Go Back
+ servings
dal pakwan recipe - dal pakwan recipe in gujarati - dal pakwan - dal pakwan banavani rit - દાળ પકવાન - દાળ પકવાન બનાવવાની રીત - sindhi dal pakwan - recipe of dal pakwan - dal pakwan recipe gujarati - dal pakwaan - sindhi dal pakwan recipe

dal pakwan recipe | દાળ પકવાન | dal pakwan recipe in gujarati | dal pakwan banavani rit | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe gujarati | sindhi dal pakwan recipe

જય શ્રી કૃષ્ણ આજ how to make dal pakwan ? નો જવાબ આપણે dalpakwan recipe in gujarati - દાળ પકવાન બનાવવાની રીત શીખીશું, દાળ પકવાન એક સિંધીવાનગી છે અને એક પ્રકાર નો નાસ્તો છે જે સવાર કે સાંજ ના અથવા અચાનક આવેલ મહેમાન નેપણ ગરમ ગરમ નાસ્તો બનાવી ને સર્વ કરી શકો છો તો ચાલો dal pakwan banavani rit - dal pakwan recipe gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
soaking time 1 hr
Total Time 1 hr 50 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

દાળ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચણા દાળ
  • 2-3 ટમેટા સુધારેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 1-2 સૂકા લાલ મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

પકવાન બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 1 ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

dal pakwan recipe | dal pakwan | દાળ પકવાન | sindhi dal pakwan | recipe of dal pakwan | dal pakwaan

  • દાળ પકવાન બનાવવા સૌથી પહેલા દાળ ને પલાળી બાફી લેવી ત્યાર બાદ એમાં થોડાક મસાલા નાખી વઘારી લેવી અને પકવાન બનાવવા લોટ બાંધી એની પાતળી પાતળી પૂરી બનાવી તરી ને ગરમ ગરમ દાળ પકવાન બનાવશું

દાળ બનાવવાની રીત

  • ચણા દાળ અને મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી એક બે કલાક પલાડી લ્યો ને બે કલાક પછી પાણી નિતારી લ્યો
  • પલાળેલી દાળ કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી નાખો સાથે હળદર, મીઠું સ્વાદ મુજબ નાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ઝેણી વડે જેરી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ ગેસ ધીમો કરી સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી શેકો ત્યાર બાદ એમાંલાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં સુધારેલ ટમેટા અને મીઠું નાખી ફૂલ તાપે ટમેટા ને નરમ થાય ત્યાં સુધી ચડાવોત્યાર બાદ એમાં દાળ નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે  દાળ

પકવાન બનાવવાની રીત | pakwan banavani rit

  • એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નકાહી કઠણ લોટ બાંધી લ્યો બે બાંધેલા લોટ નેપંદર વીસ મિનિટ ઢાંકી ને મૂકો ત્યાર બાદ લોટ ને ફરીથી લોટ ને મસળી લઈ ને નાના નાના લુવા બનાવી લ્યો ને સાવ પાતળી પુરી વણી લ્યો અને કાણા કરી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી વણી કાણા કરી તરી લ્યો તો તૈયાર છે પકવાન
  • તૈયાર દાળ પકવાન ને લીંબુ વાળી ડુંગળી, અથાણું અને મીઠી ચટણી સાથે સર્વ કરો દાળ પકવાન

dal pakwan recipe in gujarati notes

  • તમે ખાલી ચણા દાળ માંથી પણ દાળ તૈયાર કરી શકો છો
  • જો મેંદાનો લોટ ના વાપરવો હોય તો ઘઉનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
  • પકવાન તમે એક દિવસ પહેલા પણ તૈયાર કરી ને રાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો