Go Back
+ servings
ભૂંગળા બટાકા બનાવવાની રીત - bhungra bataka banavani rit - bhungara bateta banavani rit - bataka bhungra banavani rit - bhangra batata banavani rit - bhungara bateta recipe in gujarati - bhungra batata - bhungla batata - bataka bhungra - bateta bhungla - bhungara bateta recipe - bhungara batata - bhungda bataka - batata bhungla - bhungla bataka - bhugra bataka

ભૂંગળા બટાકા | bhungra batata | bhungla batata | bataka bhungra | bateta bhungla | bhungara bateta recipe | bhungara batata

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્નhow to make bhungara bateta recipe in gujarati ? તો આજ  ભૂંગળા બટાકા બનાવવાની રીત - bhungra bataka banavani rit - bhungara bateta banavani rit શીખીશું. આ ભૂગરા બટાકા ભાવનગરના ખૂબ પ્રખ્યાત છે, અને આજકાલ તો દરેક ગામ કે શહેર માં મળતા હોય છે. આ ભૂગરાબટાકા બનાવવા ખૂબ જ સરળ છે અને લસણ વાળા, લીલી ચટણી વાળા,લસણ વગર ના એમ અલગ અલગ પ્રકારના મળતા હોય છે આજ આપણે લસણ વાળા ભૂગરાબટાકા ઘરે બનાવવાની રીત શીખીશું, તો ચાલો bataka bhungra banavani rit - bhangra batata banavani rit - bhungara bateta recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, ગુજરાતી નાસ્તો, ગુજરાતી નાસ્તો બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

ભૂંગળા બટાકા બનાવવા જરૂરી સામગ્રી

  • નાની સાઇઝ ના બટાકા 15-20
  • લસણની કણી 8-10
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ભુગરા જરૂર મુજબ
  • તરવા માટે તેલ

બટેટા ભૂંગળા સર્વીંગ માટેની સામગ્રી

  • બચેલી લસણ ની ચટણી જરૂર મુજબ
  • આંબલી ગોળ ની ચટણી જરૂર મુજબ

Instructions
 

બટેટા ભૂંગળા | bhungda bataka | batata bhungla | bhungla bataka | bhugra bataka

  • ભૂંગળા બટાકા બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા ને ધોઇ સાફ કરી કુકરમાં નાખી જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી બે સીટી ફૂલ તાપેઅને એક સીટી ધીમા તાપે કરી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથીહવા નીકળી જાય એટલે કુકર ખોલી બટાકા ને બહાર કાઢી ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એનીછાલ ઉતારી ને અલગ કરી નાખો.
  • હવે લસણ ની કણી અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર લઈ મિક્સર જારમાં પીસી લ્યો અથવા ખરલ માં પીસી ને પેસ્ટ બનાવી લ્યો હવે એમાં હળદર, ધાણા જીરું પાઉડર,સ્વાદ મુજબ મીઠું, લાલ મરચા નો પાઉડર અને પાંચ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ નાખી ગેસ ધીમા તાપે શેકી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો તેલ અલગ થવા લાગે એટલે એમાં બાફેલા બટાકા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ શેકી લેવા.
  • ત્યારબાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને તારેળ ભુગરા સાથે સર્વ કરો ભૂગરા બટાકા.

ભુગરા તરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા ભુંગરા નાખી ને તરી લ્યો ને ઝારા થી કાઢી બીજા વાસણમાં કાઢી લેવા ને ભૂંગરા માં તેલ ના રહે એમ ઊભા રાખવા આમ બધા ભુંગરા તરી ને તૈયાર કરી લ્યો.

બટેટા ભૂંગળા સર્વિગ કરવાની રીત

  • તૈયાર કરેલ લસનીયા બટાકા ને કટકા કરી એના પર લસણ વાળી ચટણી અને આમલી ની ચટણી નાખી તારેલા ભુગરા સાથે મજા લ્યો ભૂગરા બટાકા.

bhungara bateta recipe notes

  • અહી તમે લસણની પેસ્ટ બનાવી લીધા બાદ એમાં લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર અથવા ચાર્ટ મસાલો અને ગરમ મસાલો પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો