Go Back
+ servings
chana methi nu athanu - ચણા મેથીનું અથાણું - chana methi nu athanu banavani rit - methi chana nu athanu - chana methi athanu - ચણા મેથીનું અથાણું બનાવવાની રીત - chana methi nu athanu recipe - chana methi pickle recipe in gujarati - મેથી ચણા નુ અથાણું - chana methi nu athanu recipe in gujarati

chana methi nu athanu | ચણા મેથીનું અથાણું | methi chana nu athanu | chana methi athanu | chana methi nu athanu recipe | chana methi pickle recipe in gujarati | મેથી ચણા નુ અથાણું

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચણા મેથીનું અથાણું બનાવવાની રીત - chana methi nu athanu banavani rit  - methi chana nu athanu banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ બધા જ ઘરો માં અલગ અલગ  ફ્લેવર્સ ના અથાણાં બનાવવાના શરૂ થઈ જાય છે, , જે જમવાના સ્વાદ માં તો વધારો કરે છે,સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ગુણકારી બને એ વાત નું પણ ધ્યાન આવશે એવુંજ એક અથાણું આજ આપણે એવુજ એક અથાણું બનાવશું તો ચાલો મેથી ચણા નુ અથાણું બનાવવાની રીત -chana methi pickle recipe in gujarati - chana methi nu athanu recipe ingujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 10 mins
Resting time 3 d
Total Time 3 d 40 mins
Course athanu, athanu banavani recipe, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, અથાણું, અથાણું બનાવવાની રીત
Cuisine Indian
Servings 15 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી

Ingredients
  

ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ચણા
  • ¼ કપ મેથી દાણા
  • 500 ગ્રામ કેરી 500
  • ¾ કપ મેથી નો મસાલો / અથાણાં નો મસાલો
  • 250 ગ્રામ તેલ

Instructions
 

ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | methi chana nu athanu banavani rit | chana methi pickle recipe in gujarati | મેથી ચણા નુ અથાણું બનાવવાની રીત | chana methi nu athanu recipe in gujarati

  • ચણા મેથીનું અથાણું બનાવવા એક વાસણમાં સાફ કરેલ ચણા લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો અને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો અને બીજા વાસણમાં સાફ કરેલ મેથી લ્યો, એને પણ એક બે પાણી થી ધોઇ લ્યો ને એક થી બે કપ પાણી નાખી પલાળી મૂકો બને નેઓછા માં ઓછા દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
  • બીજા દિવસે ચણા નું અને મેથી નું પાણી નિતારી એક વાસણમાં ભેગા કરી નાખો અને એમાં કેરી નું પાણી નાખી પાછા છ સાત કલાક પલાળી મુકો અને સાત કલાક પછી કેરી ના પાણી માંથી કાઢી નાખો ને નિતારી લ્યો, ત્યાર બાદ સાફ ને કોરા કપડામાં ફેલાવી ને ઘરમાં એક બાજુ બે ત્રણ કલાક સુકાવા મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ નાખી તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી ને તેલ ને ઠંડુ થવા દયો, હવે કેરી ને ધોઇ સાફ કરી કોરી કરી લ્યો અને છોલી ને અડધી કેરી ને છીણી લ્યો, અને અડધી કેરીના નાની સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો.
  • હવે એક વાસણમાં સૂકવેલા ચણા મેથી નાખો સાથે કેરી ના કટકા અને છીણેલી કેરી , મેથી નો મસાલો / અથાણાં મસાલો (આ મસાલા માં મીઠું પહેલેથી હોય છે એટલેઅહી મીઠું નથી નાખેલ)  નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ થયેલ તેલ નાખી બરોબર મિક્સકરી લ્યો ને ઢાંકી ને એક બાજુ હવા ઉજસ વાળી જગ્યાએ ત્રણ ચાર દિવસ મૂકો.
  • અથાણાં ને રોજ દિવસ માં એકાદ બે વખત હલાવી લ્યો બે દિવસ પછી એક વખત અથાણું ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાખવુ નહિતર ના નાખવું ત્યાર બાદ ચાર દિવસ પછી સાફ ને કોરી કાંચ ની બરણીમાં તૈયાર અથાણું ભરી લ્યો ને બાર મહિના મજા લ્યો ચણા મેથી નું અથાણું.

chana methi pickle recipe in gujarati notes

  • તમે ઘરમાં અથાણાં નો મસાલો બનાવી અથવા બજાર માં તૈયાર મળતા અથાણાં નો ઉપયોગ કરી શકો છો.
  • તેલ બિલકુલ ઠંડુ થાય ત્યાં બાદ જ અથાણાં માં નાખવું નહિતર અથાણું કાળુ પડી જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો