Home Nasta મિલેટ કુકી બનાવવાની રીત | Millet Cookie banavani rit

મિલેટ કુકી બનાવવાની રીત | Millet Cookie banavani rit

0
Image credit – Youtube/Broccoli Shockley

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મિલેટ કુકી બનાવવાની રીત – Millet Cookie banavani rit શીખીશું. આજે આપણે મેંદા વગર જુવાર, ચોખા અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને કુકી બનાવતા શીખીશું, Please subscribe Broccoli Shockley YouTube channel If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ખસ્તા બને છે અને મિલેટ નો ઉપયોગ કરીને બનાવ્યા હોવાથી હેલ્થી પણ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Millet Cookies recipe in gujarati શીખીએ.

મિલેટ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ ½ કપ
  • ચણા નો લોટ ¼ કપ
  • ચોખા નો લોટ 1 ચમચી
  • બટર 50 ગ્રામ
  • ખાંડ નો પાવડર 100 ગ્રામ
  • જરૂર મુજબ દૂધ
  • પિસ્તા ની કતરણ 1 ચમચી

મિલેટ કુકી બનાવવાની રીત

મિલેટ કુકી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

બીજા બાઉલમાં મેલ્ટ કરેલું બટર લ્યો. હવે તેમાં ખાંડ નો પાવડર નાખો. હવે તેને એક સોફ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવી લ્યો. હવે તેમાં મિક્સ કરીને રાખેલ લોટ થોડો નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો.

તેમાં બાકી રહેલ લોટ નાખી દયો. હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી સોફ્ટ ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના એકસરખા બોલ બનાવી લ્યો.

એક ટ્રે લ્યો. હવે તેની ઉપર બટર પેપર મૂકો. હવે તેની ઉપર બોલ ને થોડું પ્રેસ કરી તેની ઉપર પિસ્તા ની કતરણ લગાવી ને મૂકતા જાવ. આવી રીતે બધી કુકી બનાવી ને મૂકતા જાવ.

ત્યાર બાદ વાટકી ની મદદ થી તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે ટ્રે ને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર પંદર થી વીસ મિનિટ સુધી રહવા દયો. ત્યાર બાદ ટ્રે ને બાહર કાઢી લ્યો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મિલટ કુકી. હવે ઠંડી થયા પછી તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Millet Cookies recipe notes

  • બટર ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો.

Millet Cookie banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Broccoli Shockley

Youtube પર Broccoli Shockley ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Millet Cookies recipe in gujarati

મિલેટ કુકી - Millet Cookie - મિલેટ કુકી બનાવવાની રીત - Millet Cookie banavani rit - Millet Cookies recipe in gujarati

મિલેટ કુકી | Millet Cookie | મિલેટ કુકી બનાવવાની રીત | Millet Cookie banavani rit | Millet Cookies recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મિલેટકુકી બનાવવાની રીત – MilletCookie banavani rit શીખીશું. આજે આપણે મેંદા વગર જુવાર, ચોખા અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને કુકી બનાવતા શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ખસ્તા બને છે અને મિલેટ નો ઉપયોગ કરીને બનાવ્યા હોવાથી હેલ્થી પણછે. સાથે એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી નેસ્ટોર કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Millet Cookies recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course cookie
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients
  

મિલેટ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ જુવાર નો લોટ
  • ¼ કપ ચણા નો લોટ
  • 1 ચમચી ચોખા નો લોટ
  • 50 ગ્રામ બટર
  • 100 ગ્રામ ખાંડ નો પાવડર
  • જરૂર મુજબ દૂધ
  • 1 ચમચી પિસ્તા ની કતરણ

Instructions
 

મિલેટ કુકી બનાવવાની રીત| Millet Cookie banavani rit

  • મિલેટ કુકી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચણા નો લોટ અને ચોખાનો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • બીજા બાઉલમાં મેલ્ટ કરેલું બટર લ્યો. હવે તેમાં ખાંડ નો પાવડર નાખો. હવે તેને એક સોફ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવી લ્યો. હવે તેમાં મિક્સ કરીને રાખેલ લોટ થોડો નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો.
  • તેમાં બાકી રહેલ લોટ નાખી દયો. હવે તેમાં જરૂર મુજબ દૂધ નાખી સોફ્ટ ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના એક સરખા બોલ બનાવી લ્યો.
  • એક ટ્રેલ્યો. હવે તેની ઉપરબટર પેપર મૂકો. હવે તેની ઉપર બોલ ને થોડું પ્રેસ કરી તેની ઉપરપિસ્તા ની કતરણ લગાવી ને મૂકતા જાવ. આવી રીતે બધી કુકી બનાવીને મૂકતા જાવ.
  • ત્યારબાદ વાટકી ની મદદ થી તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે ટ્રે ને માઇક્રોવેવ માં180 ડિગ્રી પર પંદર થી વીસ મિનિટ સુધી રહવા દયો. ત્યાર બાદ ટ્રે ને બાહર કાઢી લ્યો.
  • હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મિલટ કુકી. હવે ઠંડી થયા પછી તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Millet Cookies recipe notes

  • બટરની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ના લોટ ના સમોસા બનાવવાની રીત | Ghau na lot na samosa banavani rit

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe

ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version