HomeLunch & Dinnerkeri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri...

keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચી કેરીનો છુંદો બનાવવાની રીત  – kachi keri no chundo banavani rit શીખીશું, Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe , આ છુંદા ને ઘણી જગ્યાએ કાચી કેરી ની ખાટી મીઠી ચટણી પણ કહેતા હોય છે. આ કાચી કરી નો છૂંદો બે રીતે બનાવવામાં આવે છે એક તડકા માં તપાવી ને બનાવવી જે બનતા આઠ દસ દિવસ લાગે છે, અને બીજી છે ગેસ પર જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયાર થતી રીત શીખીશું તો ચાલો કાચી કેરી નો છુંદો બનાવવાની રીત – keri no chundo recipe in gujarati શીખીએ.

કાચી કેરી નો છુંદો બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 500 ગ્રામ
  • ખાંડ 500 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ફરાળી મીઠું ¼ ચમચી
  • એલચી ના દાણા 5-7
  • તજ નો ટુકડો 1-2
  • લવિંગ 2-3
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી

keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત

કાચી કેરી નો છૂંદો બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ ને સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી નાખો અને એક એક કેરી ને છીણી વડે બરોબર છીણી લ્યો ને એક કડાઈ માં નાખો આમ બધી જ કેરી ને છીણી લ્યો.

હવે છીણેલી કેરી માં ફરાળી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી કેરી સાથે ખાંડ ઓગળી જસે,

હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી ચેક કરો જો ખાંડ ની ચાસણી એક તાર જેવી બનવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.

છૂંદા ને પાંચ મિનિટ ઠંડો થવા દયો છૂંદો ઠંડો થાય ત્યાં સુધી માં એલચી દાણા, તજ નો ટુકડો અને લવિંગ ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ પીસેલા પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી બિલકુલ ઠંડો થવા દયો છૂંદો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરી નો છૂંદો.

keri no chundo recipe in gujarati notes

તજ, લવિંગ અને એલચી ઓપ્શનલ છે માં નાખવા હોય તો માત્ર મીઠું ખાંડ અને લાલ મરચા નો પાઉડર નાખી ને પણ છૂંદો તૈયાર કરી શકો છો.

જો તમે વ્રત ઉપવાસ વગર એમજ ખાવા બનાવતા હો તો એમાં થોડું સંચળ અને પીસેલ અજમો પણ નાખી શકો છો.

તજ નો ટુકડો, લવિંગ ને તમે શેકી ને પણ નાખી શકો છો.

kachi keri no chundo banavani rit | keri no chundo banavani recipe | Recipe Video

Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાચી કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo recipe in gujarati

keri no chundo - keri no chundo banavani rit - kachi keri no chundo - કેરીનો છૂંદો - કેરીનો છુંદો બનાવવાની રીત - gujarati chhundo - kachi keri no chundo banavani rit - keri no chundo recipe in gujarati - keri no chundo banavani recipe - કેરીનો છૂંદો બનાવવાની રીત - kachi keri no chundo recipe - keri no chundo recipe - કાચી કેરીનો છુંદો બનાવવાની રીત

કેરીનો છૂંદો | keri no chundo | keri no chundo banavani rit | kachi keri no chundo | કેરીનો છુંદો બનાવવાની રીત | kachi keri no chundo banavani rit

જય શ્રીકૃષ્ણ આજ આપણે કાચી કેરીનો છુંદો બનાવવાની રીત  – kachi keri no chundo banavani rit શીખીશું, આ છુંદા ને ઘણી જગ્યાએ કાચી કેરી ની ખાટીમીઠી ચટણી પણ કહેતા હોય છે. આ કાચી કરી નો છૂંદો બે રીતે બનાવવામાંઆવે છે એક તડકા માં તપાવી ને બનાવવી જે બનતા આઠ દસ દિવસ લાગે છે, અને બીજી છે ગેસ પર જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયારથતી રીત શીખીશું તો ચાલો કાચી કેરી નો છુંદો બનાવવાની રીત – keri no chundo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course chundo banavani rit, chundo recipe, gujarati chundo, અથાણું બનાવવાની રીત, છુંદો બનાવવાની રીત
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients
  

કાચી કેરી નો છુંદો બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • 500 ગ્રામ ખાંડ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ફરાળી મીઠું
  • 5-7 એલચીના દાણા
  • 1-2 તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર

Instructions
 

keri no chundo recipe in gujarati | keri no chundo banavani recipe | kachi keri no chundo recipe | keri no chundo recipe | કાચી કેરીનો છુંદો બનાવવાનીરીત

  • કાચી કેરી નો છૂંદો બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ ને સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યારબાદ છોલી ને સાફ કરી નાખો અને એક એક કેરી ને છીણી વડે બરોબર છીણી લ્યો ને એક કડાઈ માં નાખો આમ બધી જ કેરી ને છીણી લ્યો.
  • હવે છીણેલી કેરી માં ફરાળી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી કેરી સાથે ખાંડ ઓગળી જસે,
  •  હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી ચેક કરો જો ખાંડ ની ચાસણી એક તાર જેવી બનવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.
  • છૂંદાને પાંચ મિનિટ ઠંડો થવા દયો છૂંદો ઠંડો થાય ત્યાં સુધી માં એલચી દાણા, તજ નો ટુકડો અને લવિંગ ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ પીસેલા પાઉડર, લાલ મરચાનો પાઉડર,શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી બિલકુલ ઠંડો થવા દયો છૂંદો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરી નો છૂંદો.

keri no chundo recipe in gujarati notes

  • તજ, લવિંગ અને એલચી ઓપ્શનલ છે માંનાખવા હોય તો માત્ર મીઠું ખાંડ અને લાલ મરચા નો પાઉડર નાખી ને પણ છૂંદો તૈયાર કરી શકો છો.
  • જો તમે વ્રત ઉપવાસ વગર એમજ ખાવા બનાવતા હો તો એમાં થોડું સંચળ અને પીસેલ અજમો પણ નાખી શકો છો.
  • તજ નો ટુકડો, લવિંગ ને તમેશેકી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

રીંગણ નું ભરતું બનાવવાની રીત | Ringan nu bharthu in gujarati

મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit | muthia nu shaak recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular