Home Dessert & Drinks બીટ નો જ્યુસ બનાવવાની રીત

બીટ નો જ્યુસ બનાવવાની રીત

0
Image credit – Youtube/Cooking With Chef Ashok

જય શ્રી કૃષ્ણ આ જ્યુસ બનાવી જેટલો સરળ છે પીવાથી ફાયદા પણ એટલા સારા હોય છે. જો રોજ સવારે કઈક પણ જમ્યા પહેલા પી લેવાથી પાચન કરવામ માટે પણ ઘણો ગુણકારી છે તો ચાલો આજ Beet no juice banavani rit શીખીએ.

બીટ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • ગાજર 1-2
  • બીટ 1-2 ના કટકા
  • લીંબુનો રસ 2 ચમચી
  • સફરજન 1 ના કટકા
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • પાણી જરૂર મુજબ

Beet no juice banavani rit

બીટ નો જ્યુસ  બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી એમાંથી કટકા કરી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઇ ને સાફ કરી લ્યો અને છોલી લ્યો,

ત્યાર બાદ એના પણ કટકા કરી લ્યો અને સફરજન ને ધોઇ સાફ કરી કટકા કરી લ્યો અને આદુને છોલી ને સાફ કરી એના પણ કટકા કરી.

હવે કટકા કરેલ બીટ, સફરજન, ગાજર અને આદુનો ટુકડો નાખી ને બરોબર પીસી લ્યો ત્યાર ગરણી થી ગાળી લ્યો અને ત્યાર બાદ એમાં લીંબુ નીચોવી અને બરોબર મિક્સ કરી લ્યો અને સવાર સવાર માં મજા લ્યો બીટ નો જ્યુસ.

Beet no juice notes

  • અહીં તમે જ્યુસ ને મીઠો કે ખારો બનાવી શકાય છે.

બીટ નો જ્યુસ બનાવવાની રીત

Video Credit : Youtube/ Cooking With Chef Ashok

Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Beetroot juice recipe in gujarati

બીટ નો જ્યુસ - Beet no juice - બીટ નો જ્યુસ બનાવવાની રીત - Beet no juice banavani rit - Beetroot juice recipe in gujarati

Beet no juice banavani rit

જય શ્રીકૃષ્ણ આ જ્યુસ બનાવી જેટલો સરળ છે પીવાથી ફાયદા પણ એટલા સારા હોય છે. જો રોજ સવારે કઈક પણ જમ્યા પહેલા પી લેવાથીપાચન કરવામ માટે પણ ઘણો ગુણકારી છે તો ચાલો આજ Beet no juice banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

બીટ નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 બીટ ના કટકા
  • 1-2 ગાજર
  • 2 ચમચી લીંબુનો રસ 2
  • 1 સફરજન ના કટકા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • પાણી જરૂર મુજબ

Instructions

Beet no juice banavani rit

  • બીટ નો જ્યુસ  બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરીલ્યો ત્યાર બાદ છોલી સાફ કરી એમાંથી કટકા કરી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઇ ને સાફ કરી લ્યો અને છોલી લ્યો,
  • ત્યાર બાદ એના પણ કટકા કરી લ્યો અને સફરજનને ધોઇ સાફ કરી કટકા કરી લ્યો અને આદુને છોલી ને સાફ કરી એના પણ કટકા કરી.
  • હવે કટકા કરેલ બીટ,સફરજન, ગાજર અને આદુનો ટુકડો નાખી ને બરોબર પીસીલ્યો ત્યાર ગરણી થી ગાળી લ્યો અને ત્યાર બાદ એમાં લીંબુ નીચોવી અને બરોબર મિક્સ કરીલ્યો અને સવાર સવાર માં મજા લ્યો બીટ નો જ્યુસ.

Beet no juice notes

  • અહીં તમે જ્યુસ ને મીઠો કે ખારો બનાવી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version