HomeNastaનાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas

આપણે ઘરે નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત – nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. દિવાળી ના ત્યોહાર પર મેહમાન માટે કે ઘર ના સભ્યો માટે આપણે મુખવાસ બનાવતા શીખીશું , Please subscribe PUSHWET FOOD YouTube channel If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એમ પણ નાગરવેલ નો મુખવાસ આપણા પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે nagarvel na pan no mukhwas recipe in gujarati શીખીએ.

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • નાગરવેલ ના પાન 25
  • ખાંડ 2 ચમચી
  • પાણી 2 ચમચી
  • ડ્રાય કાથો 1 ચમચી
  • લવલી પાવડર 1 ચમચી
  • સોપારી નો ચૂરો 1 ચમચી (ઓપ્શનલ છે)
  • સ્વીટ વરિયાળી 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મીઠી વરિયાળી 1 ચમચી
  • ધાણા દાળ 2 ચમચી
  • ટુટી ફૂટી 2 ચમચી

nagarvel na pan no mukhwas banavani rit

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં નાગરવેલ ના પાન ના કાતર ની મદદ થી નાના નાના પીસ કરી લ્યો.

હવે એક બાઉલમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં કાથો અને લવલી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 તેમાં નાગરવેલ ના પાન ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સોપારી નો ચૂરો, સ્વીટ વરિયાળી, વરિયાળી, મીઠી વરિયાળી, ધાણા દાળ અને ટૂટી ફૂટી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી નાગરવેલ નો મુખવાસ.

nagarvel na pan no mukhwas recipe NOTES

  • મુખવાસ માં તમે ગુલકંદ પણ નાખી શકો છો.

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ PUSHWET FOOD

Youtube પર PUSHWET FOOD ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

nagarvel na pan no mukhwas recipe in gujarati

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત - nagarvel na pan no mukhwas - nagarvel na pan no mukhwas banavani rit - nagarvel na pan no mukhwas recipe in gujarati

નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas | nagarvel na pan no mukhwas recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નાગરવેલના પાન નો મુખવાસ બનાવવાની રીત – nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. દિવાળી ના ત્યોહાર પરમેહમાન માટે કે ઘર ના સભ્યો માટે આપણે મુખવાસ બનાવતા શીખીશું , ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એમ પણ નાગરવેલ નો મુખવાસઆપણા પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે પણ એકવાર ટેસ્ટ કરશેતે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે nagarvel na pan no mukhwas recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 પ્લેટ

Ingredients

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • 25 નાગરવેલ ના પાન
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી પાણી
  • 1 ચમચી ડ્રાયકાથો
  • 1 ચમચી લવલી પાવડર
  • 1 ચમચી સોપારીનો ચૂરો (ઓપ્શનલ છે)
  • 1 ચમચી સ્વીટ વરિયાળી
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી મીઠી વરિયાળી
  • 2 ચમચી ધાણા દાળ
  • 2 ચમચી ટુટીફૂટી

Instructions

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas | nagarvel na pan no mukhwas recipe in gujarati

  • નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં નાગરવેલ ના પાન નાકાતર ની મદદ થી નાના નાના પીસ કરી લ્યો.
  • હવે એક બાઉલમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં કાથો અને લવલી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  તેમાં નાગરવેલ ના પાન ના ટુકડા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં સોપારી નો ચૂરો, સ્વીટ વરિયાળી, વરિયાળી,મીઠી વરિયાળી, ધાણા દાળ અને ટૂટી ફૂટી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી નાગરવેલ નો મુખવાસ.

nagarvel na pan no mukhwas recipe NOTES

  • મુખવાસમાં તમે ગુલકંદ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

નાનખટાઈ બનાવવાની રીત | nan khatai banavani rit | nankhatai recipe in gujarati

પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | paneer chilli dry banavani rit

લચ્છા ચેવડો બનાવવાની રીત | lachha chevdo banavani rit | lachha chevdo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular