વણેલા ગાઠીયા | vanela gathiya | vanela gathiya recipe | vanela gathiya banavani rit | vanela gathiya recipe in gujarati | વણેલા ગાંઠીયા બનાવવાની રીત | વણેલા ગાઠીયા બનાવવાની રીત | vanela gathiya ni recipe | vanilla ghatiya banavani rit
જય શ્રી કૃષ્ણ આજ આપણે vanela gathiya banavani rit - વણેલા ગાઠીયા બનાવવાની રીત - વણેલા ગાંઠીયા બનાવવાની રીત શીખીશું, ગુજરાતી દરેક ઘરમાં ફરસાણ જોવા મળશે અને રવિવારની સવાર હોય તો વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી વગર ગુજરાતી નો રવિવાર અધૂરો હોય છે તો આજ આપણે ઘરે બજાર જેવાજ vanela ganthiya recipe - vanela gathiya recipein gujarati - vanela gathiya ni recipe - vanilla ghatiya banavani rit શીખીએ
વણેલા ગાઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો હવે એકતપેલી માં પાણી લ્યો એમાં પાપડ ખાર, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ જેણી થી મિક્સ કરી લ્યો
હવે ચળેલા બેસન માં મસળી ને અજમો નાખો ને તૈયાર કરેલ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાણી વારા હાથ કરી અથવા તેલ વારા હાથ કરી લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો અને નરમ સ્મુથ બનાવી લ્યો અને સાત મિનિટ પછી લોટ નો રંગ થોડો લાઈટ થઈ જશે ત્યાં સુંધી મસળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા પર થોડું તેલ લગાવી લ્યો અને બાંધેલા લોટ માંથી એક લુવા જેટલો લોટ લઈ હથેળી વચ્ચે લાંબો કરી તેલ લગાવેલ પાટલા પર હથેળી ના નીચેના ભાગથી ગોળ કરી થોડું દબાવી ફરી ગોળ કરો ને ફરી દબાવી લ્યો આમ લોટ ને ગોળ ગોળ ફેરવી ને ઉપાડી ફેરવી લાંબા કરી લ્યો
હવે વણેલા ગાંઠિયા ને ગરમ તેલ માં નાખી ને ગોલ્ડન તરી લ્યો અને બીજા લોટ ને પણ ગોળ ફેરવી ઉપાડી થોડો દબાવી વણી લ્યો ને તરી લ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા બનાવી ને ગોલ્ડન તરી લ્યો
ગાંઠિયાને તેલ માંથી કાઢો એટલે એના પર મરી પાઉડર અને હિંગ ને મિક્સ કરી ગાંઠિયા પર છાંટો નેજલેબી, પપૈયા અથાણાં સાથે ગરમ ગરમ ગાંઠીયા ની મજા લ્યો વણેલા ગાંઠિયા