જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત – Ghau na lot ni chakri banavani rit શીખીશું, Please subscribe Hebbars Kitchen YouTube channel If you like the recipe, ચકરી અલગ અલગ ઘણા લોટ માંથી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે આ ચકરી એકદમ સોફ્ટ ને ક્રિસ્પી બને છે ને એક વખત બનાવી ને મહિના સુંધી મજા લઈ શકો છો તો ચાલો wheat flour chakli recipe in gujarati શીખીએ.
ઘઉંના લોટની ચકરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- ચોખા નો લોટ ¼ કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- જીરું ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠુ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત
ઘઉંના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ એક સાફ કપડા માં બે કપ ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં પા કપ ચોખા નો લોટ ચાળી ને નાખો ત્યાર બાદ એ કપડા ની પોટલી બનાવી લ્યો અને એક બીજું મૂકો હવે ગેસ પર એક કડાઈ / કુકર માં વચ્ચે કાંઠો મૂકી એક ને ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
પાણી ગરમ થાય એટલે એમાં ચારણી માં પોટલી મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો લોટ ને વીસ મિનિટ બાફી લીધા લોટ ને થોડો ઠંડો થવા દયો ત્યારબાદ લોટ ને થોડો થોડો તોડી ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, જીરું, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે થોડું થોડુ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો અને સેવ મશીન માં સ્ટાર ફૂલ વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખો ને થાળી કે પ્લેટ માં જે સાઇઝ ની ચકરી બનાવવાની હોય એ સાઇઝ માં ગોળ ગોળ ફેરવી ચકરી બનાવો ને તૈયાર થયેલ ચકરી ના વચ્ચે ને છેડા વાળા ભાગ ને થોડો દબાવી ને ચોંટાડી દયો જેથી તરતી વખતે ખુલી ના જાય આમ બધા લોટ માંથી ચકરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચારી નાખો ને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો વચ્ચે એકાદ બે વખત ઝારા થી ઉથલાવી લેવી ચકરી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજી ચકરી તરવા માટે નાખો આમ બધી ચકરી ને તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો તો તૈયાર છે ઘઉં ના લોટ ની ચકરી
wheat flour chakli recipe in gujarati notes
- આ ચકરી ના લોટ માં તમે સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ પણ નાખી શકો છો.
- લોટ ને બાફી ને ચકરી બનાવવાથી અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે.
- ચકરી ને હમેશા ફૂલ તાપે તરવી જો ધીમા તાપે તરશો તો ચકરી તેલ ઘણું પી જસે ને ખાવા સમયે તેલ તેલ લાગશે એને ચકરી તૂટી પણ જસે
- જો તમારે ગોળ ગોળ ચકરી ના બનાવી હોય તો લાંબા લાંબા કટકા પણ કરી શકો છો
Ghau na lot ni chakri banavani rit | Recipe Video
Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
wheat flour chakli recipe in gujarati
ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત | Ghau na lot ni chakri banavani rit | wheat flour chakli recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન
- 1 સ્ટાર વાળી પ્લેટ
Ingredients
ઘઉંના લોટની ચકરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉં નો લોટ
- ¼ કપ ચોખાનો લોટ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠુ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
ઘઉંના લોટની ચકરી | Ghau na lot ni chakri | wheat flour chakli recipe in gujarati
- ઘઉંના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ એક સાફ કપડા માં બે કપ ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં પા કપ ચોખા નો લોટ ચાળી ને નાખો ત્યાર બાદ એ કપડા નીપોટલી બનાવી લ્યો અને એક બીજું મૂકો હવે ગેસ પર એક કડાઈ / કુકરમાં વચ્ચે કાંઠો મૂકી એક ને ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
- પાણી ગરમ થાય એટલે એમાં ચારણી માં પોટલી મૂકી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો લોટને વીસ મિનિટ બાફી લીધા લોટ ને થોડો ઠંડો થવા દયો ત્યારબાદ લોટ ને થોડો થોડો તોડી નેચારણી થી ચાળી લ્યો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, જીરું, હિંગઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
- હવે થોડું થોડુ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો અને સેવ મશીન માં સ્ટાર ફૂલ વાળી પ્લેટમૂકી તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખો ને થાળી કે પ્લેટ માં જે સાઇઝ ની ચકરી બનાવવાનીહોય એ સાઇઝ માં ગોળ ગોળ ફેરવી ચકરી બનાવો ને તૈયાર થયેલ ચકરી ના વચ્ચે ને છેડા વાળાભાગ ને થોડો દબાવી ને ચોંટાડી દયો જેથી તરતી વખતે ખુલી ના જાય આમ બધા લોટ માંથી ચકરી તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ચારી નાખોને ફૂલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો વચ્ચે એકાદ બે વખત ઝારા થી ઉથલાવી લેવી ચકરી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજી ચકરી તરવા માટે નાખો આમ બધી ચકરી ને તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો તો તૈયાર છે ઘઉં ના લોટ ની ચકરી
wheat flour chakli recipe in gujarati notes
- આ ચકરીના લોટ માં તમે સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ પણ નાખી શકો છો.
- લોટને બાફી ને ચકરી બનાવવાથી અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે.
- ચકરીને હમેશા ફૂલ તાપે તરવી જો ધીમા તાપે તરશો તો ચકરી તેલ ઘણું પી જસે ને ખાવા સમયે તેલતેલ લાગશે એને ચકરી તૂટી પણ જસે
- જો તમારે ગોળ ગોળ ચકરી ના બનાવી હોય તો લાંબા લાંબા કટકા પણ કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત | Ghau na lot nu masala namkin
તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit
છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.