Home Dessert & Drinks મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત |Mango Chia Seeds pudding

મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત |Mango Chia Seeds pudding

0
Image credit – Youtube/Rita Arora Recipes

જે લોકો સ્વાસ્થ્ય ને લઈ હમેશા જાગૃત હોય એ હમેશા હેલ્થી ની સાથે ટેસ્ટી વાનગીઓ શોધતા હોય છે આજની આપણી વાનગી એક એવો જ હેલ્થી નાસ્તો છે જે ખાવાથી પેટ તો ભરાઈ જસે પણ મન નહિ ભરાય. આ વાનગી તમે સવારના નાસ્તા માં કે પછી સાંજ ની હલકી ફૂલકી ભૂખ માં બનાવી તરત ઠંડી ઠંડી મજા લઇ શકો છો તો ચાલો મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત – Mango Chia Seeds pudding banavani ritશીખીએ.

મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • ગરમ કરી ઠંડુ કરેલ દૂધ 2 કપ
  • ચિયા સિડ 2 ચમચી
  • મેંગો પલ્પ ½ કપ
  • મેંગો કટકા 4-5 ચમચી
  • પીસેલી સાકર 1 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી

Mango Chia Seeds pudding banavani rit

મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં દૂધ ને ગરમ કરી લ્યો દૂધ ગરમ થાય થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને રૂમ તાપમાન માં ઠંડુ કરી લ્યો અને દૂધ ઠંડુ થાય એટલે ગ્લાસ કે કાંચ ની બરણી માં ભરી લ્યો અને એમાં ચિયા સિડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકણ બંધ કરી ફ્રીઝ માં પાંચ છ કલાક અથવા આખી રાત મૂકી દયો.

હવે સવાર દૂધ માં ચિયા સિડ ફૂલી જસે ત્યાર બાદ એમાં મેંગો ના પલ્પ અને પીસેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારે બાદ એમાં મેંગો ના કટકા અને પિસ્તા બદામ ની કતરણ નાખી ઠંડો ઠંડો સર્વ કરો મેંગો ચિયા સીડ પુડિંગ.

Mango Chia Seeds pudding notes

  • અહી તમે મેંગો ની જગ્યાએ ડ્રાય ફ્રુટ અથવા તમારી પસંદ ના ફ્રુટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • જો તમને નેચરલ ફળ ની મીઠાસ થી ચાલતું હોય તો ખાંડ કે મધ કે સાકર નાખવાની જરૂર નથી પણ જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો તમે સાકર, મધ કે ખાંડ વાપરી શકો છો.
  • ચિયા સિડ ને ઓછા માં ઓછા ચાર કલાક પલાળી લીધા બાદ જ ખાવા જોઈએ.

મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત

મેંગો ચિયા સીડ પુડિંગ - Mango Chia Seeds - મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત - Mango Chia Seeds banavani rit

Mango Chia Seeds pudding banavani rit

જે લોકો સ્વાસ્થ્ય ને લઈ હમેશા જાગૃત હોય એ હમેશા હેલ્થીની સાથે ટેસ્ટી વાનગીઓ શોધતા હોય છે આજની આપણી વાનગી એક એવો જ હેલ્થી નાસ્તો છે જેખાવાથી પેટ તો ભરાઈ જસે પણ મન નહિ ભરાય. આ વાનગી તમેસવારના નાસ્તા માં કે પછી સાંજ ની હલકી ફૂલકી ભૂખ માં બનાવી તરત ઠંડી ઠંડી મજા લઇ શકોછો તો ચાલો મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત – Mango ChiaSeeds pudding banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 20 minutes
Servings: 1 ગ્લાસ

Equipment

  • 1 કાંચ નો ગ્લાસ અથવા જાર અથવા ડબ્બો

Ingredients

મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી ચિયા સિડ
  • 2 કપ ગરમ કરી ઠંડુ કરેલ દૂધ
  • 2 ચમચી ચિયા સિડ
  • ½ કપ મેંગો પલ્પ
  • 4-5 ચમચી મેંગો કટકા
  • 1 ચમચી પીસેલી સાકર
  • 1 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Mango Chia Seeds pudding banavani rit

  • મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માંદૂધ ને ગરમ કરી લ્યો દૂધ ગરમ થાય થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને રૂમ તાપમાન માં ઠંડુકરી લ્યો અને દૂધ ઠંડુ થાય એટલે ગ્લાસ કે કાંચ ની બરણી માં ભરી લ્યો અને એમાં ચિયાસિડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકણ બંધ કરી ફ્રીઝ માં પાંચ છ કલાક અથવા આખી રાત મૂકી દયો.
  • હવે સવાર દૂધ માં ચિયા સિડ ફૂલી જસે ત્યાર બાદ એમાં મેંગોના પલ્પ અને પીસેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારે બાદ એમાં મેંગો ના કટકાઅને પિસ્તા બદામ ની કતરણ નાખી ઠંડો ઠંડો સર્વ કરો મેંગો ચિયા સીડ પુડિંગ.

Mango Chia Seeds pudding notes

  • અહી તમે મેંગો ની જગ્યાએ ડ્રાય ફ્રુટ અથવા તમારી પસંદ નાફ્રુટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • જો તમને નેચરલ ફળ ની મીઠાસ થી ચાલતું હોય તો ખાંડ કે મધકે સાકર નાખવાની જરૂર નથી પણ જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો તમે સાકર, મધ કે ખાંડ વાપરી શકો છો.
  • ચિયા સિડ ને ઓછા માં ઓછા ચાર કલાક પલાળી લીધા બાદ જ ખાવા જોઈએ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version