Home Dessert & Drinks કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee...

કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati

0
Image credit – Youtube/Bristi Home Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોલ્ડ કોફી બનાવવાની રીત – cold coffee banavani rit શીખીશું. ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આઈસક્રીમ, કોલ્ડ ડ્રીંક, શરબત જેવા ઠંડા પીણા પીવા ખૂબ પસંદ આવતા હોય છે, Please subscribe Bristi Home Kitchen YouTube channel If you like the recipe, અને આજ કલ તો કોલ્ડ ટી અને કોલ્ડ કોફી ખૂબ જ પીવાતી હોય છે જે આપને બહાર તો ઘણી વાર પીવા જતા હોઈએ છીએ પણ આજ ખૂબ જ ઓછી સામગ્રી ને ખૂબ ઝડપથી ઘરે જ બનાવતા શીખીએ, તો ચાલો આજે આપણે cold coffee recipe in gujarati શીખીએ.

કોલ્ડ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • કોફી 2 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • બરફ નો ભૂકો
  • ઠંડુ દૂધ
  • ચોકલેટ સીરપ 1-2 ચમચી

કોલ્ડ કોફી બનાવવાની રીત

કોલ્ડ કોફી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બે ચમચી કોફી નાખો સાથે ત્રણ ચમચી ખાંડ નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી છીણેલો બરફ નાખી ને ફરી ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો.

હવે ફરી એક ચમચી છીણેલો બરફ નાખી ને ઢાંકી ને બંધ કરો બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી એક બે મિનિટ પીસી લ્યો અને ત્યાર બાદ ઢાંકણ ખોલી ચેક કરો જ્યાં સુંધી મિશ્રણ લાઈટ બ્રાઉન રંગ નું થઈ ફીણ ફીણ જેવું થાય ત્યાં સુધી એક એક મિનિટ ફેરવી ને ચેક કરતા રહો મિશ્રણ લાઈટ થઈ જાય એટલે એક બાજુ મૂકો.

હવે એક ગ્લાસ માં પિગડેલી ચોકલેટ નાખો ને સાથે બરફ ના કટકા નાખો અને એમાં પીસી રાખેલ કોફી નું મિશ્રણ બે ચમચી નાખો એના પર ઠંડુ કરેલ દૂધ નાખો બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર કૉફી ની ચપટી છાંટી ને સર્વ કરો કોલ્ડ કોફી.

cold coffee recipe in gujarati notes

દૂધ ને પહેલા ગરમ કરી ઠંડુ કરી લઈ પછી વાપરવું.

ભેંસ ના દૂધ અથવા અમૂલ ના ફૂલ ક્રીમ દૂધ માંથી કોલ્ડ કૉફી સારી ને ટેસ્ટી બનશે.

ખાંડ ની માત્રા થોડી વધુ જોઈએ તો નાખી શકાઓ છો.

cold coffee banavani rit | Recipe Video

Youtube પર Bristi Home Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

cold coffee recipe in gujarati

કોલ્ડ કોફી બનાવવાની રીત - cold coffee banavani rit - cold coffee recipe in gujarati

કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોલ્ડ કોફી બનાવવાની રીત – cold coffee banavani rit શીખીશું. ગરમી ની સીઝન ચાલુ થઈગઈ છે અને આઈસક્રીમ, કોલ્ડ ડ્રીંક, શરબતજેવા ઠંડા પીણા પીવા ખૂબ પસંદ આવતા હોય છે, અને આજ કલ તો કોલ્ડ ટી અને કોલ્ડ કોફી ખૂબ જ પીવાતી હોય છેજે આપને બહાર તો ઘણી વાર પીવા જતા હોઈએ છીએ પણ આજ ખૂબ જ ઓછી સામગ્રી ને ખૂબ ઝડપથી ઘરેજ બનાવતા શીખીએ, તો ચાલો આજે આપણે cold coffee recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course drinks recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

કોલ્ડ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી કોફી
  • 3 ચમચી ખાંડ 3 ચમચી
  • બરફ નો ભૂકો
  • ઠંડુ દૂધ
  • 1-2 ચમચી ચોકલેટ સીરપ

Instructions
 

કોલ્ડ કોફી | cold coffee | cold coffee recipe

  • કોલ્ડ કોફી બનાવવા સૌપ્રથમમિક્સર જાર માં બે ચમચી કોફી નાખો સાથે ત્રણ ચમચી ખાંડ નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસીલ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી છીણેલો બરફ નાખી ને ફરી ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો.
  • હવે ફરી એક ચમચી છીણેલો બરફ નાખી ને ઢાંકી ને બંધ કરો બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી એક બે મિનિટ પીસી લ્યો અને ત્યાર બાદ ઢાંકણ ખોલી ચેક કરો જ્યાં સુંધી મિશ્રણ લાઈટ બ્રાઉન રંગ નું થઈ ફીણ ફીણ જેવું થાય ત્યાં સુધી એક એક મિનિટ ફેરવી ને ચેક કરતા રહો મિશ્રણ લાઈટ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
  • હવે એક ગ્લાસ માં પિગડેલી ચોકલેટ નાખો ને સાથે બરફ ના કટકા નાખો અને એમાં પીસી રાખેલ કોફી નું મિશ્રણ બે ચમચી નાખો એના પર ઠંડુ કરેલ દૂધ નાખો બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર કૉફી ની ચપટી છાંટી ને સર્વ કરો કોલ્ડ કોફી.

cold coffee recipe in gujarati notes

  • દૂધ ને પહેલા ગરમ કરી ઠંડુ કરી લઈ પછી વાપરવું.
  • ભેંસ ના દૂધ અથવા અમૂલ ના ફૂલ ક્રીમ દૂધ માંથી કોલ્ડ કૉફી સારી ને ટેસ્ટી બનશે.
  • ખાંડ ની માત્રા થોડી વધુ જોઈએ તો નાખી શકાઓ છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati

શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version