ચા નો મસાલો અને મસાલા ચા બનાવવાની રીત | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | chai masala recipe gujarati | cha no masalo recipe
જય શ્રીકૃષ્ણ આજ આપણે ઘણીવાર પૂછવામાં આવેલ પ્રશ્ન how to make chai masala - how to make tea masala at home in gujarati ? નો જવાબ cha no masalo banavani rit - ચા નો મસાલો બનાવવાની રીત - મસાલા ચા બનાવવાની રીત – masala chai banavani rit શીખીશું, ચા તો દરેક ઘરમાં બનતી હોય છે સવારે બને અને સાંજે પણ બનતી હોય છે અમુક ગામડાગામમાં કે વાડી વિસ્તાર માં તો દર બે ત્રણ કલાકે ચા બનતી હોય ને પીવાતી હોય છે ને જોચા ના મળે તો કામ કાજ કરવાનું મન નથી થતું હોતું આમ તો ઘણી ચા પીવી સારી નહિ પણ ચાના રસિયાઓ ને એનાથી કોઈ ફરક નથી પડતો તો એવાજ ચા રસિકો માટે ચાનો મસાલો બનાવવાની રીત - chai masala recipe gujarati - cha no masalo recipe સાથે મસાલા ચાય બનાવવાની રીત શીખીએ
tea masala ingredients | ingredients of tea masala | ingredients for tea masala | masala chai ingredients | tea masala powder recipe gujarati
40-50એલચી
4-5મોટી એલચી
2 ચમચીમરી
1 ચમચીલવિંગ
1-2તજ ના ટુકડા
1ચમચીકાચી વરિયાળી
1જાયફળ પીસેલું
2-3 ચમચીસૂંઠ પાઉડર
ચા બનાવવા માટેની સામગ્રી | cha ingredients in gujarati
1 ½ કપદૂધ
1 કપપાણી
2 ચમચીચા પત્તી
3 ચમચીખાંડ
½ ચમચીચા મસાલો
Instructions
tea masala recipe | cha no masalo | ચા નો મસાલો | ચાનો મસાલો | chai masala recipe
tea masala recipe in gujarati માં સૌ પ્રથમ આપણે ચા નો મસલોતૈયાર કરવા મસાલા ને ધીમા તાપે આખા મસાલા ને શેકી ને ઠંડા કરી પીસી લેશું અને ત્યારબાદ ચા બનાવશું
tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત
ચાનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એલચી, મરી, લવિંગ, મોટી એલચી, તજ ના ટુકડાનાખી હલાવતા રહી ધીમા શેકી લેશું ત્રણ ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં કાચી વરિયાળી અને જાયફળ ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો
શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડા થવા દયો મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી ને પાઉડર કરી લ્યો,
ત્યારબાદ એમાં સૂંઠ પાઉડર નાખી ફરી એક વખત પીસી લ્યો ને તૈયાર ચા મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો ચા મસાલો
cha banavani rit | ચા બનાવવાનીરીત | chai banavani rit | how to make masala tea
ગેસ પર એક તપેલી માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા પત્તીઅને ખાંડ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો પાણી બરોબર ઉકળી જાય એટલે એમાં દૂધનાખી મિક્સ કરી લ્યો અને ચા માં એક ઉકાળો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ઉકાળો
ચા માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો અને ચા બરોબર ઉકળવા આવે ત્યારબાદ એમાં અડધી ચમચી ચા મસાલો નાખી મિક્સ કરી બે વખત ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીચા ગરણી થી ગાળી ને મજા લ્યો ગરમ ગરમ મસાલા ચા
gujarati chai masala recipe notes
અહી તમે ઈચ્છો તો ચા ઉકળે ત્યારે તુલસી ના પાંદ કે તુલસી માં બીજ પણ નાખી શકો છો
મસાલા શેકતી વખતે એમાં જાવિંત્રી નું એક ફૂલ પણ નાખી શકો છો અને મસાલા શેકાઈ જાય એટલે મસાલા સાથે કેસર ના તાંતણા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો