Go Back
+ servings
keri no chundo - keri no chundo banavani rit - kachi keri no chundo - કેરીનો છૂંદો - કેરીનો છુંદો બનાવવાની રીત - gujarati chhundo - kachi keri no chundo banavani rit - keri no chundo recipe in gujarati - keri no chundo banavani recipe - કેરીનો છૂંદો બનાવવાની રીત - kachi keri no chundo recipe - keri no chundo recipe - કાચી કેરીનો છુંદો બનાવવાની રીત

કેરીનો છૂંદો | keri no chundo | keri no chundo banavani rit | kachi keri no chundo | કેરીનો છુંદો બનાવવાની રીત | kachi keri no chundo banavani rit

જય શ્રીકૃષ્ણ આજ આપણે કાચી કેરીનો છુંદો બનાવવાની રીત  - kachi keri no chundo banavani rit શીખીશું, આ છુંદા ને ઘણી જગ્યાએ કાચી કેરી ની ખાટીમીઠી ચટણી પણ કહેતા હોય છે. આ કાચી કરી નો છૂંદો બે રીતે બનાવવામાંઆવે છે એક તડકા માં તપાવી ને બનાવવી જે બનતા આઠ દસ દિવસ લાગે છે, અને બીજી છે ગેસ પર જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયારથતી રીત શીખીશું તો ચાલો કાચી કેરી નો છુંદો બનાવવાની રીત - keri no chundo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course chundo banavani rit, chundo recipe, gujarati chundo, અથાણું બનાવવાની રીત, છુંદો બનાવવાની રીત
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients
  

કાચી કેરી નો છુંદો બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • 500 ગ્રામ ખાંડ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ફરાળી મીઠું
  • 5-7 એલચીના દાણા
  • 1-2 તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર

Instructions
 

keri no chundo recipe in gujarati | keri no chundo banavani recipe | kachi keri no chundo recipe | keri no chundo recipe | કાચી કેરીનો છુંદો બનાવવાનીરીત

  • કાચી કેરી નો છૂંદો બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ ને સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યારબાદ છોલી ને સાફ કરી નાખો અને એક એક કેરી ને છીણી વડે બરોબર છીણી લ્યો ને એક કડાઈ માં નાખો આમ બધી જ કેરી ને છીણી લ્યો.
  • હવે છીણેલી કેરી માં ફરાળી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી કેરી સાથે ખાંડ ઓગળી જસે,
  •  હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી ચેક કરો જો ખાંડ ની ચાસણી એક તાર જેવી બનવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.
  • છૂંદાને પાંચ મિનિટ ઠંડો થવા દયો છૂંદો ઠંડો થાય ત્યાં સુધી માં એલચી દાણા, તજ નો ટુકડો અને લવિંગ ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ પીસેલા પાઉડર, લાલ મરચાનો પાઉડર,શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી બિલકુલ ઠંડો થવા દયો છૂંદો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરી નો છૂંદો.

keri no chundo recipe in gujarati notes

  • તજ, લવિંગ અને એલચી ઓપ્શનલ છે માંનાખવા હોય તો માત્ર મીઠું ખાંડ અને લાલ મરચા નો પાઉડર નાખી ને પણ છૂંદો તૈયાર કરી શકો છો.
  • જો તમે વ્રત ઉપવાસ વગર એમજ ખાવા બનાવતા હો તો એમાં થોડું સંચળ અને પીસેલ અજમો પણ નાખી શકો છો.
  • તજ નો ટુકડો, લવિંગ ને તમેશેકી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો