Go Back
+ servings
જાયફળ ની આઈસક્રીમ - જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત - jayfal ni ice cream - jayfal ice cream in gujarati - jayfal ice cream recipe in gujarati

જાયફળ ની આઈસક્રીમ | jayfal ice cream in gujarati | જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત | jayfal ni ice cream banavani rit

 આજ આપણે જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત - jayfal ni ice cream banavani rit શીખીશું. જાયફળ ને ગુવાવા, પેરુ જેવા અલગ અલગ નામે જાણતા હોઈએ છીએ જે ટેસ્ટ ની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે ,અત્યાર સુંધી એમજ આખા જાયફળ ખાવાથી ટેસ્ટી લાગે છે પણ મીઠુંઅને લાલ મરચાનો પાઉડર છાંટી ને તો એના ટેસ્ટ માં ખૂબ વધારો થઈ જાય છે આજ આપણે એજ જામફળમાંથી સૌનો પસંદીદા આઈસક્રીમ એકદમ નેચરલ રીતે બનાવવાની રીત શીખીશું. તો ચાલો jayfal ice cream recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course ice cream recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 એર ટાઈટ ડબ્બા

Ingredients
  

જાયફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 મિડીયમ પાકેલા જાયફળ
  • ⅓  કપ કંડેસ મિલ્ક
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • ½ કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 
  • 4-5 ચમચી ખાંડ

Instructions
 

jayfal ni ice cream banavani rit

  • જાયફળ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી ને સાફ કરી લ્યો. હવે ચાકુથી એના ચાર કટકા કરી એમાંથી બીજ અલગ કરી નાખો અને જાયફળ ના કટકા કરીલ્યો અને કાઢેલા બીજ ને અલગ એક બાજુ મૂકો.
  • હવે મિક્સર જાર લ્યો એમાં જાયફળ ના કટકા નાખો અને પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી 3-4 મિનિટ પીસી લ્યો.ત્યાર બાદ ફરી એમાં પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ગરણી કે ચારણી માં નાખી ને ગાળી લ્યો.
  • ગાળી રાખેલ જાયફળ ના પલ્પ ને ફરી મિક્સર જાર માં નાખી સાથે ફ્રેશ ક્રીમ, ખાંડ નાખી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બા ભરી ઢાંકણ બંધ કરી  2-3 કલાક ફીઝર માં મૂકો.3 કલાક પછી ફરી ચમચા થી આઈસક્રીમ ને મિક્સર જારમાં નાખી એમાં લાલ ફૂડકલર નાખી  2 મિનિટ પીસી લ્યો.
  • પીસેલી આઈસક્રીમ ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં મૂકી આઈસક્રીમ ને બરોબર જમાવી લ્યો. આઈસક્રીમ બરોબર જામી જાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ચોંટી મીઠું અને લાલમરચાનો પાઉડર છાંટી મજા લ્યો જાયફળ ની આઈસક્રીમ.

jayfal ice cream in gujarati notes

  • જો તમે બીજ સાથે આઈસક્રીમ બનાવવા માંગતા હો તો એ પણ ઉપયોગ માં લઇ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો