Go Back
+ servings
તલની ચીકી બનાવવાની રીત - tal ni chikki recipe in gujarati - talni chiki banavani rit - talni chiki banavani rit gujarati ma - tal ni chikki banavani rit - til chikki recipe in gujarati - તલની ચીકી બનાવવાની રેસીપી

તલની ચીકી બનાવવાની રીત | tal ni chikki recipe in gujarati | talni chiki banavani rit | talni chiki banavani rit gujarati ma | tal ni chikki banavani rit | til chikki recipe in gujarati | તલની ચીકી બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે તલની ચીકી બનાવવાની રીત - talni chiki banavani rit gujarati ma શીખીશું. તલ સાકરીને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલસાંકરી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળકે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલસાંકરી ગુણકારીઅને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી બનાવવાની રેસીપી - tal ni chikki recipe in gujarati - tal ni chikki banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course chiki banavani rit, chikki gujarati, chikki recipe in gujarati, ચીકી, ચીકી ચીકી, ચીકી બનાવવાની રીત, ચીકી બનાવવાની રેસીપી
Cuisine gujarati cuisine
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

તલની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | tal ni chikki ingredients in gujarati

  • 100 ગ્રામ સફેદ તલ /1 કપ
  • 100 ગ્રામ છીણેલો ગોળ /1 કપ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions
 

તલની ચીકી બનાવવાની રીત | talni chiki banavani rit | talni chiki banavani rit gujarati ma | tal ni chikki banavani rit | તલની ચીકી બનાવવાની રેસીપી

  • તલસાંકરી બનાવવા માટે સૌ પ્રથમ તલ ને વીણી ને કે પછી પાણી માં ઓરારી ને સાફ કરો જો ઑરારી ને સાફ કરો તો પાણી નિતારી ને કપડા પર ફેલાવી ને સૂકવી લેવા આમ તલ ને સાફ કરી લ્યો ત્યારબાદ પાટલા વેલણ ને ઘી / તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ તલ ને ધીમા તાપે શેકી લ્યો તલ તતડવા લાગે એટલે એક વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો અને એજ કડાઈમાં એક ચમચી ઘી નાખો અને ઘી ને ગરમ કરો ને એમાં ગોળ નાખી હલાવો
  • ગોળ ઓગળી જાય ને એનો રંગ બદલવા લાગે એટલે ગેસ ધીમો કરી ને એક પાણી વારા વાટકામાં બે ટીપાંપી ગળેલા ગોળ ના નાખી ચેક કરી લ્યો જો ગોળ આરામ થી તૂટી જાય ત્યારે એમાં એક ચપટી બેકિંગ સોડા નાખી ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ અને તલ બરોબર મિક્સ થઈ જાય એટલે થોડું મિશ્રણ ગ્રીસ કરેલ પાટલા પર નાખી પાણી વારા હાથથી ગોળ ગોળ કરી લ્યો ને ગ્રીસ કરેલ વાટકા થી થોડી થોડી દબાવી લ્યો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી ને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખું વણી લ્યો
  • સાવ પાતળું વણી લીધા બાદ તવિથા થી કાઢી લ્યો ને બીજું મિશ્રણ લઈ એને પણ પહેલા જેમ વણી લ્યો આમ બધા મિશ્રણ ને થોડું થોડુ લઈ વણી લ્યો ને ઠંડી થવા મૂકો અને સાવ ઠંડા થાય એટલે એમાંથી કટકા કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે તલસાંકરી

tal ni chikki recipe in gujarati notes |til chikki recipe in gujarati notes

  • તલ ને બરોબર શેકેલ હસે તો તલસાંકરી નરમ નથી થતી
  • ગોળનો પાક બરોબર કરવો પાણી માં એક બે વખત ચેક કરી લેવો ને ચેક કરતી વખતે તોડતા તરત તૂટેત્યાં સુંધી ચડાવો
  • હાથ પર તેલ / ઘી અથવા પાણી લગાવું જેથી હાથ પર પાક ચીપકી નહિ કે તમે બરી ના જાઓ
  • બેકિંગ સોડા નાખવા ઓપ્શનલ છે નાખવો હોય તો નાંખો ને ના નાખો તો પણ ચાલે પણ જો નાખશો તો તલસાંકરીનો રંગ સારો આવે છે
  • તલ સાંકરી તૈયાર થાય પછી અલગ અલગ ઠંડી થવા મૂકવી અને સાવ ઠંડી થાય પછી જ એને ડબ્બા માં ભરવી નહિતર એક બીજા માં ચીપકી જસે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો