 2 ચમચી ચા પત્તી
  • 3 ચમચી ખાંડ
  • ½ ચમચી ચા મસાલો

Instructions
 

tea masala recipe | cha no masalo | ચા નો મસાલો | ચાનો મસાલો | chai masala recipe

  • tea masala recipe in gujarati માં સૌ પ્રથમ આપણે ચા નો મસલોતૈયાર કરવા મસાલા ને ધીમા તાપે આખા મસાલા ને શેકી ને ઠંડા કરી પીસી લેશું અને ત્યારબાદ ચા બનાવશું

tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત

  • ચાનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એલચી, મરી, લવિંગ, મોટી એલચી, તજ ના ટુકડાનાખી હલાવતા રહી ધીમા શેકી લેશું ત્રણ ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં કાચી વરિયાળી  અને જાયફળ ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો
  • શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડા થવા દયો મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી ને પાઉડર કરી લ્યો,
  • ત્યારબાદ એમાં સૂંઠ પાઉડર નાખી ફરી એક વખત પીસી લ્યો ને તૈયાર ચા મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો ચા મસાલો

cha banavani rit | ચા બનાવવાનીરીત | chai banavani rit | how to make masala tea

  • ગેસ પર એક તપેલી માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા પત્તીઅને ખાંડ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો પાણી બરોબર ઉકળી જાય એટલે એમાં દૂધનાખી મિક્સ કરી લ્યો અને ચા માં એક ઉકાળો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ઉકાળો
  • ચા માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો અને ચા બરોબર ઉકળવા આવે ત્યારબાદ એમાં અડધી ચમચી ચા મસાલો નાખી મિક્સ કરી બે વખત ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીચા ગરણી થી ગાળી ને મજા લ્યો ગરમ ગરમ મસાલા ચા

gujarati chai masala recipe notes

  • અહી તમે ઈચ્છો તો ચા ઉકળે ત્યારે તુલસી ના પાંદ કે તુલસી માં બીજ પણ નાખી શકો છો
  • મસાલા શેકતી વખતે એમાં જાવિંત્રી નું એક ફૂલ પણ નાખી શકો છો અને મસાલા શેકાઈ જાય એટલે મસાલા સાથે કેસર ના તાંતણા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો