Home Lunch & Dinner ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak gujarati recipe |...

ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak gujarati recipe | chori nu shaak banavani rit

0
Image credit – Youtube/recipe desi masala

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ચોરી નું શાક બનાવવાની રીત – chori nu shaak banavani rit શીખીશું, Please subscribe recipe desi masala YouTube channel If you like the recipe , રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ચોરા નું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અને બનાવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય એટલું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં chori nu shaak gujarati recipe શીખીએ.

ચોરા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોરા ૩ kg
  • તેલ ૩૦૦ ગ્રામ
  • જીરું ૨ ચમચી
  • ઝીણું સમારેલું લસણ ૧૦-૧૫
  • ઝીણી સુધારેલી ડુંગળી ૪
  • હળદર ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૪-૫
  • ઝીણા સુધારેલા ટામેટા ૫
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • ધાણા પાવડર ૨ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • કિચન કિંગ મસાલો ૨ ચમચી
  • પાણી ૧ ગ્લાસ + ૧ લીટર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલાં ધાણા ઝીણા સુધારેલા ૩-૪ ચમચી

ચોરી નું શાક બનાવવાની રીત

ચોરી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ચોરા ને ઉપર થી અને નીચે થી થોડા કાપી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

 હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી ચડાવી લ્યો.

હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં સુધારીને રાખેલા ચોરા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ચમચા ની મદદ થી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ચોરા નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોરા નું શાક ખાવા નો આનંદ માણો.

chori nu shaak banavani rit | recipe video

Youtube પર recipe desi masala ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

chori nu shaak gujarati recipe

ચોરી નું શાક - ચોરી નું શાક બનાવવાની રીત - chori nu shaak - chori nu shaak recipe - chori nu shaak gujarati recipe - chori nu shaak banavani rit

ચોરી નું શાક | chori nu shaak | ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak recipe | chori nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ચોરી નું શાક બનાવવાની રીત – chori nu shaak banavani rit શીખીશું, રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ચોરા નુંશાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અનેબનાવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય એટલું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં chori nu shaak gujarati recipe શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોરા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કિલો ચોરા
  • 300 તેલ
  • 2 ચમચી જીરું
  • 10-15 ઝીણું સમારેલું લસણ
  • 4 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી હળદર
  • 4-5 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 5 ઝીણા સુધારેલા ટામેટા
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 ગ્લાસ પાણી + ૧ લીટર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3-4 ચમચી લીલાં ધાણા ઝીણા સુધારેલા

Instructions

ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak recipe | chori nu shaak gujarati recipe | chori nu shaak banavani rit

  • ચોરી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ચોરા ને ઉપર થી અને નીચે થી થોડાકાપી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો.
  •  હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અનેઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી ચડાવી લ્યો.
  • હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર, ગરમમસાલો અને કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો અને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે મસાલા માંથી તેલ છૂટું પડે ત્યાં સુધીસરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં સુધારીને રાખેલા ચોરા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ચમચા ની મદદથી ધીમા તાપે સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાંઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ચોરા નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથેસર્વ કરો અને ગરમા ગરમ ચોરા નું શાક ખાવા નો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit

ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit

દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit

ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit recipe gujarati

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version