Home Dessert & Drinks રાગી સ્મુથી બનાવવાની રીત | Ragi Smoothie banavani rit

રાગી સ્મુથી બનાવવાની રીત | Ragi Smoothie banavani rit

0
Image credit – Youtube/Homemade Happiness With Manisha

રાગી ને હેલ્થી ધાન માનવામાં આવે છે અને રાગી માંથી બનતી વાનગીઓ ને ઘણી હેલ્થી માનવામાં આવે છે અને કેલ્સિયમ થી ભરપુર છે આપણી આજ ની વાનગી પણ એવી જ હેલ્થી છે જે સવારે નાસ્તામાં તૈયાર કરી એક વખત પી લ્યો તો બપોર સુંધી ભૂખ નથી લાગવાની તો ચાલો રાગી સ્મુથી બનાવવાની રીત – Ragi Smoothie banavani rit શીખીએ.

રાગી સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી

  • પલાળેલા બદામ 5-6
  • રાગી નો લોટ 2 ચમચા
  • કોળા ના બીજ 1-2 ચમચી
  • સૂરજમુખી બીજ 1-2 ચમચી
  • ખજૂર 1-2
  • પલાળેલી અંજીર  1-2
  • એલચી 1
  • તજ નો પાઉડર ¼ ચમચી
  • ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ ½ કપ
  • પાણી જરૂર મુજબ

રાગી સ્મુથી બનાવવાની રીત

રાગી સ્મુથી બનાવવા સૌપ્રથમ રાગી માં લોટ ને એક વાટકા માં લ્યો એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પાણી માં ઓગડેલી રાગી નાખી મિક્સ કરતા રહો.

પાંચ સાત મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને ત્યાર બાદ એમાં ખજૂર, પલાળેલા અંજીર, પલાળેલી બદામ, પલાળેલા કોળા ના બીજ, પલાળેલા સૂરજમુખી ના બીજ, એલચી, તજ નો પાઉડર નાખી બધી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

આમ બરોબર પીસી લીધા બાદ એમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો. પીસી ને તૈયાર કરેલ સ્મુથી ની મજા લ્યો રાગી સ્મુથી.

Ragi Smoothie notes

  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને મીઠાસ વધારવા ખજૂર અથવા અંજીર નાખી શકાય છે.

Ragi Smoothie banavani rit

Video Credit : Youtube/ Homemade Happiness With Manisha

Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Ragi Smoothie recipe

રાગી સ્મુથી - Ragi Smoothie - રાગી સ્મુથી બનાવવાની રીત - Ragi Smoothie banavani rit - Ragi Smoothie recipe

રાગી સ્મુથી બનાવવાની રીત | Ragi Smoothie banavani rit

રાગી ને હેલ્થી ધાન માનવામાં આવે છે અને રાગી માંથી બનતીવાનગીઓ ને ઘણી હેલ્થી માનવામાં આવે છે અને કેલ્સિયમ થી ભરપુર છે આપણી આજ ની વાનગી પણએવી જ હેલ્થી છે જે સવારે નાસ્તામાં તૈયાર કરી એક વખત પી લ્યો તો બપોર સુંધી ભૂખ નથીલાગવાની તો ચાલો રાગી સ્મુથી બનાવવાની રીત – Ragi Smoothie banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

રાગી સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 પલાળેલા બદામ
  • 2 ચમચા રાગીનો લોટ
  • 1-2 ચમચી કોળાના બીજ
  • 1-2 ચમચી સૂરજમુખી બીજ
  • 1-2 ખજૂર
  • 1-2 પલાળેલી અંજીર 
  • 1 એલચી
  • ¼ ચમચી તજ નો પાઉડર
  • ½ કપ ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ
  • પાણી જરૂર મુજબ

Instructions

Ragi Smoothie banavani rit

  • રાગી સ્મુથી બનાવવા સૌપ્રથમ રાગી માં લોટ ને એક વાટકા માં લ્યો એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપપાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પાણી માં ઓગડેલી રાગી નાખી મિક્સ કરતા રહો.
  • પાંચ સાત મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુથાય એટલે મિક્સર જારમાં નાખો અને ત્યાર બાદ એમાં ખજૂર, પલાળેલા અંજીર, પલાળેલી બદામ, પલાળેલા કોળા ના બીજ,પલાળેલા સૂરજમુખી ના બીજ, એલચી, તજ નો પાઉડર નાખી બધી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • આમ બરોબર પીસી લીધા બાદ એમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો. પીસી ને તૈયાર કરેલ સ્મુથીની મજા લ્યો રાગી સ્મુથી.

Ragi Smoothie notes

  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને મીઠાસ વધારવા ખજૂર અથવા અંજીર નાખી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version