HomeNastaતીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે તીખા ઘુઘરા બનાવવાની રીત – tikha ghughra recipe in gujarati શીખીશું. આ તીખા ઘૂઘરા ગુજરાત ની પ્રખ્યાત નાસ્તો છે, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe,  જે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરવા આવે છે જે સાંજ ન નાસ્તા માં અથવા કોઈ નાની પાર્ટી કે પસંગ માં સર્વ કરી શકો છો. આ તીખા ઘૂઘરા બનાવવા ખૂબ સરળ અને ઝડપી છે તો ચાલો tikha ghughra banavani rit – તીખા ઘુઘરા ની રેસીપી – spicy ghughra recipe શીખીએ.

ઘૂઘરા નો લોટ બાંધવા માટેની સામગ્રી | spicy ghughra recipe ingredients

  • ઘઉંનો લોટ / મેંદા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

તીખા ઘૂઘરા  નું સ્ટફિંગ માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 4-5
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લસણ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • પલાળેલા આખા લાલ મરચા 8-10
  • લસણ ની કણી 10-15
  • વિનેગર /લીંબુનો રસ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઘૂઘરા ગાર્નિશ કરવા જરૂરી સામગ્રી

  • લીલી ચટણી
  • લાલ ચટણી
  • ઝીણી સેવ
  • લીલા ધાણા સુધારેલા

tikha ghughra recipe in gujarati

સૌપ્રથમ આપણે તીખા ઘુઘરા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ સ્ટફિંગ અને તીખા ઘૂઘરા બનાવવાની રીત શીખીશું

તીખા ઘુઘરા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી કૂકરમાં નાખી બાફી લ્યો અને બાફેલા બટાકા ને મેસર વડે અથવા હાથ વડે મેસ કરી એક બાજુ મૂકો, ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો .

તીખા ઘુઘરા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો હવે લુવા ને કોરા લોટ ની મદદ થી મોટી પુરી જેટલા મિડીયમ પાતળી વણી લ્યો,

હવે કિનારી પર આંગળી થી પાણી લગાવી લ્યો અને પુરીની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ત્યાર બાદ પુરી ની બીજી બાજુથી ફોલ્ડ કરી ને આંગળી થી કિનારી દબાવી ને બરોબર પેક કરી લ્યો.

ત્યારબાદ કિનારી ને એક બાજુ થી થોડી થોડી અંદર ની બાજુ ફોલ્ડ કરી લ્યો અથવા ફોક કાંટા થી દબાવી ને પેક કરી લ્યો આમ એક એક પુરી વણી સ્ટફિંગ ભરી પેક કરી ઘૂઘરા બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ને એમાં તૈયાર કરેલ ઘૂઘરા નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધા ઘૂઘરા તરી ને તૈયાર કરી લ્યો.

હવે ઘૂઘરા ને સર્વ કરવા પ્લેટ માં તરી રાખેલ ઘૂઘરા ને થોડો તોડી ને મૂકો એના પર લીલી ચટણી, લાલ ચટણી અને મીઠી ચટણી નાખો ઝીણી સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ને સર્વ કરો તીખા ઘૂઘરા.

લસણ મરચાની ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લસણ ની કણી, પલાળેલા લાલ મરચા, સ્વાદ મુજબ મીઠું અને વિનેગર નાખી પીસી લ્યો હવે એમાં થોડું પાણી નાખી ફરીથી સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે લસણ મરચા ની ચટણી. 

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા નો લાઈટ કે પછી અડધો મેંદો અડધો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે.
  • સ્ટફિંગ ને તમે એક ચમચી તેલ માં વઘારી ને ઠંડુ કરી ને પણ તૈયાર કરી શકો છો.

tikha ghughra banavani rit | Recipe Video

Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

spicy ghughra recipe | તીખા ઘુઘરા ની રેસીપી

tikha ghughra - તીખા ઘુઘરા બનાવવાની રીત - tikha ghughra recipe in gujarati - tikha ghughra banavani rit - તીખા ઘુઘરા ની રેસીપી - spicy ghughra recipe

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra | tikha ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે તીખા ઘુઘરા બનાવવાની રીત – tikha ghughra recipe in gujarati શીખીશું. આ તીખા ઘૂઘરા ગુજરાતની પ્રખ્યાત નાસ્તો છે,  જે તીખીમીઠી ચટણી સાથે સર્વ કરવા આવે છે જે સાંજ ન નાસ્તા માં અથવા કોઈ નાની પાર્ટી કે પસંગમાં સર્વ કરી શકો છો. આ તીખા ઘૂઘરા બનાવવા ખૂબ સરળ અને ઝડપી છેતો ચાલો tikha ghughra banavani rit – તીખા ઘુઘરા ની રેસીપી – spicy ghughra recipe શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati snacks, Snack, ગુજરાતી નાસ્તા, ગુજરાતી નાસ્તા બનાવવાની રીત, ગુજરાતી વાનગીઓ, ઝટપટ વાનગી, વાનગીઓ બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

ઘૂઘરા નો લોટ બાંધવા માટેની સામગ્રી | spicy ghughra recipe ingredients

  • 1 કપ ઘઉંનો લોટ / મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

તીખા ઘૂઘરા  નું સ્ટફિંગ માટેની સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 8-10 પલાળેલા આખા લાલ મરચા
  • 10-15 લસણની કણી
  • ½ ચમચી વિનેગર /લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

ઘૂઘરા ગાર્નિશ કરવા જરૂરી સામગ્રી

  • લીલી ચટણી
  • લાલ ચટણી
  • ઝીણી સેવ
  • લીલા ધાણા સુધારેલા

Instructions
 

tikha ghughra | tikha ghughra recipe  | તીખા ઘુઘરા ની રેસીપી | spicy ghughra recipe

  • સૌપ્રથમ આપણે તીખા ઘુઘરા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ સ્ટફિંગ અને તીખા ઘૂઘરા બનાવવાની રીત શીખીશું

તીખા ઘુઘરા નો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકીને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

ઘુઘરા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી કૂકરમાં નાખી બાફી લ્યો અને બાફેલા બટાકા ને મેસર વડે અથવા હાથ વડે મેસ કરી એક બાજુ મૂકો, ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો .

તીખા ઘૂઘરા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો હવે લુવા ને કોરા લોટ ની મદદ થી મોટી પુરી જેટલા મિડીયમ પાતળી વણી લ્યો, હવેકિનારી પર આંગળી થી પાણી લગાવી લ્યો અને પુરીની એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ત્યારબાદ પુરી ની બીજી બાજુથી ફોલ્ડ કરી ને આંગળી થી કિનારી દબાવી ને બરોબર પેક કરી લ્યો.
  • હવે કિનારી ને એક બાજુ થી થોડી થોડી અંદર ની બાજુ ફોલ્ડ કરી લ્યો અથવા ફોક કાંટા થી દબાવીને પેક કરી લ્યો આમ એક એક પુરી વણી સ્ટફિંગ ભરી પેક કરી ઘૂઘરા બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ને એમાં તૈયાર કરેલ ઘૂઘરા નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધા ઘૂઘરા તરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ઘૂઘરા ને સર્વ કરવા પ્લેટ માં તરી રાખેલ ઘૂઘરા ને થોડો તોડી ને મૂકો એના પર લીલી ચટણી, લાલ ચટણી અને મીઠી ચટણી નાખોઝીણી સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ને સર્વ કરો તીખા ઘૂઘરા.

લસણ મરચાની ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લસણ ની કણી, પલાળેલા લાલ મરચા, સ્વાદ મુજબ મીઠું અને વિનેગર નાખી પીસી લ્યો હવે એમાં થોડું પાણી નાખી ફરીથી સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે લસણ મરચા ની ચટણી. 

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા નો લાઈટ કે પછી અડધો મેંદો અડધો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે.
  • સ્ટફિંગને તમે એક ચમચી તેલ માં વઘારી ને ઠંડુ કરી ને પણ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

pakodi banavani rit | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit

પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati | pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી

લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe

પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular