જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘણીવાર પૂછવામાં આવેલ પ્રશ્ન how to make chai masala – how to make tea masala at home in gujarati ? નો જવાબ cha no masalo banavani rit -tea masala recipe in gujarati – ચા નો મસાલો બનાવવાની રીત મસાલા ચા બનાવવાની રીત – masala chai banavani rit શીખીશું, Please subscribe Food Forever YouTube channel If you like the recipe, ચા તો દરેક ઘરમાં બનતી હોય છે સવારે બને અને સાંજે પણ બનતી હોય છે અમુક ગામડા ગામમાં કે વાડી વિસ્તાર માં તો દર બે ત્રણ કલાકે ચા બનતી હોય ને પીવાતી હોય છે ને જો ચા ના મળે તો કામ કાજ કરવાનું મન નથી થતું હોતું આમ તો ઘણી ચા પીવી સારી નહિ પણ ચા ના રસિયાઓ ને એનાથી કોઈ ફરક નથી પડતો તો એવાજ ચા રસિકો માટે ચાનો મસાલો બનાવવાની રીત – chai masala recipe gujarati – cha no masalo recipe સાથે મસાલા ચાય બનાવવાની રીત શીખીએ.
tea masala ingredients | ingredients of tea masala
- એલચી 40-50
- મોટી એલચી 4-5
- મરી 2 ચમચી
- લવિંગ 1 ચમચી
- તજ ના ટુકડા 1-2
- કાચી વરિયાળી 1 ચમચી
- જાયફળ પીસેલું 1
- સૂંઠ પાઉડર 2-3 ચમચી
ચા બનાવવા માટેની સામગ્રી | cha ingredients in gujarati
- દૂધ 1 ½ કપ
- પાણી 1 કપ
- ચા પત્તી 2 ચમચી
- ખાંડ 3 ચમચી
- ચા મસાલો ½ ચમચી
tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo recipe
tea masala recipe in gujarati માં સૌ પ્રથમ આપણે ચા નો મસલો તૈયાર કરવા મસાલા ને ધીમા તાપે આખા મસાલા ને શેકી ને ઠંડા કરી પીસી લેશું અને ત્યાર બાદ ચા બનાવશું
ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત
ચાનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એલચી, મરી, લવિંગ, મોટી એલચી, તજ ના ટુકડા નાખી હલાવતા રહી ધીમા શેકી લેશું ત્રણ ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં કાચી વરિયાળી અને જાયફળ ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો
શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડા થવા દયો મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લ્યો,
ત્યાર બાદ એમાં સૂંઠ પાઉડર નાખી ફરી એક વખત પીસી લ્યો ને તૈયાર ચા મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો ચા મસાલો
cha banavani rit | ચા બનાવવાની રીત | chai banavani rit | how to make masala tea
ગેસ પર એક તપેલી માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા પત્તી અને ખાંડ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો પાણી બરોબર ઉકળી જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ચા માં એક ઉકાળો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ઉકાળો
ચા માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો અને ચા બરોબર ઉકળવા આવે ત્યાર બાદ એમાં અડધી ચમચી ચા મસાલો નાખી મિક્સ કરી બે વખત ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ચા ગરણી થી ગાળી ને મજા લ્યો ગરમ ગરમ મસાલા ચા
gujarati chai masala recipe notes
- અહી તમે ઈચ્છો તો ચા ઉકળે ત્યારે તુલસી ના પાંદ કે તુલસી માં બીજ પણ નાખી શકો છો
- મસાલા શેકતી વખતે એમાં જાવિંત્રી નું એક ફૂલ પણ નાખી શકો છો અને મસાલા શેકાઈ જાય એટલે મસાલા સાથે કેસર ના તાંતણા પણ નાખી શકો છો
ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Food Forever ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
cha no masalo banavani rit | chai masala recipe gujarati

ચા નો મસાલો અને મસાલા ચા બનાવવાની રીત | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | chai masala recipe gujarati | cha no masalo recipe
Equipment
- 1 મિક્સર જાર
- 1 તપેલી
Ingredients
tea masala ingredients | ingredients of tea masala | ingredients for tea masala | masala chai ingredients | tea masala powder recipe gujarati
- 40-50 એલચી
- 4-5 મોટી એલચી
- 2 ચમચી મરી
- 1 ચમચી લવિંગ
- 1-2 તજ ના ટુકડા
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 જાયફળ પીસેલું
- 2-3 ચમચી સૂંઠ પાઉડર
ચા બનાવવા માટેની સામગ્રી | cha ingredients in gujarati
- 1 ½ કપ દૂધ
- 1 કપ પાણી
- 2 ચમચી ચા પત્તી
- 3 ચમચી ખાંડ
- ½ ચમચી ચા મસાલો
Instructions
tea masala recipe | cha no masalo | ચા નો મસાલો | ચાનો મસાલો | chai masala recipe
- tea masala recipe in gujarati માં સૌ પ્રથમ આપણે ચા નો મસલોતૈયાર કરવા મસાલા ને ધીમા તાપે આખા મસાલા ને શેકી ને ઠંડા કરી પીસી લેશું અને ત્યારબાદ ચા બનાવશું
tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત | ચાનો મસાલો બનાવવાની રીત
- ચાનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એલચી, મરી, લવિંગ, મોટી એલચી, તજ ના ટુકડાનાખી હલાવતા રહી ધીમા શેકી લેશું ત્રણ ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં કાચી વરિયાળી અને જાયફળ ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો
- શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડા થવા દયો મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી ને પાઉડર કરી લ્યો,
- ત્યારબાદ એમાં સૂંઠ પાઉડર નાખી ફરી એક વખત પીસી લ્યો ને તૈયાર ચા મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો ચા મસાલો
cha banavani rit | ચા બનાવવાનીરીત | chai banavani rit | how to make masala tea
- ગેસ પર એક તપેલી માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા પત્તીઅને ખાંડ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો પાણી બરોબર ઉકળી જાય એટલે એમાં દૂધનાખી મિક્સ કરી લ્યો અને ચા માં એક ઉકાળો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ઉકાળો
- ચા માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો અને ચા બરોબર ઉકળવા આવે ત્યારબાદ એમાં અડધી ચમચી ચા મસાલો નાખી મિક્સ કરી બે વખત ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીચા ગરણી થી ગાળી ને મજા લ્યો ગરમ ગરમ મસાલા ચા
gujarati chai masala recipe notes
- અહી તમે ઈચ્છો તો ચા ઉકળે ત્યારે તુલસી ના પાંદ કે તુલસી માં બીજ પણ નાખી શકો છો
- મસાલા શેકતી વખતે એમાં જાવિંત્રી નું એક ફૂલ પણ નાખી શકો છો અને મસાલા શેકાઈ જાય એટલે મસાલા સાથે કેસર ના તાંતણા પણ નાખી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati
કઢી બનાવવાની રીત | kadhi banavani rit | kadhi banavani recipe
lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati
ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Very good 👍