Go Back
+ servings
batata vada recipe - batata vada banavani rit - બટાકા વડા - બટાકા વડા બનાવવાની રીત - batata vada recipe in gujarati - batata vada recipe gujarati - gujarati batata vada recipe - batata vada ni recipe - batata vada gujarati recipe - batata vada banavani recipe - bataka vada recipe

બટાકા વડા | batata vada banavani rit | બટાકા વડા બનાવવાની રીત | batata vada recipe in gujarati | batata vada recipe gujarati | gujarati batata vada recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે Pઉચવામાં આવતો પ્રશ્ન how to make batata vada ? તો આજ બટાકાવડા બનાવવાની રીત - batata vada banavani rit શીખીશું, બટાકા વડા ને આલુંબોંડા પણ કહેવાય છે. આ બટાકા વડા લીલી ચટણી અને તીખી ચટણી સાથેખૂબ ટેસ્ટી લાગે છે જે ગુજરાત અને મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે તો ચાલો batata vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients
  

બટાકા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બાફેલા બટાકા
  • 4-5 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 6-7 લસણની કણી
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 1 ચમચી તેલ
  • 4-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બેસન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાન
  • 2-3 લસણની  કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી દહી
  • 1-2 ચમચી લીંબુનોરસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

batata vada recipe | batata vada ni recipe | batata vada gujarati recipe | batata vada banavani recipe | bataka vada recipe

  • બટાકા વડા બનાવવા આપણે સૌથી પહેલા બટાકા ને બફાઈ લેશું ત્યાર બાદ બેસન ની મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટેકા સાફ કરી મેસ કરી મસાલા નાખી ગોલા બનાવી લો ત્યારબાદ બેસન ના મિશ્રણ માં ગોલા બોળી ગરમ તેલ માં તરી લેવા તો તૈયાર છે બટાકા વડા.
  • બટાકા વડા બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી કુકર બંધ કરી લ્યો ને એક સીટી ફૂલ તાપે કરી લીધા બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા બટાકા બહાર કઢી ને થોડા ઠંડા કરી લીધા બાદ છોલી લ્યો .
  • બાફેલા બટાકા ને વાસણમાં કાઢી ને મેસ કરી લ્યો એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખી દયો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ની બે ત્રણ ચમચી નાખી ગરમ કરવા મૂકો તેલગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી મિક્સ કરી લો હવે એમાં આખા ધાણા અને જીરૂ નાળખી મિક્સ કરી લો. હવે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.
  • હવે એમાં હળદર, અને લાલ મરચાનો પાઉડર નાખો મિક્સ કરી તૈયાર કરેલ મસાલો બાફી ને મેસ કરેલા બટાકા માં નાખો સાથે સ્વાદમુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ ના વડા બનાવી ને એક થાળી માં મૂકો.

 બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , બેકિંગ પાઉડર, હળદર,આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિકા કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણીનાખી ઘટ્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી લ્યો ને બે ચાર મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાંગરમ તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ.થાય એટલે તૈયાર કરેલ વડા ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખી ગોલ્ડનતરી લ્યો. આ. બધા બટાકા વડા તરી ને તૈયારકરી લ્યો બટાકા વડા.

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો , લસણ ની કણી, સ્વાદમુજબ મીઠું, ખાંડ, સંચળ, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને શેકેલ જીરું અને દહી નાખીને પીસી ને લીલી ચટણી તૈયાર કરી લ્યો.

batata vada recipe gujarati notes

  • બેસનની મિશ્રણ ના ઘટ્ટ ના સાવ પાતળું કરવું.
  • વડામાં તમારી પસંદ મુજબ ના મસાલા નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો