Home Dessert & Drinks ફાલસા શોટ્સ બનાવવાની રીત | Falsa shots banavani rit

ફાલસા શોટ્સ બનાવવાની રીત | Falsa shots banavani rit

0
Image credit – Youtube/Delicious Recipes By Denisha

ફાલસા ગરમી ની સીઝન માં થોડા સમય માટે બજારમાં જોવા મળે છે. જે ખાવા માં ખાટા મીઠા અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને મોઢામાં નાખતા જ મોઢા ને ફ્રેશ કરી નાખે છે અને ગરમી થી બચાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણા સારા છે. અત્યાર સુધી આપણે ફાલસા લઈ એને એક ફ્રુટ જેમ તો મજા લીધી જ છે પણ આજ આપણે એમાંથી શરબત બનાવી મજા લેશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફાલસા શોટ્સ બનાવવાની રીત – Falsa shots banavani rit શીખીએ.

ફાલસા શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ખડી સાકર ½ કપ
  • ફાલસા 250 ગ્રામ
  • સંચળ ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

ફાલસા શોટ્સ બનાવવાની રીત

ફાલસા શોર્ટ્સ બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી એમાં રહેલ કચરા ને અલગ કરી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,

હવે એમાં ખડી સાકર નાખો અને એક થી બે ગ્લાસ પાણી નાખી દયો અને વાસણ ને ફ્રીઝ માં અડધા કલાક માટે મૂકી દયો.

અડધા કલાક પછી વાસણ બહાર કાઢી લ્યો અને પલાળેલા ફાલસા ને પાણી સાથે મિક્સર જાર માં નાખી દયો સાથે સંચળ નાખો અને મિક્સર નું ઢાંકણ બંધ કરી ફાલસા ને પીસી લ્યો.

હવે પીસેલા ફાલસા ને ગરણી થી ગાળી લ્યો અને બીજ ને અલગ કરી નાખો ત્યાર બાદ શોર્ટ્સ ગ્લાસ ને લીંબુના રસ માં બોળી મીઠા માં બોળી તૈયાર કરી લ્યો અને તૈયાર શરબત ને શોર્ટ્સ માં નાખી મજા લ્યો ફાલસા શોર્ટ્સ.

Falsa shots recipe notes

  • અહી તમે ફાલસા ને હાથ થી બરોબર મસળી મસળી ને એના પલ્પ ને અલગ કરી શકો છો.
  • તમે પલ્પ ને ફ્રીઝર માં એકાદ કલાક મૂકી ચિલ ઠંડો કરી લીધા બાદ શોર્ટ્સ ગ્લાસમાં નાખી ને પણ મજા લઇ શકો છો.

Falsa shots banavani rit

Video Credit : Youtube/ Delicious Recipes By Denisha

Youtube પર Delicious Recipes By Denisha ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Falsa shots recipe

ફાલસા શોટ્સ - Falsa shots - ફાલસા શોટ્સ બનાવવાની રીત - Falsa shots banavani rit - Falsa shots recipe

ફાલસા શોટ્સ બનાવવાની રીત | Falsa shots banavani rit

ફાલસા ગરમીની સીઝન માં થોડા સમય માટે બજારમાં જોવા મળે છે. જે ખાવા માં ખાટા મીઠા અને ખૂબ સ્વાદિષ્ટલાગે છે અને મોઢામાં નાખતા જ મોઢા ને ફ્રેશ કરી નાખે છે અને ગરમી થી બચાવે છે અને સ્વાસ્થ્યમાટે પણ ઘણા સારા છે. અત્યાર સુધી આપણે ફાલસા લઈ એને એક ફ્રુટ જેમ તો મજા લીધી જ છેપણ આજ આપણે એમાંથી શરબત બનાવી મજા લેશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફાલસા શોટ્સ બનાવવાની રીત – Falsa shots banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 5 શોર્ટ્સ

Equipment

  • 1 મિક્સર
  • 1 શોર્ટ્સ ગ્લાસ

Ingredients

ફાલસા શોટ્સ બનાવવાજરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ફાલસા
  • ½ કપ ખડી સાકર
  • ½ ચમચી સંચળ
  • પાણી જરૂર મુજબ

Instructions

Falsa shots banavani rit

  • ફાલસા શોર્ટ્સ બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી એમાં રહેલ કચરા ને અલગ કરી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
  • હવે એમાં ખડી સાકરનાખો અને એક થી બે ગ્લાસ પાણી નાખી દયો અને વાસણ ને ફ્રીઝ માં અડધા કલાક માટે મૂકી દયો.
  • અડધા કલાક પછી વાસણ બહાર કાઢી લ્યો અને પલાળેલા ફાલસા ને પાણી સાથે મિક્સર જાર માં નાખી દયો સાથે સંચળ નાખો અને મિક્સર નું ઢાંકણ બંધ કરી ફાલસા ને પીસી લ્યો.
  • હવે પીસેલા ફાલસાને ગરણી થી ગાળી લ્યો અને બીજ ને અલગ કરી નાખો ત્યાર બાદ શોર્ટ્સ ગ્લાસ ને લીંબુના રસ માં બોળી મીઠા માં બોળી તૈયાર કરી લ્યો અને તૈયાર શરબત ને શોર્ટ્સ માં નાખી મજાલ્યો ફાલસા શોર્ટ્સ.

Falsa shots recipe notes

  • અહી તમે ફાલસાને હાથ થી બરોબર મસળી મસળી ને એના પલ્પ ને અલગ કરી શકો છો.
  • તમે પલ્પ ને ફ્રીઝરમાં એકાદ કલાક મૂકી ચિલ ઠંડો કરી લીધા બાદ શોર્ટ્સ ગ્લાસમાં નાખી ને પણ મજા લઇ શકોછો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version