આ બેસન પૌવા મઠરી બનાવવાની ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો Besan pauva mathri banavani rit શીખીએ.
બેસન પૌવા મઠરી માટે ની સામગ્રી
- શેકેલ બેસન 1 કપ
- પૌવા 1 કપ
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
બેસન પૌવા મઠરી બનાવવાની રીત
બેસન પૌવા મઠરી બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી પાણી નાખી દસ મિનિટ પલાળી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, હળદર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં શેકેલ બેસન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
હવે પલાળેલા પૌવા માં શેકેલ મસાલા વાળો બેસન નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો અને લોટ બાંધવા પાણી જરૂર પડે તો એકાદ બે ચમચી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી મઠરી બનાવી લ્યો. તેલ થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર મઠરી નાખો અને મઠરી ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
આમ થોડી થોડી કરી બધી મઠરી તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી મોટા વાસણમાં ઠંડી થવા દયો. મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો બેસન પૌવા મઠરી.
Besan pauva mathri notes
- અહી તમારે તમારી પસંદ ના મસાલા નાખો તમારા પસંદ ની ફ્લેવર્સ વાળી મઠરી પણ બનાવી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બેસન પૌવા મઠરી બનાવવાની રીત
Besan pauva mathri banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બેસન પૌવા મઠરી માટે ની સામગ્રી
- 1 કપ શેકેલ બેસન
- 1 કપ પૌવા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 2-3 ચમચી સફેદ તલ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
Besan pauva mathri banavani rit
- બેસન પૌવા મઠરી બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી પાણી નાખી દસ મિનિટ પલાળી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, હળદર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં શેકેલ બેસન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- હવે પલાળેલા પૌવા માં શેકેલ મસાલા વાળો બેસન નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો અને લોટ બાંધવા પાણી જરૂર પડે તો એકાદ બે ચમચી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી મઠરી બનાવી લ્યો. તેલ થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર મઠરી નાખો અને મઠરી ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
- આમ થોડી થોડી કરી બધી મઠરી તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી મોટા વાસણમાં ઠંડી થવા દયો. મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો બેસન પૌવા મઠરી.
Besan pauva mathri notes
- અહી તમારે તમારી પસંદ ના મસાલા નાખો તમારા પસંદ ની ફ્લેવર્સ વાળી મઠરી પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી રેસીપી
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati
બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit
વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી
બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit