HomeDessert & Drinksચુરમાના લાડુ બનાવવાની રીત | churma na ladoo banavani recipe

ચુરમાના લાડુ બનાવવાની રીત | churma na ladoo banavani recipe

શ્રી ગણેશાય નમઃ  જય શ્રી કૃષ્ણ આજ આપણે ગણપતિ દાદાના લાડવા ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત – gor churma na ladoo banavani rit શીખીશું. Please subscribe Binge & Cook YouTube channel If you like the recipe આ લાડવા દરેક ગુજરાતી ના ઘરમાં બનાવવામાં આવતા જ હોય છે ઘર ના નાના મોટા દરેક પ્રસંગ માં બનતા ચુરમાના લાડુ ની રેસીપી – ચુરમાના લાડુ બનાવવાની રેસીપી recipe for churma na ladoo recipe in gujarati – churma na ladoo banavani recipe શીખીએ.

ગોળ ચુરમાના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો કરકરો લોટ 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • જાયફળ પાઉડર ¼ ચમચી
  • છીણેલો ગોળ ¼ કપ
  • કાજુની કતરણ 3-4 ચમચી
  • બદામની કતરણ 3-4 ચમચી
  • કીસમીસ 8-10
  • ખસખસ 2-3 ચમચી
  • પિગડેલું ઘી ¼ કપ અથવા જરૂર મુજબ
  • નવશેકું પાણી / દૂધ જરૂર મુજબ

ચુરમાના લાડુ ની રેસીપી | ચુરમાના લાડુ બનાવવાની રીત | recipe for churma na ladoo

ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ત્રણ થી ચાર ચમચી પીગડેલું ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં નવશેકું દૂધ થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ચાર થી પાંચ ભાગ કરી ને મુઠીયા બનાવી લ્યો

ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તરી લ્યો

મુઠીયા તરી લીધા બાદ ઠંડા થાય ત્યાર બાદ એના કટકા કરી મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને ચારણી થી ચાળી લ્યો ને બચેલ મોટા ટુકડા ફરી પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકો અને એમાં છીણેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ગોળ ને ઓગળી લ્યો

એક વાસણમાં ઘઉના મિશ્રણ માં એલચી નો પાઉડર, જાયફળ નો પાઉડર, કાજુની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખો એના પર પીગડાવેલ ગોળ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો

મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો અને એન લાડવા બનાવી લ્યો તૈયાર લાડવા ને ખસખસ માં ફેરવી લ્યો તો તૈયાર છે ચુરમાં લાડુ

Recipe Video | ચુરમાના લાડુ બનાવવાની રેસીપી | churma na ladoo banavani recipe

Youtube પર Binge & Cook ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડુ ની રેસીપી - ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડુ બનાવવાની રેસીપી - churma na ladoo banavani recipe - churma na ladoo banavani rit - churma na ladoo recipe in gujarati - recipe for churma na ladoo - ચુરમા લાડુ

ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ ની રેસીપી | ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ બનાવવાની રેસીપી | churma na ladoo banavani recipe | churma na ladoo banavani rit | churma na ladoo recipe in gujarati | recipe for churma na ladoo | ચુરમા લાડુ

શ્રી ગણેશાય નમઃ  જય શ્રી કૃષ્ણ આજ આપણે ગણપતિ દાદાના લાડવા ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત – gor churma na ladoo banavani rit શીખીશું. આ લાડવા દરેક ગુજરાતી ના ઘરમાં બનાવવામાં આવતા જ હોય છેઘર ના નાના મોટા દરેક પ્રસંગ માં બનતા ચુરમાના લાડુ ની રેસીપી – ચુરમાના લાડુ બનાવવાની રેસીપી recipe for churma na ladoo recipein gujarati – churma na ladoo banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ગોળ ચુરમાના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો કરકરો લોટ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી જાયફળ પાઉડર
  • ¼ કપ છીણેલો ગોળ ¼ કપ
  • 3-4 ચમચી કાજુની કતરણ
  • 3-4 ચમચી બદામની કતરણ
  • 8-10 કીસમીસ
  • 2-3 ચમચી ખસખસ
  • ¼ કપ પિગડેલું ઘી અથવા જરૂરમુજબ
  • નવશેકું પાણી / દૂધ જરૂર મુજબ

Instructions

ચુરમાના લાડુ ની રેસીપી| churma na ladoo banavani recipe | ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ બનાવવાની રીત

  • ચુરમાં લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ત્રણથી ચાર ચમચી પીગડેલું ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં નવશેકું દૂધ થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ચાર થી પાંચ ભાગ કરી ને મુઠીયા બનાવી લ્યો
  • ગેસપર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તરી લ્યો
  • મુઠીયા તરી લીધા બાદ ઠંડા થાય ત્યાર બાદ એના કટકા કરી મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને ચારણીથી ચાળી લ્યો ને બચેલ મોટા ટુકડા ફરી પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકો અને એમાં છીણેલો ગોળ નાખી ગોળ ઓગળેત્યાં સુંધી હલાવી ને ગોળ ને ઓગળી લ્યો
  • એક વાસણમાં ઘઉના મિશ્રણ માં એલચી નો પાઉડર, જાયફળ નો પાઉડર, કાજુની કતરણ, બદામની કતરણ, કીસમીસ નાખો એના પર પીગડાવેલ ગોળ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો
  • મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો અને એન લાડવા બનાવી લ્યો તૈયાર લાડવાને ખસખસ માં ફેરવી લ્યો તો તૈયાર છે ચુરમાં લાડુ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe

વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati

khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત

સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

Most Popular