Go Back
+ servings
sev tameta - sev tameta nu shaak - sev tameta nu shaak banavani rit - સેવ ટમેટાનું શાક - sev tameta nu shaak recipe - sev tameta nu shaak gujarati - sev tomato sabji recipe in gujarati - sev tameta banavani rit - સેવ ટામેટા નું શાક બનાવવાની રીત - સેવ ટામેટા નુ શાક - સેવ ટામેટા નું શાક

સેવ ટમેટાનું શાક | sev tameta | sev tameta nu shaak banavani rit | sev tameta nu shaak recipe | sev tameta nu shaak gujarati | sev tomato sabji recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આવેલ રીક્વેસ્ટ how to make sev tameta nu shaak ? તોઆજે સેવ ટમેટાનું શાક બનાવવાનીરીત - sev tameta nu shaak banavani rit શીખીશું, આ એક ગુજરાતી શાક છે જ્યારે કોઈ શાક ના હોય કે પછી કોઈ જંજટ વગર ઝડપથી શાકતૈયાર કરવું હોય તો આ શાક તૈયાર કરી રોટલી, પરોઠા, રોટલા અને ભાત શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો sev tameta nu shaak recipe - sev tameta nu shaak gujarati - sev tomato sabji recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સેવ ટમેટાનું શાક બનાવવા જરૂરી સામગ્રી   

  • 1 કપ ઝીણી / મોટી સેવ
  • 3-4 ચમચી તેલ
  • 3-4 ટમેટા પેસ્ટ
  • 1 ઝીણી  સુધારેલી ડુંગળી
  • 1-2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી રાઈ ½
  • ½ ચમચી જીરું
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions
 

sev tameta banavani rit | સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા નુ શાક | સેવ ટામેટા નું શાક

  • સેવ ટમેટાનું શાક બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાવ ઝીણા સુધારી લ્યો અથવાઅધ કચરા પીસી લ્યો ત્યાર બાદ ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા સુધારેલા તૈયારકરી લ્યો અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લ્યો આમ શાક બનાવવાની તૈયારી કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
  •  ત્યાર બાદ એમાં  હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો મસાલા શેકાઈ જાયએટલે એમાં ટમેટા નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા ચડી જાય એટલે એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યોને ઉકાળી લ્યો
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને સાથે સેવ નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વકરો સેવ ટામેટા નું શાક

sev tomato sabji recipe in gujarati notes

  • અહી તમે સૂકા મસાલા ને પા કપ પાણી માં પલાળી ને પણ નાખી શકો છો
  • ટમેટા સાવ ઝીણા સુધારી ને પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો