Home Nasta મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

0
Image credit – Youtube/Shamal's cooking

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત – methi jeera biscuit banavani rit શીખીશું. આ બિસ્કીટ ખૂબ જ ક્રિસ્પી બને છે ને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે, Please subscribe Shamal’s cooking YouTube channel If you like the recipe, અને એક વખત બનાવી ને તૈયાર કરી લીધા બાદ મહિના સુધી મજા લઇ શકો છો ને બાળકો ને ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો methi jeera biscuit recipe in gujarati શીખીએ.

મેથી જીરા બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • યીસ્ટ / બેકિંગ પાઉડર ⅛ ચમચી
  • મેંદા નો લોટ 1 કપ
  • મીઠું ¼ ચમચી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • પીસેલી ખાંડ ½ ચમચી
  • કસુરી મેથી 1-2 ચમચી
  • દરદરો પીસેલા જીરું 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • તેલ / ઘી 3-4 ચમચી
  • દૂધ ¼ કપ

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત

મેથી જીરા બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યિસ્ટ/ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, પીસેલી ખાંડ, કસુરી મેથી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો.

હવે એમાં દરદરા પીસેલા જીરું, લીલા ધાણા સુધારેલા, તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એજ બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને મોટા મોટા ભાગ કરી લ્યો.

ત્યારબાદ હવે એક ભાગ લ્યો ને એને તેલ લગાવેલ અથવા થોડા કોરા લોટ વડે સાવ પાતળી રોટલી જેમ વણી લ્યો ત્યાર બાદ એની કિનારી કાપી ચોરસ બનાવી લ્યો ને એના ગમતી સાઇઝ ના ચોરસ કે લંબ ચોરસ કટકા કરી લ્યો ને વચ્ચે કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને બેકિંગ ટ્રે માં બટર પેપર મૂકી એમાં  થોડા થોડા અંતરે મૂકી દયો.

હવે જો ઓવન માં બેક કરવા હોય તો 180 ડિગ્રી માટે 10 મિનિટ પ્રિ હિટ કરી લીધા બાદ ટ્રે ને ઓવન માં મૂકી પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ને ઉથલાવી ફરી પાંચ મિનિટ ચડાવી લ્યો આમ બધા બિસ્કીટ ને વણી તૈયાર કરી બેક કરી લ્યો ને ત્યાર બાદ ઠંડા થવા દયો ને મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.

જો તમે કડાઈ માં તૈયાર કરવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં બિસ્કીટ ટ્રે મૂકી પાંચ મિનિટ મિડીયમ તાપે બેક કરો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ઉથલાવી ફરી પાંચ સાત મિનિટ બેક કરી લ્યો મે ગોલ્ડન રંગ આવે એટલે બહાર કાઢી ઠંડા થવા દયો ને ત્યાર બાદ મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.

અથવા તમે આ તૈયાર કરેલ બિસ્કીટ ને ગરમ તેલ માં ગોલ્ડન તરી ને પણ તૈયાર કરી શકો છો.

methi jeera biscuit recipe in gujarati notes

  • અહીં તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ કે પછી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જે ફ્લેવર્સ ના બિસ્કીટ બનાવવા હોય એ ફ્લેવર્સ ના મસાલા નાખી બિસ્કીટ તૈયાર કરી શકો છો.

methi jeera biscuit banavani rit | Recipe Video

Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

methi jeera biscuit recipe in gujarati

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત - methi jeera biscuit banavani rit - methi jeera biscuit recipe in gujarati

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banavani rit | methi jeera biscuit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત – methi jeera biscuit banavani rit શીખીશું. આ બિસ્કીટ ખૂબ જ ક્રિસ્પીબને છે ને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે, અને એક વખત બનાવી ને તૈયાર કરી લીધા બાદમહિના સુધી મજા લઇ શકો છો ને બાળકો ને ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો methi jeera biscuit recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course biscuit banavani rit, biscuit recipe in gujarati, nasta, બિસ્કીટ બનાવવાની રીત
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 ઓવન/ કડાઈ

Ingredients
  

મેથી જીરા બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • ¼ ચમચી મીઠું
  • ચમચી યીસ્ટ / બેકિંગ પાઉડર
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ½ ચમચી પીસેલી ખાંડ
  • 1-2 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી દરદરો પીસેલા જીરું
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 3-4 ચમચી તેલ / ઘી
  • ¼ કપ દૂધ

Instructions
 

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banavani rit | methi jeera biscuit recipe in gujarati

  • મેથી જીરા બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નાલોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યિસ્ટ/ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, પીસેલી ખાંડ, કસુરીમેથી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં દરદરા પીસેલા જીરું, લીલા ધાણા સુધારેલા, તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં દૂધ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એજ બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને મોટા મોટા ભાગ કરીલ્યો.
  • ત્યારબાદ હવે એક ભાગ લ્યો ને એને તેલ લગાવેલ અથવા થોડા કોરા લોટ વડે સાવ પાતળી રોટલી જેમ વણી લ્યો ત્યાર બાદ એની કિનારી કાપી ચોરસ બનાવી લ્યો ને એના ગમતી સાઇઝ ના ચોરસ કે લંબ ચોરસ કટકા કરી લ્યો ને વચ્ચે કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને બેકિંગ ટ્રે માં બટર પેપર મૂકી એમાં  થોડા થોડા અંતરે મૂકી દયો.
  • હવે જો ઓવન માં બેક કરવા હોય તો 180 ડિગ્રી માટે 10 મિનિટ પ્રિ હિટ કરી લીધા બાદટ્રે ને ઓવન માં મૂકી પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ને ઉથલાવી ફરી પાંચ મિનિટ ચડાવી લ્યો આમ બધા બિસ્કીટ ને વણી તૈયાર કરી બેક કરી લ્યો ને ત્યારબાદ ઠંડા થવા દયો ને મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.
  • જો તમે કડાઈ માં તૈયાર કરવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરી લ્યો ત્યારબાદ એમાં બિસ્કીટ ટ્રે મૂકી પાંચ મિનિટ મિડીયમ તાપે બેક કરો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ઉથલાવી ફરી પાંચ સાત મિનિટ બેક કરી લ્યો મે ગોલ્ડન રંગ આવે એટલે બહાર કાઢી ઠંડા થવા દયો ને ત્યાર બાદ મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.
  • અથવા તમે આ તૈયાર કરેલ બિસ્કીટ ને ગરમ તેલ માં ગોલ્ડન તરી ને પણ તૈયાર કરી શકો છો.

methi jeera biscuit recipe in gujarati notes

  • અહીં તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ કે પછી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જે ફ્લેવર્સના બિસ્કીટ બનાવવા હોય એ ફ્લેવર્સ ના મસાલા નાખી બિસ્કીટ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ નમકીન ચેવડો બનાવવાની રીત | mix namkeen chevdo banavani rit | mix namkeen chevda recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati

ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version