HomeLunch & Dinnerબટાકા વડા બનાવવાની રીત | batata vada banavani rit |  batata vada...

બટાકા વડા બનાવવાની રીત | batata vada banavani rit |  batata vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પૂછવામાં આવતો પ્રશ્ન how to make batata vada ? તો આજ બટાકા વડા બનાવવાની રીત – batata vada banavani rit શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe, બટાકા વડા ને આલું બોંડા પણ કહેવાય છે. આ બટાકા વડા લીલી ચટણી અને તીખી ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે જે ગુજરાત અને મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે તો ચાલો batata vada recipe in gujarati શીખીએ.

બટાકા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 1 કિલો
  • ઝીણા સમારેલા લીલાં મરચા 4-5
  • લસણ ની કણી 6-7
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • તેલ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-6 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 2 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ¼ કપ
  • લસણની  કણી 2-3
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • દહી 2-3 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બટાકા વડા બનાવવાની રીત | gujarati batata vada recipe

બટાકા વડા બનાવવા આપણે સૌથી પહેલા બટાકા ને બફાઈ લેશું ત્યાર બાદ બેસન ની મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટેકા સાફ કરી મેસ કરી મસાલા નાખી ગોલા બનાવી લો ત્યાર બાદ બેસન ના મિશ્રણ માં ગોલા બોળી ગરમ તેલ માં તરી લેવા તો તૈયાર છે બટાકા વડા.

બટાકા વડા બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર બંધ કરી લ્યો ને એક સીટી ફૂલ તાપે કરી લીધા બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા બટાકા બહાર કઢી ને થોડા ઠંડા કરી લીધા બાદ છોલી લ્યો .

બાફેલા બટાકા ને વાસણમાં કાઢી ને મેસ કરી લ્યો એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખી દયો . હવે ગેસ પર એક કડાઈમાં તેલ ની બે ત્રણ ચમચી નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી મિક્સ કરી લો હવે એમાં આખા ધાણા અને જીરૂ નાળખી મિક્સ કરી લો. હવે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.

હવે એમાં હળદર, અને લાલ મરચા નો પાઉડર નાખો મિક્સ કરી તૈયાર કરેલ મસાલો બાફી ને મેસ કરેલા બટાકા માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ ના વડા બનાવી ને એક થાળી માં મૂકો.

 બેસન નું મિશ્રણ બનાવવાની રીત

એક વાસણમાં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , બેકિંગ પાઉડર, હળદર, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિકા કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી લ્યો ને બે ચાર મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ.થાય એટલે તૈયાર કરેલ વડા ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો. આ. બધા બટાકા વડા તરી ને તૈયાર કરી લ્યો બટાકા વડા.

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો , લસણ ની કણી, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, સંચળ, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને શેકેલ જીરું અને દહી નાખી ને પીસી ને લીલી ચટણી તૈયાર કરી લ્યો.

batata vada recipe gujarati notes

  • બેસન ની મિશ્રણ ના ઘટ્ટ ના સાવ પાતળું કરવું.
  • વડા માં તમારી પસંદ મુજબ ના મસાલા નાખવા.

batata vada banavani rit | batata vada gujarati recipe | Recipe Video

Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

 batata vada recipe in gujarati | બટાકા વડા બનાવવાની રેસીપી

batata vada recipe - batata vada banavani rit - બટાકા વડા - બટાકા વડા બનાવવાની રીત - batata vada recipe in gujarati - batata vada recipe gujarati - gujarati batata vada recipe - batata vada ni recipe - batata vada gujarati recipe - batata vada banavani recipe - bataka vada recipe

બટાકા વડા | batata vada banavani rit | બટાકા વડા બનાવવાની રીત | batata vada recipe in gujarati | batata vada recipe gujarati | gujarati batata vada recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે Pઉચવામાં આવતો પ્રશ્ન how to make batata vada ? તો આજ બટાકાવડા બનાવવાની રીત – batata vada banavani rit શીખીશું, બટાકા વડા ને આલુંબોંડા પણ કહેવાય છે. આ બટાકા વડા લીલી ચટણી અને તીખી ચટણી સાથેખૂબ ટેસ્ટી લાગે છે જે ગુજરાત અને મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે તો ચાલો batata vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients
  

બટાકા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બાફેલા બટાકા
  • 4-5 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 6-7 લસણની કણી
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 1 ચમચી તેલ
  • 4-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બેસન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાન
  • 2-3 લસણની  કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી દહી
  • 1-2 ચમચી લીંબુનોરસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

batata vada recipe | batata vada ni recipe | batata vada gujarati recipe | batata vada banavani recipe | bataka vada recipe

  • બટાકા વડા બનાવવા આપણે સૌથી પહેલા બટાકા ને બફાઈ લેશું ત્યાર બાદ બેસન ની મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટેકા સાફ કરી મેસ કરી મસાલા નાખી ગોલા બનાવી લો ત્યારબાદ બેસન ના મિશ્રણ માં ગોલા બોળી ગરમ તેલ માં તરી લેવા તો તૈયાર છે બટાકા વડા.
  • બટાકા વડા બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી કુકર બંધ કરી લ્યો ને એક સીટી ફૂલ તાપે કરી લીધા બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા બટાકા બહાર કઢી ને થોડા ઠંડા કરી લીધા બાદ છોલી લ્યો .
  • બાફેલા બટાકા ને વાસણમાં કાઢી ને મેસ કરી લ્યો એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખી દયો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ની બે ત્રણ ચમચી નાખી ગરમ કરવા મૂકો તેલગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી મિક્સ કરી લો હવે એમાં આખા ધાણા અને જીરૂ નાળખી મિક્સ કરી લો. હવે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.
  • હવે એમાં હળદર, અને લાલ મરચાનો પાઉડર નાખો મિક્સ કરી તૈયાર કરેલ મસાલો બાફી ને મેસ કરેલા બટાકા માં નાખો સાથે સ્વાદમુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ ના વડા બનાવી ને એક થાળી માં મૂકો.

 બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , બેકિંગ પાઉડર, હળદર,આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિકા કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણીનાખી ઘટ્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી લ્યો ને બે ચાર મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાંગરમ તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ.થાય એટલે તૈયાર કરેલ વડા ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખી ગોલ્ડનતરી લ્યો. આ. બધા બટાકા વડા તરી ને તૈયારકરી લ્યો બટાકા વડા.

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો , લસણ ની કણી, સ્વાદમુજબ મીઠું, ખાંડ, સંચળ, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને શેકેલ જીરું અને દહી નાખીને પીસી ને લીલી ચટણી તૈયાર કરી લ્યો.

batata vada recipe gujarati notes

  • બેસનની મિશ્રણ ના ઘટ્ટ ના સાવ પાતળું કરવું.
  • વડામાં તમારી પસંદ મુજબ ના મસાલા નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit

રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular