Go Back
+ servings
methi muthiya recipe - methi na muthiya - મેથીના મુઠીયા બનાવવાની રીત - મેથીના મુઠીયા બનાવવાની રેસીપી - methi na muthiya in gujarati - methi na muthiya banavani rit - methi muthiya recipe in gujarati - મેથીના મુઠીયા બનાવવાની રીત - methi na muthiya recipe - methi muthiya for undhiyu - methi na muthiya banavani recipe

મેથીના મુઠીયા બનાવવાની રીત | methi muthiya recipe | methi na muthiya | મેથીના મુઠીયા બનાવવાની રેસીપી | methi na muthiya in gujarati | methi na muthiya banavani rit | methi muthiya recipe in gujarati | મેથીના મુઠીયા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના મુઠીયા બનાવવાની રીત - methi muthiya recipe in gujarati શીખીશું. આ મુઠીયા બનાવી તમે બે ત્રણ દિવસ ખાઈ શકો છો, તમે મુઠીયા ને નાસ્તા માં કે ટિફિન,પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો કે પછી ઊંધિયા કે મિક્સ વેજીટેબલ શાક માંનાખી શકો છો તો ચાલો મેથીના મુઠીયા બનાવવાની રેસીપી - methi na muthiya banavani rit - methi na muthiya in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મેથીના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | methi muthiya ingredients

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • 2 કપ ઝીણી સુધારેલી મેથી
  • 2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 2 ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી લસણની પેસ્ટ
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી ખાંડ
  • 2-3 ચમચી દહી
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions
 

methi muthiya recipe | methi na muthiya | મેથીના મુઠીયા બનાવવાની રીત | મેથીના મુઠીયા બનાવવાની રેસીપી |  methi na muthiya recipe | methi muthiya for undhiyu | methi na muthiya banavani recipe

  • મેથીના મુઠીયા બનાવવા સૌપ્રથમ.થી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને ચારણી માંનાખી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એક વાસણમાં સુધારેલ મેથી લ્યોએમાં લીલા મરચા નો પેસ્ટ, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ , સફેદ તલ, હિંગ,હળદર, ખાંડ, દહી,તેલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખી મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના મુઠીયા બનાવવા હોય એ સાઇઝ માં મુઠીયા બનાવી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા મુઠીયા નાખી દયો અને બે મિનિટ પછી ઝારાથી હલાવી લ્યો અને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બીજા બધા મુઠીયા ને ગોલ્ડન તરી લ્યો ને મજા લ્યો મેથીના મુઠીયા

methi na muthiya banavani recipe notes

  • અહી તમે ઝીણું સમારેલું લીલું લસણ પણ નાખી શકો છો  અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો
  • મુઠીયા ને અંદરથી સોફ્ટ બનાવવા ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો
  • લીલા ધાણા સુધારેલા થોડા નાખવાથી મુઠીયા નો સ્વાદ ખૂબ સારો આવશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો