જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના મુઠીયા બનાવવાની રીત – methi muthiya recipe in gujarati શીખીશું. આ મુઠીયા બનાવી તમે બે ત્રણ દિવસ ખાઈ શકો છો, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe , તમે મુઠીયા ને નાસ્તા માં કે ટિફિન, પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો કે પછી ઊંધિયા કે મિક્સ વેજીટેબલ શાક માં નાખી શકો છો તો ચાલો મેથીના મુઠીયા બનાવવાની રેસીપી – methi na muthiya banavani rit – methi na muthiya in gujarati શીખીએ.
મેથીના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | methi muthiya ingredients
- ઘઉંનો લોટ 1 ½ કપ
- બેસન ½ કપ
- ઝીણી સુધારેલી મેથી 2 કપ
- લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
- આદુ પેસ્ટ 2 ચમચી
- લસણની પેસ્ટ 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- ખાંડ 1-2 ચમચી
- દહી 2-3 ચમચી
- તેલ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
મેથીના મુઠીયા બનાવવાની રીત | methi muthiya recipe in gujarati
મેથી ના મુઠીયા બનાવવા સૌપ્રથમ.થી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને ચારણી માં નાખી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એક વાસણમાં સુધારેલ મેથી લ્યો એમાં લીલા મરચા નો પેસ્ટ, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ , સફેદ તલ, હિંગ, હળદર, ખાંડ, દહી, તેલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખી મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના મુઠીયા બનાવવા હોય એ સાઇઝ માં મુઠીયા બનાવી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા મુઠીયા નાખી દયો અને બે મિનિટ પછી ઝારાથી હલાવી લ્યો અને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બીજા બધા મુઠીયા ને ગોલ્ડન તરી લ્યો ને મજા લ્યો મેથી ના મુઠીયા
methi na muthiya banavani recipe notes
- અહી તમે ઝીણું સમારેલું લીલું લસણ પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો
- મુઠીયા ને અંદરથી સોફ્ટ બનાવવા ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો
- લીલા ધાણા સુધારેલા થોડા નાખવાથી મુઠીયા નો સ્વાદ ખૂબ સારો આવશે
methi na muthiya banavani rit | મેથીના મુઠીયા બનાવવાની રેસીપી | Recipe Video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi na muthiya in gujarati | | methi na muthiya recipe | methi muthiya for undhiyu
મેથીના મુઠીયા બનાવવાની રીત | methi muthiya recipe | methi na muthiya | મેથીના મુઠીયા બનાવવાની રેસીપી | methi na muthiya in gujarati | methi na muthiya banavani rit | methi muthiya recipe in gujarati | મેથીના મુઠીયા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
મેથીના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | methi muthiya ingredients
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ½ કપ બેસન
- 2 કપ ઝીણી સુધારેલી મેથી
- 2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- 2 ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી લસણની પેસ્ટ
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી ખાંડ
- 2-3 ચમચી દહી
- 2-3 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
methi muthiya recipe | methi na muthiya | મેથીના મુઠીયા બનાવવાની રીત | મેથીના મુઠીયા બનાવવાની રેસીપી | methi na muthiya recipe | methi muthiya for undhiyu | methi na muthiya banavani recipe
- મેથીના મુઠીયા બનાવવા સૌપ્રથમ.થી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને ચારણી માંનાખી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એક વાસણમાં સુધારેલ મેથી લ્યોએમાં લીલા મરચા નો પેસ્ટ, લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ , સફેદ તલ, હિંગ,હળદર, ખાંડ, દહી,તેલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખી મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના મુઠીયા બનાવવા હોય એ સાઇઝ માં મુઠીયા બનાવી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા મુઠીયા નાખી દયો અને બે મિનિટ પછી ઝારાથી હલાવી લ્યો અને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બીજા બધા મુઠીયા ને ગોલ્ડન તરી લ્યો ને મજા લ્યો મેથીના મુઠીયા
methi na muthiya banavani recipe notes
- અહી તમે ઝીણું સમારેલું લીલું લસણ પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો
- મુઠીયા ને અંદરથી સોફ્ટ બનાવવા ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો
- લીલા ધાણા સુધારેલા થોડા નાખવાથી મુઠીયા નો સ્વાદ ખૂબ સારો આવશે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પીઝા | pizza banavani rit | પીઝા બનાવવાની રીત
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit
મેથી પૂરી બનાવવાની રીત | gujarati methi puri recipe | methi puri in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.