Go Back
+ servings
totha - tuver totha - thotha recipe - tuver na thotha - tuver totha recipe in gujarati - totha recipe - lili tuver na thotha - tuver totha recipe - totha recipe in gujarati - tuver thotha - તુવેર ટોઠા - તુવેર ટોઠા બનાવવાની રીત - ટોઠા બનાવવાની રીત - તુવેર ના ટોઠા - totha gujarati recipe - tuver na totha

totha | tuver totha | thotha recipe | tuver na thotha | tuver totha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી તુવેર ટોઠા બનાવવાની રીત - thotha - tuver na thotha banavani rit શીખીશું.  તમે સૂકી તુવેર માંથી તો ઠોઠા બનાવીઘણી વખત બનાવ્યા હસે પણ આ શિયાળા માં લીલી તુવેર ખૂબ સારી મળે છે. તો એક વખત ચોક્કસ આ રીતે બનાવો લીલી તુવેરમાંથી ટોઠા જે ખાવા માં ટેસ્ટી ને હેલ્થી બને છેતો ચાલો તુવેર ના ટોઠા બનાવાવવાની રીત - tuver totha recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati dinner recipe, gujarati sabji for dinner
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / કુકર

Ingredients
  

તુવેર ના ટોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલી તુવેરના દાણા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 2 -3 લીલા મરચા સુધારેલા
  • ½ કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચી આદુ નો પેસ્ટ
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

totha recipe | lili tuver na thotha | tuvertotha recipe | tuver thotha | તુવેર ટોઠા | તુવેર ટોઠા બનાવવાની રીત | ટોઠા બનાવવાની રીત

  • લીલી તુવેરના ઠોઠા બનાવવા સૌપ્રથમ તુવેર ન દાણા કાઢી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ડુંગળી, ટમેટા, લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને લીલા લસણ નો સફેદ ભાગ અને લીલા પાંદડા અલગ અલગ સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો.
  •  ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી શેકી લ્યો ને ત્રણ મિનિટ પછી એમાં લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી મિક્સકરી શેકો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં લસણ નો સફેદ ભાગ સુધારેલ નાખી ને મિક્સ કરી લસણને ચડાવી લ્યો
  • લસણ બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ને ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ચડાવી લ્યો
  • હવે એમાં લીલી તુવેરના દાણા નાખી મિક્સ કરી એમાં એક કપ પાણી નાખી મિડિયમ તાપે ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તુવેર બરોબર ચડી કે નહિ તપાસ કરો ને જરૂર લાગેતો બીજો અડધો કપ પાણી નાખી બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા લસણ ના પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો લીલી તુવેરના ઠોઠા

totha recipe in gujarati notes

  • અહી તમે આ શાક કુકર મા પણ તૈયાર કરી શકો છો વઘાર કરી એક કપ પાણી નાંખી કુકર બંધ કરી એક સીટી કરી લઈ ગેસ ધીમો કરી પંદર મિનિટ ચડાવી લ્યો યો શાક તૈયાર
  • લસણ તમે સૂકું કે લીલું ગમે તે વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો