જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જૈન પોંહા વડા બનાવવાની રીત – Jain poha vada banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Please subscribe YouTube channel If you like the recipe, ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Jain poha vada recipe in gujarati શીખીએ.
પોંહા વડા બનાવવા જરૂરી સામગ્રી
- પોહા ૧ કપ
- આખા ધાણા ૧ કપ
- વરિયાળી ૧ કપ
- જીરું ૧ કપ
- ઘઉં નો લોટ ૨ ચમચી
- સોજી ૨ ચમચી
- જુવાર નો લોટ ૨ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- રેડ ચીલી ફ્લેક્સ ૧ ચમચી
- સફેદ તલ ૧ ચમચી
- આમચૂર પાવડર ૧ ચમચી
- ગરમ મસાલો ૧/૪ ચમચી
- ખાંડ ૨ ચમચી
- તેલ ૨ ચમચી
જૈન પોંહા વડા બનાવવાની રીત
જૈન પોહા વડા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પોહા લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી બે થી ત્રણ મિનિટ રેહવ દયો.
હવે બે થી ત્રણ મિનિટ બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ પોહા ને થોડા મસળી લ્યો.
હવે આખા ધાણા, વરિયાળી અને જીરું ને રફ્લિ કૂટી ને પોહામાં નાખો. હવે તેમાં ઘઉં નો લોટ, સોજી, જુવાર નો લોટ, હિંગ, હળદર, રેડ ચીલી ફ્લેક્સ, સફેદ તલ, આમચૂર પાવડર, ગરમ મસાલો, ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ હવે પોહા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લ્યો. હવે તેનો એક બોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું દબાવી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલા વડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી જૈન પોહા વડા. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ જૈન પોહા વડા ખાવાનો આનંદ માણો.
Jain poha vada recipe in gujarati notes
- વડા ના મિશ્રણ માં તમે બાફેલા બટાકા કે બાફેલા કેળા નાખી શકો છો.
- રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
- જુવાર ના લોટ ની જગ્યા એ તમે ચોખા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
Jain poha vada banavani rit | Recipe Video
Youtube પર Mimis Cookbook ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Jain poha vada recipe in gujarati

જૈન પોંહા વડા | Jain poha vada | જૈન પોંહા વડા બનાવવાની રીત | Jain poha vada banavani rit | Jain poha vada recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પોંહા વડા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પોહા ૧
- 1 કપ આખા ધાણા ૧ કપ
- 1 કપ વરિયાળી ૧ કપ
- 1 કપ જીરું ૧ કપ
- 2 ચમચી ઘઉંનો લોટ ૨
- 2 ચમચી સોજી ૨ ચમચી
- 2 ચમચી જુવાર નો લોટ ૨ ચમચી
- ¼ ચમચી હિંગ ૧ /૪ ચમચી
- ¼ ચમચી હળદર ૧/૪ ચમચી
- 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ૧ ચમચી
- 1 ચમચી સફેદ તલ ૧ ચમચી
- 1 ચમચી આમચૂર પાવડર ૧ ચમચી
- ¼ ચમચી ગરમ મસાલો ૧/૪ ચમચી
- 2 ચમચી ખાંડ ૨ ચમચી
- 2 ચમચી તેલ ૨ ચમચી
Instructions
જૈન પોંહા વડા બનાવવાની રીત | Jain poha vada banavani rit | Jain poha vada recipe in gujarati
- જૈન પોહા વડા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પોહા લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી બે થી ત્રણ મિનિટ રેહવ દયો.
- હવે બે થી ત્રણ મિનિટ બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ પોહા ને થોડા મસળી લ્યો.
- હવે આખા ધાણા, વરિયાળી અનેજીરું ને રફ્લિ કૂટી ને પોહામાં નાખો. હવે તેમાં ઘઉં નો લોટ,સોજી, જુવાર નો લોટ, હિંગ,હળદર, રેડ ચીલી ફ્લેક્સ, સફેદ તલ, આમચૂર પાવડર, ગરમ મસાલો,ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ હવે પોહા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લ્યો. હવે તેનો એક બોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું દબાવીલ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલા વડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાંસુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.
- હવે તૈયાર છે ટેસ્ટી જૈન પોહા વડા. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ જૈન પોહા વડા ખાવાનો આનંદ માણો.
Jain poha vada recipe in gujarati notes
- વડાના મિશ્રણ માં તમે બાફેલા બટાકા કે બાફેલા કેળા નાખી શકો છો.
- રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
- જુવાર ના લોટ ની જગ્યા એ તમે ચોખા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati | ragda petis banavani rit
ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત | Ghau na lot nu masala namkin
સરસ રીસીપી
ખુબ ખુબ આભાર