Go Back
+ servings
khir banavani rit - ખીર બનાવવાની રીત - kheer recipe gujarati - gujarati kheer recipe - kheer recipe in gujarati - khir banavani recipe - kheer in gujarati

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati | gujarati kheer recipe | kheer recipe in gujarati | khir banavani recipe | kheer in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે khir banavani rit - ખીર બનાવવાની રીત શીખીએ. ખીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હસે કેમકે ખીર લાગે જ એટલી ટેસ્ટી છે કે નાના મોટા દરેક ને ભાવતી હોય છે અને આજ કલ તો અલગઅલગ પ્રકાર ની  ખીર બનાવવામાં - khir banavani recipe આવે છે પણ આજ આપણે પારંપરિક રીત થી ટિપ્સ અને ટ્રિક્સ સાથે kheer recipe gujarati , kheerrecipe in gujarati , શીખીએ
5 from 1 vote
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 30 mins
Total Time 1 hr
Course Dessert, gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ખીર બનાવવા જરૂરી સામગ્રી | gujarati kheer recipe ingredients

  • ¼ કપ ટુકડા ચોખા
  • 1 કિલો દૂધ
  • 6-7 ચમચી ખાંડ
  • 4-5 કાજુ
  • 4-5 બદામ
  • 3-4 પિસ્તા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-12 કેસરના તાંતણા

Instructions
 

khir banavani rit | ખીર બનાવવાની રીત | gujarati kheer recipe | kheer recipe in gujarati | khir banavani recipe | kheer in gujarati

  • ખીર બનાવવા ટુકડા ચોખા લઈ અને ને ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અને કાજુ , બદામ અને પીસ્તા ની કતરણ કરી લ્યો અથવા ફૂટી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પા કપ પાણી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને હલાવતા રહો જેથી એ બરોબર ગરમ થાય અને તરીયા માં ચોંટે નહિ
  • દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાંથી બે કપ જેટલું દૂધ અલગ વાસણમાં કાઢી લ્યો અને અલગ કાઢેલ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પલાળેલા ચોખા નું પાણી કાઢીને કડાઈ વાળા દૂધ માં નાખી હલાવતા રહો
  • ચોખાને દૂધ સાથે હલાવતા રહી ચડાવો ચોખા બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે અને હાથ વડે ટોડતા તરત તૂટી જસે  આમ ચોખા બરોબર ચડી જાય એટલે એમાંખાંડ, ડ્રાય ફ્રુટ ની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરીલ્યો
  • હવે એમાં અલગ કરેલ કેસરના તાંતણા વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ફરી પાંચ મિનિટ સાવ ધીમાતાપે ચડાવી લ્યો  અને તૈયાર ખીર તમે ગરમ ગરમ કે પછીરૂમ ટેપમ્રેચર માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડી કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે ખીર

kheer recipe gujarati notes

  • બને તો ખીર માટે ટુકડા ચોખા લેવા કેમ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તો ખીર ક્રીમી બનશે
  • ખીરને વધુ ક્રીમી બનાવવા તમે કાજુ ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી ત્યાર બાદ એનું પાણી કાઢી મિક્સર જારમાં લઈ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી સ્મુથ પેસ્ટ બનાવી ને એને છેલ્લે ખીર માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લેવી તો ખીર એકદમ ક્રીમી બનશે
  • અહી તમે ખાંડ ની જગ્યાએ મિસરી, મધ નો ઉપયોગ પણ કરી શકો છો જો તમે મધ નાખો તો ગેસ બંધ કરી લીધા બાદ ખીર માંમધ નાંખી મિક્સ કરવું
  • જો તમે ગોળ વારી ખીર બનાવવા માગતા હો તો ખીર અને ગોળ ને અલગ અલગ ચડાવી ઠંડા કરી મિક્સ કરી તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો