આજ આપણે જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત – jayfal ni ice cream banavani rit શીખીશું. જાયફળ ને ગુવાવા, પેરુ જેવા અલગ અલગ નામે જાણતા હોઈએ છીએ જે ટેસ્ટ ની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે , Please subscribe food masala YouTube channel If you like the recipe , અત્યાર સુંધી એમજ આખા જાયફળ ખાવાથી ટેસ્ટી લાગે છે પણ મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તો એના ટેસ્ટ માં ખૂબ વધારો થઈ જાય છે આજ આપણે એજ જામફળ માંથી સૌનો પસંદીદા આઈસક્રીમ એકદમ નેચરલ રીતે બનાવવાની રીત શીખીશું. તો ચાલો jayfal ice cream recipe in gujarati શીખીએ.
જાયફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- મિડીયમ પાકેલા જાયફળ 4-5
- કંડેસ મિલ્ક ⅓ કપ
- ફ્રેશ ક્રીમ 1 કપ
- ઠંડુ ફૂલ ક્રીમ દૂધ ½ કપ
- ખાંડ 4-5 ચમચી
જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત
જાયફળ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી ને સાફ કરી લ્યો. હવે ચાકુથી એના ચાર કટકા કરી એમાંથી બીજ અલગ કરી નાખો અને જાયફળ ના કટકા કરી લ્યો અને કાઢેલા બીજ ને અલગ એક બાજુ મૂકો.
હવે મિક્સર જાર લ્યો એમાં જાયફળ ના કટકા નાખો અને પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી 3-4 મિનિટ પીસી લ્યો. ત્યાર બાદ ફરી એમાં પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ગરણી કે ચારણી માં નાખી ને ગાળી લ્યો.
ગાળી રાખેલ જાયફળ ના પલ્પ ને ફરી મિક્સર જાર માં નાખી સાથે ફ્રેશ ક્રીમ, ખાંડ નાખી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બા ભરી ઢાંકણ બંધ કરી 2-3 કલાક ફીઝર માં મૂકો. 3 કલાક પછી ફરી ચમચા થી આઈસક્રીમ ને મિક્સર જારમાં નાખી એમાં લાલ ફૂડ કલર નાખી 2 મિનિટ પીસી લ્યો.
પીસેલી આઈસક્રીમ ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક અથવા આખી રાત ફ્રીઝર માં મૂકી આઈસક્રીમ ને બરોબર જમાવી લ્યો. આઈસક્રીમ બરોબર જામી જાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ચોંટી મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો જાયફળ ની આઈસક્રીમ.
jayfal ice cream in gujarati notes
- જો તમે બીજ સાથે આઈસક્રીમ બનાવવા માંગતા હો તો એ પણ ઉપયોગ માં લઇ શકો છો.
jayfal ni ice cream banavani rit | Recipe Video
Youtube પર food masala ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
jayfal ice cream recipe in gujarati
જાયફળ ની આઈસક્રીમ | jayfal ice cream in gujarati | જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત | jayfal ni ice cream banavani rit
Equipment
- 1 મિક્સર જાર
- 1 એર ટાઈટ ડબ્બા
Ingredients
જાયફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 મિડીયમ પાકેલા જાયફળ
- ⅓ કપ કંડેસ મિલ્ક
- 1 કપ ફ્રેશ ક્રીમ
- ½ કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
- 4-5 ચમચી ખાંડ
Instructions
jayfal ni ice cream banavani rit
- જાયફળ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાયફળ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી ને સાફ કરી લ્યો. હવે ચાકુથી એના ચાર કટકા કરી એમાંથી બીજ અલગ કરી નાખો અને જાયફળ ના કટકા કરીલ્યો અને કાઢેલા બીજ ને અલગ એક બાજુ મૂકો.
- હવે મિક્સર જાર લ્યો એમાં જાયફળ ના કટકા નાખો અને પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી 3-4 મિનિટ પીસી લ્યો.ત્યાર બાદ ફરી એમાં પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ગરણી કે ચારણી માં નાખી ને ગાળી લ્યો.
- ગાળી રાખેલ જાયફળ ના પલ્પ ને ફરી મિક્સર જાર માં નાખી સાથે ફ્રેશ ક્રીમ, ખાંડ નાખી 2-3 મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બા ભરી ઢાંકણ બંધ કરી 2-3 કલાક ફીઝર માં મૂકો.3 કલાક પછી ફરી ચમચા થી આઈસક્રીમ ને મિક્સર જારમાં નાખી એમાં લાલ ફૂડકલર નાખી 2 મિનિટ પીસી લ્યો.
- પીસેલી આઈસક્રીમ ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં મૂકી આઈસક્રીમ ને બરોબર જમાવી લ્યો. આઈસક્રીમ બરોબર જામી જાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ચોંટી મીઠું અને લાલમરચાનો પાઉડર છાંટી મજા લ્યો જાયફળ ની આઈસક્રીમ.
jayfal ice cream in gujarati notes
- જો તમે બીજ સાથે આઈસક્રીમ બનાવવા માંગતા હો તો એ પણ ઉપયોગ માં લઇ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાઈનેપલ પન્ના બનાવવાની રીત | Pineapple Panna banavani rit
મોતીચૂરના લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur laddu recipe in gujarati
રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit | Ras madhuri recipe in gujarati
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત