Go Back
+ servings
નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત - nagarvel na pan no mukhwas - nagarvel na pan no mukhwas banavani rit - nagarvel na pan no mukhwas recipe in gujarati

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas | nagarvel na pan no mukhwas recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત - nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. દિવાળી ના ત્યોહાર પરમેહમાન માટે કે ઘર ના સભ્યો માટે આપણે મુખવાસ બનાવતા શીખીશું , ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એમ પણ નાગરવેલ નો મુખવાસઆપણા પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે પણ એકવાર ટેસ્ટ કરશેતે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે nagarvel na pan no mukhwas recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course mukhwas banavani rit, mukhwas recipe in gujarati, મુખવાસ બનાવવાની રીત
Cuisine gujarati
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 પ્લેટ

Ingredients
  

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • 25 નાગરવેલ ના પાન
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી પાણી
  • 1 ચમચી ડ્રાયકાથો
  • 1 ચમચી લવલી પાવડર
  • 1 ચમચી સોપારીનો ચૂરો (ઓપ્શનલ છે)
  • 1 ચમચી સ્વીટ વરિયાળી
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી મીઠી વરિયાળી
  • 2 ચમચી ધાણા દાળ
  • 2 ચમચી ટુટીફૂટી

Instructions
 

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas | nagarvel na pan no mukhwas recipe in gujarati

  • નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં નાગરવેલ ના પાન નાકાતર ની મદદ થી નાના નાના પીસ કરી લ્યો.
  • હવે એક બાઉલમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં કાથો અને લવલી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  તેમાં નાગરવેલ ના પાન ના ટુકડા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં સોપારી નો ચૂરો, સ્વીટ વરિયાળી, વરિયાળી,મીઠી વરિયાળી, ધાણા દાળ અને ટૂટી ફૂટી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી નાગરવેલ નો મુખવાસ.

nagarvel na pan no mukhwas recipe NOTES

  • મુખવાસમાં તમે ગુલકંદ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો