dudhi no halvo | dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | દુધીનો હલવો | dudhi halwa recipe in gujarati | dudhi halwa recipe
જય શ્રી કૃષ્ણ આજ આપણે dudhi no halvo banavani rit - દુધીનો હલવો બનાવવાની રીત શીખીશું, હલવા તો તમે અલગ અલગ ડ્રાય ફ્રુટ માંથી, ગાજર માંથી બનાવી ને તૈયાર કરેલ હસે પણ આજ આપણે દૂધી માંથી હલવો બનાવશું જેએક વાર બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો તો ચાલો dudhi halwa recipe in gujarati - dudhi no halvo banavani recipe - dudhi no halvo recipe શીખીએ
dudhi no halvo | dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત| dudhi halwa | dudhi no halvo banavani recipe | dudhi no halvo recipe | dudhi halvo
દુધીનો હલવો બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો ત્યાર બાદછોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી વડે છીણી લ્યો (જો દૂધી સાવ કાચી હોય તો આખીછીણી લેવી અને જો દૂધી બીજ વાળી હોય તો અંદર નો સફેદ ભાગ ને છીણવાનો નહિ
છીણેલી દૂધી ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકો ને ગેસ ચાલુ કરી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો મિક્સ કરી લ્યો ને હલાવી લ્યોદૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો જેથી દૂધી બરોબર ચડી જાય સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો
દૂધને દૂધી બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને હલાવતા રહી શેકો ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકો ત્યાર બાદ મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરો અને બે મિનિટ ઘી માં શેકી લીધા બાદ એમાં મોરો માવો નાખી ને પાંચ સાત મિનિટ શેકો
હલવોને માવો સાત મિનિટ શેકી લીધા બાદ છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ એમને પણ હલવા સાથે શેકી લ્યો તો તૈયાર છે દૂધી નો હલવો
dudhi no halvo notes
દૂધી જો પાકેલ જેવી હોય ને એના બીજ હોત તો એને છીણતી વખતે કાઢી નાખવા
મોરો માવો તમે અલગ થી એક ચમચી ઘી માં બીજી કડાઈમાં પણ શેકી ને નાખી શકો છો અને માવો શેકવો ખૂબ જરૂરી છે નહિતર તમારો હલવો જપટે બગડી શકે છે
ખાંડની માત્રા તમારી પસંદ પ્રમાણે વધી ઓછી કરી શકો છો નાના બાળકો માટે બનાવતા હો તો અહી ખજૂર અંજીર ની પેસ્ટ ની મીઠાસ પણ આપની શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો