Go Back
+ servings
લચ્છા ચેવડો બનાવવાની રીત - lachha chevdo banavani rit - lachha chevdo recipe in gujarati

લચ્છા ચેવડો બનાવવાની રીત | lachha chevdo banavani rit | lachha chevdo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકા માંથી લચ્છા ચેવડો બનાવવાનીરીત - lachha chevdo banavani rit શીખીશું, Please subscribe Cookwith Surekha YouTube channel If you likethe recipe, આ ચેવડો વ્રત ઉપવાસમાં બનાવી ને દસ થી પંદર દિવસસુંધી ખાઈ શકો છો ને આવેલા મહેમાન ને પણ આપી શકો છો. તો ચાલોબટાકા માંથી lachha chevdo recipe ingujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course farali chevdo, farali chevdo recipe in gujarati, farali items, farali items in gujarati, farali recipe, farali recipes in gujarati, farali vangi, gujarati farali dishes
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચિપ્સ મશીન
  • 1 છીણી

Ingredients
  

લચ્છા ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 બટાકા ના લચ્છા
  • ¼ કપ શેકેલ ફોતરા વગરના  સીંગદાણા
  • 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • ચમચી સંચળ / મીઠું
  • તરવા માટે તેલ

Instructions
 

લચ્છા ચેવડો બનાવવાની રીત | lachha chevdo banavani rit | lachha chevdo recipe in gujarati

  • બટાકા માંથી લચ્છા ચેવડો બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચિપ્સ બનાવવાનામશીન માંથી ચિપ્સ બનાવી લ્યો ત્યાર બાદ થોડી થોડી ચિપ્સ ભેગી કરી ને ચાકુથી કાપી નેલચ્છા બનાવી લ્યો અથવા છીણી વડે એ ચિપ્સ માંથી લચ્છા બનાવી લ્યો.
  • તૈયારલ ચ્છા ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો . પાણી થી ધોઈ ને બટાકા માં રહેલ સ્ટાર્ચ અલગ થાય ત્યાં સુંધી ધોઇ લ્યો ત્યાર બાદ લચ્છા ને ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો અને સાફ અને કોરા કપડા પર નાખી ફેલાવી ને સુકાવી લ્યો.
  • ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં થોડા થોડા છીણેલા લચ્છા નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધીતરી લ્યો ને લચ્છા ક્રિસ્પી થાય એટલે ચારણી માં કાઢી લ્યો. આમ બધા જ લચ્છા તરી ને ચારણી માં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં શેકેલ સીંગદાણા  નાખી એને પણ બે મિનિટ શેકી ને ચારણીમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો.બધી સામગ્રી ને તરી લીધા બાદ ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલે એમાંપીસેલી ખાંડ અને થોડું મીઠું અથવા સંચળ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો બટાકા માંથી લચ્છા ચેવડો.

lachha chevdo recipe in gujarati notes

  • બટાકા ની ચિપ્સ ને ચાકુ થી એક સરખી કાપી ને કટ કરી ને ચેવડા માટે તરશો તો લચ્છા બજાર જેવાજ બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો