Go Back
+ servings
ખીચડી બનાવવાની રીત - gujarati khichdi recipe - khichdi banavani rit - khichdi in gujarati - સાદી ખીચડી બનાવવાની રીત - sadi khichdi recipe in gujarati - shaadi khichdi - sadi khichdi - khichdi recipe gujarati - simple gujarati khichdi recipe

ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit | khichdi in gujarati | સાદી ખીચડી બનાવવાની રીત | sadi khichdi recipe in gujarati

જય શ્રીકૃષ્ણ આજ આપણે how to make simple khichdi in cooker ?  ગુજરાતી સાદી ખીચડી બનાવવાની રીત - gujarati khichdi recipe - khichdi banavani rit શીખીશું, આ ખીચડી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે બનાવવાની એટલી જ સરળ છે. આ khichdi in gujarati ખીચડી તમે શાક,કઢી, અથાણાં, ચટણી કે છાસ- દૂધ સાથે ખાઈ શકો છો. ઘણા લોકો આ ખીચડી તબિયત સારી ન હોય ત્યારે બનાવી ને ખાતા હોયછે જેથી પેટ માટે પણ હેલ્થી રહે ને પેટ પણ ભરાઈ જાય, પણ ગુજરાતના અમુક ગામડા વિસ્તાર માં આ ખીચડી દરોજ રાત્રિ ના ભોજન માં ચોક્કસ બનાવી ને ખવાતીહોય છે. ખીચડી વગરનું એમનું ભોજન અધુર માનતા હોય છે. તો ચાલો સ્વાદિષ્ટ sadi khichdi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
soaking time 30 mins
Total Time 1 hr
Course khichdi, ખીચડી
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

સાદી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી |  khichdi ingredients

  • ½ થી ¾ કપ મગ દાળ
  • ½ કપ ચોખા
  • 2-3 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • ¼ હિંગ
  • ¼ ચમચી હળદર ¼
  • મીઠુંસ્વાદ મુજબ

Instructions
 

ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit | khichdi in gujarati |  shaadi khichdi

  • ગુજરાતી સાદી ખીચડી બનાવવાસૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા નાખો સાથે સાફ કરેલ મગ દાળ નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી બે ત્રણ વખત ઘસી ને ધોઇ લ્યો અને બે ત્રણ ગ્લાસ પાણીનાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્રીસ મિનિટ પછી પાછા દાળ ચોખા ને ઘસી ને ધોઇ લ્યોઅને એનું પાણી નિતારી એક બાજુ મૂકો.
  • હવેગેસ પર એક કૂકરમાં ગરમ કરવા મૂકો કુકર ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં બે ત્રણ ચમચીઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ અને તજ નો ટુકડો નાખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી એમાં ત્રણ થી સાડા ત્રણ કપ પાણી નાખી એમાં સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
  • છેલ્લે ધીમા તાપે એક સીટી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ખીચડીને ઘી સાથે સર્વ કરો ને મજા લ્યો ગુજરાતી ખીચડી.

sadi khichdi recipe in gujarati notes | simple gujarati khichdi recipe notes

  • જો તમેને ખીચડી પાતળી જોઈએ તો સાડા ત્રણ ની જગ્યાએ ચાર કપ પાણી નાખો.
  • મગ ની ફોતરા વગરની દાળ ના વાપરવી હોય તો છડિયા દાળ / ફોતરા વગરની મગ દાળ પણ વાપરી શકો છો.
  • આ ખીચડી ને તમે જાડા તળિયાવાળી તપેલી માં પણ બનાવી શકો છો એમાં ચડવા માં થોડી વધારે સમય લેશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો