Home Nasta પૌંઆ ના પકોડા બનાવવાની રીત | Pauva na pakoda banavani rit

પૌંઆ ના પકોડા બનાવવાની રીત | Pauva na pakoda banavani rit

0
Image credit – Youtube/Food se Fitness Hindi

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પૌંઆ ના પકોડા બનાવવાની રીત – Pauva na pakoda banavani rit શીખીશું. ખૂબ જ કુરકુરે અને ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે, Please subscribe Food se Fitness Hindi YouTube channel If you like the recipe , સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવતા શીખીએ.

પૌંઆ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પૌંઆ 1 કપ
  • દહી 4 ચમચી
  • પાણી ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ¼ કપ
  • ગ્રેટ કરેલું ગાજર 1
  • ગ્રેટ કરેલ બટેટા ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
  • હળદર 1 ચપટી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ધાણા પાવડર 1 ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • બેસન ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી

મિશ્રણ ઉપર વઘાર રેડવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • સફેદ તલ 2 ચમચી

પૌંઆ ના પકોડા બનાવવાની રીત

પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ગ્રેટ કરેલું ગાજર, ગ્રેટ કરેલ બટેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, હળદર, લાલ મરચાં પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં બેસન નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ અને સફેદ તલ નાખો. હવે આ વઘાર ને પકોડા ના મિશ્રણ માં નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું થોડું મિશ્રણ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પૌંઆ ના પકોડા. હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પકોડા ખાવાનો આનંદ માણો.

Pauva na pakoda banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Hindi

Youtube પર Food se Fitness Hindi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Pauva pakoda recipe

પૌંઆ ના પકોડા - Pauva na pakoda - પૌંઆ ના પકોડા બનાવવાની રીત - Pauva na pakoda banavani rit - Pauva pakoda recipe

પૌંઆ ના પકોડા બનાવવાની રીત | Pauva na pakoda banavani rit

આજે આપણે ઘરે પૌંઆ ના પકોડા બનાવવાની રીત – Pauva na pakoda banavanirit શીખીશું. ખૂબ જ કુરકુરે અને ઉપર થી ક્રિસ્પી અનેઅંદર થી સોફ્ટ બને છે, સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course pakoda
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પૌંઆ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પૌંઆ 1 કપ
  • દહી 4 ચમચી
  • પાણી ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ¼ કપ
  • ગ્રેટ કરેલું ગાજર 1
  • ગ્રેટ કરેલ બટેટા ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં2-3
  • હળદર 1 ચપટી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ધાણા પાવડર 1 ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • બેસન ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી

મિશ્રણ ઉપર વઘાર રેડવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • સફેદ તલ 2 ચમચી

Instructions
 

પૌંઆ ના પકોડા બનાવવાની રીત

  • પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેમાં અડધોકપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ગ્રેટ કરેલું ગાજર, ગ્રેટ કરેલ બટેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા,આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં,હળદર, લાલ મરચાં પાવડર, સ્વાદપ્રમાણે મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો અનેચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
  • હવે તેમાં બેસન નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ અને સફેદ તલ નાખો. હવે આ વઘાર ને પકોડા ના મિશ્રણ માં નાખો.હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંથોડું થોડું મિશ્રણ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પૌંઆ ના પકોડા. હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પકોડા ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Panch minute ma testy nasto

ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત | Double Chocolate Cup Cake banavani rit | Double Chocolate Cup Cake recipe in gujarati

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in gujarati

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version