Go Back
+ servings
guvar nu shaak banavani rit - ગુવાર નું શાક - guvar nu shaak recipe - gavar nu shak - gawar nu shaak - guvar nu shaak - ગુવારનું શાક - ગવારનું શાક બનાવવાની રીત - ગુવાર નું શાક બનાવવાની રીત - gavar nu shak recipe in gujarati - gawar nu shaak banavani rit

ગુવાર નું શાક | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe | gavar nu shak | gawar nu shaak | guvar nu shaak | ગુવારનું શાક | ગવારનું શાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢાબા સ્ટાઈલ ગુવાર નું શાક બનાવવાની રીત - guvar nu shaak banavani rit શીખીશું. ગવાર નું નામ આવતા જઘણા ના મોઢા બગડી જતાં હોય છે, Please subscribe Poonam's Kitchen YouTube channel If you like the recipe, ઘરમાં પણ આજ આપણે બહાર ઢાબા માં મળતા એકદમ ટેસ્ટી ને ગ્રેવી વાળુ શાક ઘરે ઘરમાંરહેલ સામગ્રી માંથી તૈયાર કરીશું જેને ગવાર પસંદ નથી એ પણ માંગી માંગી ને ખાશે.તો ચાલો ઢાબા સ્ટાઈલ ગવારનું શાક બનાવવાની રીત - gawar nu shaak - gavar nu shak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati shaak recipes, shaak, shaak banavani rit, shaak recipe in gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients
  

ગુવાર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગવાર
  • 8-10 લસણની કણી
  • 2 -3 ચમચી શેકેલ સીંગદાણા
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ સેવ
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ ટમેટાની પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

ગુવાર નું શાક | guvar nu shaak recipe | gavar nu shak | gawar nu shaak | guvar nu shaak | ગુવારનું શાક

  • ગવાર નું શાક બનાવવા સૌપ્રથમ કાચા ગવાર ને સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી ને ગવાર ના કટકા કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં લસણ ની કણી, શેકેલ સીંગદાણા, સફેદ તલ, સેવ નાખીમિક્સર જાર માં દરદરા પીસી લ્યો (અથવા ખાંડણી ધસ્ટા થી ફૂટી નેપણ તૈયાર કરી શકો છો ).
  • હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને મીઠું નાખી ને ફરી એક વખત મિક્સર ને એક વખત પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ને તતડાવી લ્યોઅને અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો.
  • ટમેટા શેકાઈ જાય ને તેલ અલગ થવા લાગે એટલે એમાં મિક્સર માં પીસેલા મસાલા ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો  અને મસાલા ને બરોબર ચડાવી ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો.
  • મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગવાર ના કટકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો હવે એમાંસ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લો અને કુકર નું ઢાંકણ બંધ કરો ને ફૂલ તાપેબે ત્રણ સીટી વગાડવા દયો.
  • બે સીટી પછી ગેસ ધીમો કરી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને ફરી ગેસ પર મૂકો હવે છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો ને ગરમ ગરમ સર્વ કરો ઢાબા સ્ટાઈલ ગવાર નું શાક.

gavar nu shak recipe in gujarati notes

  • અહી તમે શાક ને કુકર ની જગ્યાએ કડાઈ માં પણ બનાવી શકો છો અથવા કુકર મા બાફી ને પાછળ થી પણ વાઘરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો