Go Back
+ servings
જૈન પોંહા વડા - જૈન પોંહા વડા બનાવવાની રીત - Jain poha vada - Jain poha vada banavani rit - Jain poha vada recipe in gujarati

જૈન પોંહા વડા | Jain poha vada | જૈન પોંહા વડા બનાવવાની રીત | Jain poha vada banavani rit | Jain poha vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જૈનપોંહા વડા બનાવવાનીરીત - Jain poha vada banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Please subscribe YouTube channel If you like therecipe, ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથેહેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Jain poha vada recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course jain recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પોંહા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પોહા ૧
  • 1 કપ આખા ધાણા ૧ કપ
  • 1 કપ વરિયાળી ૧ કપ
  • 1 કપ જીરું ૧ કપ
  • 2 ચમચી ઘઉંનો લોટ ૨
  • 2 ચમચી સોજી ૨ ચમચી
  • 2 ચમચી જુવાર નો લોટ ૨ ચમચી
  • ¼ ચમચી હિંગ ૧ /૪ ચમચી
  • ¼ ચમચી હળદર ૧/૪ ચમચી
  • 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ૧ ચમચી
  • 1 ચમચી સફેદ તલ ૧ ચમચી
  • 1 ચમચી આમચૂર પાવડર ૧ ચમચી
  • ¼ ચમચી ગરમ મસાલો ૧/૪ ચમચી
  • 2 ચમચી ખાંડ ૨ ચમચી
  • 2 ચમચી તેલ ૨ ચમચી

Instructions
 

જૈન પોંહા વડા બનાવવાની રીત | Jain poha vada banavani rit | Jain poha vada recipe in gujarati

  • જૈન પોહા વડા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પોહા લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી બે થી ત્રણ મિનિટ રેહવ દયો.
  • હવે બે થી ત્રણ મિનિટ બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ પોહા ને થોડા મસળી લ્યો.
  • હવે આખા ધાણા, વરિયાળી અનેજીરું ને રફ્લિ કૂટી ને પોહામાં નાખો. હવે તેમાં ઘઉં નો લોટ,સોજી, જુવાર નો લોટ, હિંગ,હળદર, રેડ ચીલી ફ્લેક્સ, સફેદ તલ, આમચૂર પાવડર, ગરમ મસાલો,ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ હવે પોહા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લ્યો. હવે તેનો એક બોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું દબાવીલ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલા વડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાંસુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે ટેસ્ટી જૈન પોહા વડા. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ જૈન પોહા વડા ખાવાનો આનંદ માણો.

Jain poha vada recipe in gujarati notes

  • વડાના મિશ્રણ માં તમે બાફેલા બટાકા કે બાફેલા કેળા નાખી શકો છો.
  • રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
  • આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
  • જુવાર ના લોટ ની જગ્યા એ તમે ચોખા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો