HomeLunch & Dinnerકેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે કેરી નો મુરબ્બો બનાવવાની રીત – kachi keri no murabbo banavani rit શીખીશું. આ કેરી નો મુરબ્બો ખાટો મીઠો અને ચટપટો લાગે છે કે બ્રેડ, રોટલી, પરોઠા કે ભાત સાથે ઘર માં ટિફિન માં કે પ્રવાસ માં ખાઈ શકાય છ, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , અને એક વખત બનાવી બાર મહિના સુંધી મજા લઈ શકાય છે. આજ કાલ બજારમાં કાચી કેરી સારી મળે છે તો ચાલો keri no murabbo recipe in gujarati શીખીએ.

કાચી કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 4-5
  • સાકર 500 ગ્રામ
  • કાચી વરિયાળી 1 ચમચી
  • એલચી 4-5 પીસ
  • મરી 10-12
  • તજ નો ટુકડો 1
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠું ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી ½ કપ

કેરી નો મુરબ્બો બનાવવાની રીત

કેરી નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં મરી, વરિયાળી, તજ નો ટુકડો , એલચી દાણા ને અધ કચરા પીસી એક બાજુ મૂકો.

હવે કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કેરી ને છોલી લ્યો ને જે સાઇઝ કે આકાર ના કટકા કરવા હોય એ સાઇઝ ને આકાર ના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી ઢાંકી પાંચ સાત મિનિટ અથવા કટકા નરમ થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

કટકા નરમ થાય એટલે ચારણી માં નાખી પાણી અલગ કરી એક બાજુ મૂકો હવે સાકાર ને ફૂટી ને પીસી લ્યો પીસેલી સાકર ને કડાઈ માં નાખો ને એમાં કેરી નું બચેલ પાણી નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી મિક્સ કરી સાકર ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો.

 સાકર ઓગળી જાય એટલે એમાં અધ કચરા પીસેલા મસાલા નાખી ને મિક્સ કરી લ્યો. મસાલા સાથે પાંચ સાત મિનિટ ચડવા દયો મસાલા બરોબર મિક્સ થઈ ચડી જાય એટલે એમાં એક બાજુ ચારણી માં મુકેલી કેરી નાખો,

ત્યારબાદ ગેસ ફૂલ કરી હલકા હાથે મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ઉકાળી એક તાર ની ચાસણી બનવા લાગે ત્યાં સુંધી ચડાવો.

 એક તાર થવા લાગે એટલે ગેસ બંધ કરો નાખો ને મુરબ્બા ને ઠંડો થવા દયો ને મુરબ્બો સાવ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો  કેરી નો મુરબ્બો.

keri no murabbo recipe in gujarati notes

જો મુરબ્બો લાંબો સમય રાખવો હોય તો જે કેરી માં ગોટલી પાકી ગઈ હોય ને જારી બની ગઈ હોય એ કેરી વાપરવી.

મુરબ્બો બનાવવા માં જે મસાલા તમને ના પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો.

કેરી ના કટકા થોડા મોટા જ કરવા જેથી ચડાવતી વખતે ગરી ના જાય.

kachi keri no murabbo banavani rit | Recipe Video

Youtube પર Masala Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

keri no murabbo recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત - kachi keri no murabbo banavani rit - keri no murabbo recipe in gujarati

કેરી નો મુરબ્બો | કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo | kachi keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કેરી નો મુરબ્બો બનાવવાની રીત – kachi keri no murabbo banavani rit શીખીશું. આ કેરી નો મુરબ્બો ખાટોમીઠો અને ચટપટો લાગે છે કે બ્રેડ, રોટલી, પરોઠા કે ભાત સાથે ઘર માં ટિફિન માં કે પ્રવાસ માં ખાઈ શકાય છ, અને એક વખત બનાવી બાર મહિના સુંધી મજા લઈ શકાય છે. આજકાલ બજારમાં કાચી કેરી સારી મળે છે તો ચાલો keri no murabbo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચી કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 કાચી કેરી
  • 500 ગ્રામ સાકર
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 4-5 પીસ એલચી
  • 10-12 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી હળદર
  • ½ પાણી

Instructions

કેરી નો મુરબ્બો | કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo | kachi keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

  • કેરી નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં મરી, વરિયાળી, તજ નો ટુકડો, એલચી દાણા ને અધ કચરા પીસી એક બાજુ મૂકો.
  • હવે કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કેરી ને છોલી લ્યો ને જે સાઇઝ કે આકાર ના કટકા કરવા હોય એ સાઇઝ ને આકાર ના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી ઢાંકી પાંચ સાત મિનિટ અથવા કટકા નરમ થઈ જાયત્યાં સુંધી ચડાવી લ્યો
  • કટકા નરમ થાય એટલે ચારણી માં નાખી પાણી અલગ કરી એક બાજુ મૂકો હવે સાકાર ને ફૂટી ને પીસી લ્યો પીસેલી સાકર ને કડાઈ માં નાખો ને એમાં કેરી નું બચેલ પાણી નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહી મિક્સ કરી સાકર ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો.
  •  સાકર ઓગળી જાય એટલે એમાં અધ કચરા પીસેલામસાલા નાખી ને મિક્સ કરી લ્યો. મસાલા સાથે પાંચ સાત મિનિટ ચડવા દયો મસાલા બરોબર મિક્સ થઈ ચડી જાય એટલે એમાં એક બાજુ ચારણી માં મુકેલી કેરી નાખો નેગેસ ફૂલ કરી હલકા હાથે મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ઉકાળી એક તાર ની ચાસણી બનવા લાગે ત્યાં સુંધી ચડાવો
  •  એક તાર થવા લાગે એટલે ગેસ બંધ કરોનાખો ને મુરબ્બા ને ઠંડો થવા દયો ને મુરબ્બો સાવ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો  કેરીનો મુરબ્બો.

keri no murabbo recipe in gujarati notes

  • જો મુરબ્બો લાંબો સમય રાખવો હોય તો જે કેરી માં ગોટલી પાકી ગઈ હોય ને જારી બની ગઈ હોય એ કેરી વાપરવી
  • મુરબ્બો બનાવવા માં જે મસાલા તમને ના પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો
  • કેરીના કટકા થોડા મોટા જ કરવા જેથી ચડાવતી વખતે ગરી ના જાય
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Lal marcha nu athanu banavani rit | Lal marcha nu recipe in gujarati

રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit | gajar marcha nu athanu recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular