આજે આપણે ઘરે ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત – dhosa nu shaak banavani rit શીખીશું, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe, આજે આપણે એક દમ હોટેલ માં મળતા ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઢોસા ની જગ્યાએ તમે ઘરે રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Masala dosa nu shaak recipe banavani rit શીખીએ.
ઢોસા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- ઘી 1 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા દાળ 2 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- કાજુ ⅓ કપ
- લીમડા ના પાન 8-10
- તીખા લીલાં મરચાં 3
- મોરા લીલા મરચાં 4
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- હળદર ½ ચમચી
- 2 ડુંગળી ની સ્લાઈસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ગરમ પાણી ½ કપ
- બાફેલા બટેટા 1 kg
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ચણા ની દાળ ને ધોઈ ને કોટન ના કપડા થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો. હવે અડદ ની દાળ ને પણ પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ તેને પણ કોટન ના કપડાં થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં હિંગ, કાજુ અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં તીખા અને મોરા લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં હળદર અને ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ડુંગળી ને ચમચા ની મદદ થી દબાવતા હલવો જેથી તેની એક એક સ્લાઈસ અલગ થઈ જાય. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને છ થી સાત મિનિટ સુધી ધીમા તાપે ડુંગળી ને ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં બટેટા ને હાથ થી પ્રેસ કરી મેસ કરતા તેના ટુકડા કરી લ્યો. હવે તેમાં મેસ કરેલા બટેટા નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક. હવે તેને ઢોસા અને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.
Masala dosa nu shaak recipe notes
- શાક માં તમે કાજુ ની સાથે કીસમીસ નાખી શકો છો.
dhosa nu shaak banavani rit | Recipe Video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Masala dosa nu shaak recipe banavani rit
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | dhosa nu shaak banavani rit | Masala dosa nu shaak recipe banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ઢોસાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 2 ચમચી ચણા દાળ
- 1 ચમચી અડદ દાળ
- ½ ચમચી હિંગ
- ⅓ કપ કાજુ
- 8-10 લીમડાના પાન
- 3 તીખા લીલાં મરચાં
- 4 મોરા લીલા મરચાં
- 1 ચમચી આદુની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 2 ડુંગળી ની સ્લાઈસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ કપ ગરમ પાણી
- 1 કિલો બાફેલા બટેટા
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી લીંબુનો રસ
- ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | Masala dosa nu shaak recipe banavani rit
- ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ચણા ની દાળ ને ધોઈ ને કોટન ના કપડા થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો. હવે અડદ ની દાળ ને પણ પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ તેને પણ કોટનના કપડાં થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં હિંગ, કાજુ અને લીમડાના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં તીખા અને મોરા લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં હળદર અને ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ડુંગળી નેચમચા ની મદદ થી દબાવતા હલવો જેથી તેની એક એક સ્લાઈસ અલગ થઈ જાય. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને છ થી સાત મિનિટ સુધી ધીમા તાપે ડુંગળી ને ચડાવી લ્યો.
- ત્યારબાદ તેમાં બટેટા ને હાથ થી પ્રેસ કરી મેસ કરતા તેના ટુકડા કરી લ્યો. હવે તેમાં મેસ કરેલા બટેટા નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
- ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક. હવે તેને ઢોસા અને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.
Masala dosa nu shaak recipe notes
- શાક માં તમે કાજુ ની સાથે કીસમીસ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોળી બટેટા નું શાક બનાવવાની રીત | Chori batata nu shaak banavani rit
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe
પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe
રૂમાલી રોટી બનાવવાની રીત | Rumali roti banavani rit | Rumali roti recipe in gujarati