Go Back
+ servings
kumbhaniya bhajiya – kumbhaniya - kumbhariya bhajiya - kumbhaniya bhajiya recipe - કુંભણીયા ભજીયા - kumbhaniya bhajiya recipe in gujarati - કુંભણીયા ભજીયા બનાવવાની રીત - kumbhaniya bhajiya banavani rit - kumbhaniya bhajiya ni recipe

કુંભણીયા ભજીયા | kumbhaniya bhajiya | kumbhaniya | kumbhariya bhajiya | kumbhaniya bhajiya recipe | kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે કુંભણીયા ભજીયા બનાવવાની રીત - kumbhaniya bhajiya recipe in gujarati શીખીશું, આ ભજીયા શિયાળા માં કે ચોમાસામાં ખૂબ બનતાને ખવાતા હોય છે અને એક વખત આ ભજીયા ખાય એ બીજી વખત ચોક્કસ માંગે એટલા ટેસ્ટી બનતા હોય છે તો ચાલો kumbhaniya bhajiya banavani rit - kumbhaniya bhajiya ni recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course bhajiya, bhajiya banavani rit, bhajiya recipe in gujarati, gujarati nasto, nasta, nasto banavani rit
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

kumbhaniya bhajiya ingredients

  • 1 કપ લીલુ લસણ ઝીણું સમારેલું
  • 2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા
  • 5-7 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 2 ચમચી આદુ પેસ્ટ
  • 1 ¼ કપ બેસન
  • 2 ચપટી બેકિંગ સોડા ( ઓપ્શનલ છે)
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya ni recipe

  • kumbhaniya bhajiya - કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલું લસણ સાફ કરી નાખો ત્યાર બાદ બે પાણી થી ધોઇ પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદઝીણું ઝીણું સુધારી એક બાજુ મૂકો,
  • ત્યારબાદ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદ એને પણ ઝીણા ઝીણા સુધારી લ્યો અને લીલા મરચા ધોઇ એને પણ ઝીણા સુધારી લ્યો
  • લીલા ધાણા , લીલું લસણ અનેલીલા મરચા સુધારેલ એક તપેલી માં નાખો એમાં આદુ ને પીસી કે છીણી ને નાખો સાથે સ્વાદમુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો નેમિશ્રણ ને મિક્સ કરવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો( જો બેકિંગ સોફા નાખવા હોય તો નાખો )
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં ભજીયાના મિશ્રણ માંથી નાની નાની ભજી થાય એટલું એટલું મિશ્રણ નાખતા જાઓ ને ત્યાર બાદ ભજીયાને હલાવી ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો
  • તરેલા ભજીયા ને તેલ માંથી કાઢી લ્યો ને સોસ કે ચટણી સાથે કે તારેળ લીલા મરચા કે ઝીણી સુધારેલી ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો કુંભણીયા ભજીયા

kumbhaniya bhajiya notes

  • અહી લીલા ધાણા ને લીલા લસણ સાથે ઘણા ઝીણી સુધારેલી લીલી મેથી કે ઝીણી સુધારેલી પાલક  પણ નાખતા હોય છે
  • બેસન તમે ઝીણો કે પછી દરદરો લઈ શકો છો
  • તેમજ તમે અહી અજમો, લીંબુનો રસ કે આમચૂર પાઉડર પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો