Go Back
+ servings
kachariyu - kachariyu recipe - કચરિયું - gujarati kachariyu - તલનું કચરિયું - કચરીયુ બનાવવાની રીત - kala tal nu kachariyu banavani rit - gujarati kachariyu - kachariyu in gujarati - tal nu kachariyu recipe - તલનું કચરિયું બનાવવાની રીત

કચરીયુ બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit | gujarati kachariyu | kachariyu in gujarati | tal nu kachariyu recipe | તલનું કચરિયું બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે kala tal nu kachariyu banavani rit - કચરીયુબનાવવાની રીત શીખીશું. gujarati kachariyu - કચરિયું એક શિયાળા નું વસાણું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે ને બજાર માં કળા તલ અને સફેદ તલ એમ બે પ્રકારના  કચરિયું મળે છે બનેકચરિયું સ્વાદિષ્ટ જ લાગે છે અને કચરિયું બનાવવા માટે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથીહોતી કેમ કે એમાં પડતી બધી સામગ્રીઓ ને કાચી જ પીસવા ની હોય છે તો ચાલો kachariyu in gujarati - tal nu kachariyu recipe - તલનું કચરિયું બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course kachariyu, vasanu recipe in gujarati
Cuisine gujarati cuisine
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

kachariyu recipe ingredients

  • 100 ગ્રામ કાળા / સફેદ તલ
  • 50 ગ્રામ નરમ ખજૂર
  • 30 ગ્રામ સુકું નારિયળ છીણેલું
  • 50 ગ્રામ ગોળ
  • 30 ગ્રામ બદામ
  • ½ ચમચી ગંઠોડા પાઉડર
  • 1-2 ચપટી એલચી પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 3-4 ચમચી તલ નું તેલ / ઘી 

Instructions
 

kachariyu | kachariyu recipe | કચરિયું | gujarati kachariyu | તલનું કચરિયું

  • કચરિયું બનાવવા માટે સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લઈ તડકા માં એકાદ કલાક તપાવી લ્યો ત્યારબાદ ગોળ ને છીણી લ્યો અને ખજૂર માંથી ઠડિયા કાઢી સાફ કરી કટકા કરી લ્યો અને સૂકા નારિયળને પણ છીણી તૈયાર કરો અને બીજી બધી સામગ્રી પણ તૈયાર કરી લ્યો
  • હવે મિક્સર જારમાં તલ નાખી પહેલા પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયળનું છીણ, બદામ,ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, એલચી પાઉડર નાખી ફરી એક બે વખત પ્લસ મોડ માં પીસી લ્યો
  • હવે એમાં છીણેલો ગોળ, કટકા કરેલ ખજૂર અને ત્રણ થી ચાર ચમચી તલ નું તેલ નાખી ફરી બરોબર પીસી લ્યોને બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો ને હાથ વડે મિક્સ કરી એને ડબ્બા માં ભરી લ્યો ડ્રાયફ્રુટ ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરો અથવા ગોળ ગોળ લાડવા વાળી ઉપરથી બદામ ખજૂર કે કાજુથી, ખજૂર ના પીસથી ગાર્નિશ કરી શકો છો

kala tal nu kachariyu notes

  • અહી તમારી બધી સામગ્રી કાચી જ લેવાની છે
  • તલ નું તેલ કે ઘી ની માત્રા તમારે બજાર જેમ વધારે રાખવી હોય તો પા કપ જેટલી પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો