જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં – ગાર્લિક પનીર બનાવવાની રીત – Garlic Paneer banavani rit શીખીશું, Please subscribe Foodvedam YouTube channel If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વાર ટેસ્ટ કર્યા પછી એનો સ્વાદ મોઢા માં જ રહી જાય છે. નાના બાળકો ને તો ખૂબ જ ભાવે છે. સાથે બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Garlic Paneer recipe in gujarati શીખીએ.
ગાર્લિક પનીર બનાવવા જરૂરી સામગ્રી
- પનીર ૨૦૦ ગ્રામ
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર ૧ ૧/૨ ચમચી
- મરી પાવડર ૧/૨ ચમચી
- વિનેગર ૧ ચમચી
- લસણ ની કડી ૫
- ક્રીમ અને મલાઈ ૧/૪ કપ
- બટર ૪૦ ગ્રામ
ગાર્લિક પનીર બનાવવાની રીત
ગાર્લિક પનીર બનાવવા માટે સૌથી પેહલા પનીર ને એક બાઉલ માં રાખો. હવે તેમાં હુંફાળું ગરમ પાણી નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે પનીર ને તેમાં પંદર મિનિટ માટે સેટ થવા દયો.
હવે એક બાઉલ માં લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર, વિનેગર, લસણ ની કડી ને ગ્રેટ કરીને અને ક્રીમ અને મલાઈ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હસે.
હવે પંદર મિનિટ પછી પનીર ને પાણી માંથી કાઢી ને ચાકુ ની મદદ થી સરસ થી ચાર પીસ કરી લ્યો. હવે તેને તૈયાર કરી ને રાખેલી પેસ્ટ માં રાખી ને સરસ થી કોટ કરી લ્યો. હવે તેને પેસ્ટ વારા બાઉલ માં જ પંદર મિનિટ માટે સેટ થવા દયો.
પંદર મિનિટ પછી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બટર નાખો. બટર સરસ થી મેલ્ટ થઈ જાય એટલે તેમાં કોટ કરીને રાખેલા પનીર તેમાં નાખો. સાથે પેસ્ટ પણ તેમાં નાખો. હવે બે મિનિટ પછી પનીર ને પલટાવી દયો. ફરી થી ધીમા તાપે તેને ચડવા દયો. ફરી થી બે મિનિટ પછી પનીર ને પલટાવી દયો. આ રીતે પાંચ થી સાત મિનિટ સુધી પનીર ને સરસ થી સેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ટેસ્ટી ગાર્લિક પનીર. હવે એક સર્વિંગ પ્લેટ લ્યો. હવે તેમાં સરસ થી ગાર્લિક પનીર રાખો. સાથે ટામેટા, કાકડી અને કોબી નું સલાડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી ગાર્લિક પનીર ખાવાનો આનંદ માણો.
Garlic Paneer banavani rit | Recipe Video
Youtube પર Foodvedam ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Garlic Paneer recipe in gujarati
ગાર્લિક પનીર | Garlic Paneer | ગાર્લિક પનીર બનાવવાની રીત | Garlic Paneer banavani rit | Garlic Paneer recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ગાર્લિક પનીર બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ પનીર
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1½ ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી મરીપાવડર
- 1 ચમચી વિનેગર
- 5 લસણ ની કડી
- ¼ ક્રીમ અને મલાઈ
- 40 બટર ૪૦ ગ્રામ
Instructions
ગાર્લિક પનીર બનાવવાની રીત | Garlic Paneer banavani rit | Garlic Paneer recipe in gujarati
- ગાર્લિક પનીર બનાવવા માટે સૌથી પેહલા પનીર ને એક બાઉલ માં રાખો. હવે તેમાં હુંફાળું ગરમ પાણીનાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવેપનીર ને તેમાં પંદર મિનિટ માટે સેટ થવા દયો.
- હવે એક બાઉલ માં લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર, વિનેગર, લસણ ની કડી ને ગ્રેટ કરીને અને ક્રીમ અને મલાઈનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હસે.
- પંદર મિનિટ પછી પનીર ને પાણી માંથી કાઢી ને ચાકુ ની મદદ થી સરસ થી ચાર પીસ કરી લ્યો. હવે તેને તૈયાર કરી ને રાખેલીપેસ્ટ માં રાખી ને સરસ થી કોટ કરી લ્યો. હવે તેને પેસ્ટ વારાબાઉલ માં જ પંદર મિનિટ માટે સેટ થવા દયો.
- હવે તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ટેસ્ટી ગાર્લિક પનીર. હવે એક સર્વિંગ પ્લેટ લ્યો.હવે તેમાં સરસ થી ગાર્લિક પનીર રાખો. સાથે ટામેટા,કાકડી અને કોબી નું સલાડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી ગાર્લિકપનીર ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર પકોડા બનાવવાની રીત | paneer pakoda banavani rit | paneer pakoda recipe in gujarati
વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe
મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in gujarati