Go Back
+ servings
ગાર્લિક પનીર - Garlic Paneer - ગાર્લિક પનીર બનાવવાની રીત - Garlic Paneer banavani rit - Garlic Paneer recipe in gujarati

ગાર્લિક પનીર | Garlic Paneer | ગાર્લિક પનીર બનાવવાની રીત | Garlic Paneer banavani rit | Garlic Paneer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રેસ્ટોરન્ટસ્ટાઈલ માં - ગાર્લિકપનીર બનાવવાની રીત - Garlic Paneer banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વાર ટેસ્ટ કર્યાપછી એનો સ્વાદ મોઢા માં જ રહી જાય છે. નાના બાળકો ને તો ખૂબ જભાવે છે. સાથે બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Garlic Paneer recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta recipe in gujarati, nasto banavani rit, નાસ્તો
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગાર્લિક પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી મરીપાવડર
  • 1 ચમચી વિનેગર
  • 5 લસણ ની કડી
  • ¼ ક્રીમ અને મલાઈ
  • 40 બટર ૪૦ ગ્રામ

Instructions
 

ગાર્લિક પનીર બનાવવાની રીત | Garlic Paneer banavani rit | Garlic Paneer recipe in gujarati

  • ગાર્લિક પનીર બનાવવા માટે સૌથી પેહલા પનીર ને એક બાઉલ માં રાખો. હવે તેમાં હુંફાળું ગરમ પાણીનાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવેપનીર ને તેમાં પંદર મિનિટ માટે સેટ થવા દયો.
  • હવે એક બાઉલ માં લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર, વિનેગર, લસણ ની કડી ને ગ્રેટ કરીને અને ક્રીમ અને મલાઈનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હસે.
  • પંદર મિનિટ પછી પનીર ને પાણી માંથી કાઢી ને ચાકુ ની મદદ થી સરસ થી ચાર પીસ કરી લ્યો. હવે તેને તૈયાર કરી ને રાખેલીપેસ્ટ માં રાખી ને સરસ થી કોટ કરી લ્યો. હવે તેને પેસ્ટ વારાબાઉલ માં જ પંદર મિનિટ માટે સેટ થવા દયો.
  • હવે તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ટેસ્ટી ગાર્લિક પનીર. હવે એક સર્વિંગ પ્લેટ લ્યો.હવે તેમાં સરસ થી ગાર્લિક પનીર રાખો. સાથે ટામેટા,કાકડી અને કોબી નું સલાડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી ગાર્લિકપનીર ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો