HomeDessert & Drinksadadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe

adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે અડદીયા બનાવવાની રીત – adadiya pak recipe in gujarati શીખીશું. adadiya gujarati sweet – આદડિયા એક ગુજરાતી મીઠાઈ છે જે શિયાળા માં બનતી હોય છે Please subscribe Cooking With Smita YouTube channel If you like the recipe  એમાં શિયાળા ને અનુરૂપ ને ફાયદાકારક વસાણાં નાખી તૈયાર કરવા માં આવે છે જેને શિયાળા દરમિયાન ખાવા થી બાર મહિના સુંધી તંદુરસ્તી જળવાઈ રહે છે તો ચાલો અડદિયા – adadiya banavani recipe – adadiya pak banavani rit શીખીએ.

adadiya pak ingredients

  • અડદ નો લોટ 150 ગ્રામ
  • ચણાદાળ નો લોટ 150 ગ્રામ
  • અડદિયા મસાલો 100 ગ્રામ
  • કાજુ , બદામ અને પીસ્તા ની કતરણ 100 ગ્રામ
  • ખાવા નો ગુંદ 100 ગ્રામ
  • ખસખસ 25 ગ્રામ
  • મોરો માવો 250 ગ્રામ
  • ખાંડ 500 ગ્રામ
  • ઘી 500 ગ્રામ
  • દૂધ 3 ચમચી
  • પાણી જરૂર મુજબ

અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • સૂંઠ પાઉડર 25 ગ્રામ
  • પીપરમુલ પાઉડર25 ગ્રામ
  • નાગકેસર 10 ગ્રામ
  • વરિયાળી 10 ગ્રામ
  • સફેદ મુસલી 20 ગ્રામ
  • કાળી મુસલી 20 ગ્રામ
  • એલચી 5 ગ્રામ
  • લવિંગ 5 ગ્રામ
  • મરી 5 ગ્રામ
  • મોટી એલચી 1
  • જાયફળ ½
  • તજ નો ટુકડો 1 નાનો
  • જાવેત્રી 3-4 ફૂલ

adadiya pak recipe in gujarati | adadiya gujarati sweet

અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ અને ચણાદાળ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી દૂધ અને ત્રણ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ગુંદ થોડો થોડો નાખી ને ગોલ્ડન તરી લ્યો આમ બધો ગુંદ તરી લ્યો હવે એજ કડાઈ માં બીજો પા કપ ઘી નાખો સાથે છીણેલો માવો નાખી ધીમા તાપે માવા નો રંગ થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ને માવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો

હવે બીજી કડાઈ માં બાકી નું ઘી નાખો ને એમાં ચાળી રાખેલ લોટ નાખી લોટ ને પંદર વીસ મિનિટ સુંધી શેકો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં શેકી રાખેલ માવો, તરેળ ગુંદ, થોડા એક બાજુ મૂકી બીજા ડ્રાય ફ્રુટ અને અડદિયા મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

અડદિયા ની ચાસણી બનાવવાની રીત

ચાસણી બનાવવા એક તપેલી માં ખાંડ નાખો અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો (એક તાર ની ચાસણી થઈ ચેક કરવા તમે બે આંગળી વચ્ચે ચાસણી લઈ આંગળી હળવેક થી ફેલાવો જા નાનો તાર બને તો ચાસણી થઈ ગઈ અથવા  પાણી ના વાટકા માં ચાસણી માંથી એક ટીપું નાખો ને જો એનો આકાર એમજ રહે તો ચાસણી તૈયાર થઈ ગઈ છે આમ ચેક કરી શકો છો)

ચાસણી તૈયાર થઈ જાય એટલે ચાસણી ને શેકી રાખેલ સામગ્રી માં નાખી ને બરોબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને દસ પંદર મિનિટ પછી ચાકુ થી કાપા પાડી લ્યો ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો ત્યાર બાદ ફરી ચાકુ થી કાપા પડો ને પીસ તૈયાર કરી લ્યો તો તૈયાર છે અડદિયા

અડદિયા મસાલો બનાવવાની રીત | adadiya no masalo banavani rit

ગેસ પર એક કડાઈ માં સૂંઠ પાઉડર,પીપરમુલ પાઉડર, નાગકેસર, વરિયાળી , સફેદ મુસલી, કાળી મુસલી, એલચી , લવિંગ, મરી, મોટી એલચી, જાયફળ , તજ નો ટુકડોનાનો અને જાવેત્રી ફૂલ ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઠંડા કરી પીસી લ્યો  તો તૈયાર છે અડદિયા મસાલો

adadiya pak recipe in gujarati notes

  • અહી તમે એકલા અડદ નો લોટ પણ વાપરી શકો છો
  • ઘરે અડદિયા મસાલો બનાવો હોય તો ને અલગ અલગ શેકી ને પીસી ને તૈયાર કરી શકો છો
  • ખાંડ ની ચાસણી એક તાર ની બનાવી જો ઓછી બનાવશો તો અડદિયા નો આકાર નહિ રહે ને વધારે બનાવશો તો અડદિયા કડક થઇ જસે

અડદીયા બનાવવાની રીત | adadiya banavani recipe |adadiya pak recipe

Youtube પર Cooking With Smita ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

અડદિયા બનાવવાની રેસીપી | adadiya sweet | adadiya pak banavani rit

adadiya - adadiya pak – અડદિયા - adadiya pak recipe in gujarati - adadiya recipe - adadiya gujarati sweet - અડદીયા બનાવવાની રીત - adadiya banavani recipe - અડદિયા પાક - adadiya pak recipe -adadiya sweet - અડદિયા બનાવવાની રેસીપી - adadiya pak banavani rit

adadiya | adadiya pak | અડદિયા | adadiya recipe | અડદિયા પાક | adadiya pak recipe | adadiya sweet | અડદિયા બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે અડદીયા બનાવવાની રીત – adadiya pak recipe in gujarati શીખીશું. adadiya gujarati sweet – આદડિયા એક ગુજરાતી મીઠાઈ છે જે શિયાળા માં બનતી હોય છે એમાં શિયાળા ને અનુરૂપ ને ફાયદાકારક વસાણાં નાખી તૈયાર કરવા માં આવે છે જેનેશિયાળા દરમિયાન ખાવા થી બાર મહિના સુંધી તંદુરસ્તી જળવાઈ રહે છે તો ચાલો adadiya banavani recipe – adadiya pak banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course vasanu recipe in gujarati
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

adadiya pak ingredients

  • 150 ગ્રામ અડદનો લોટ
  • 150 ગ્રામ ચણાદાળ નો લોટ
  • 100 ગ્રામ અડદિયા મસાલો
  • 100 ગ્રામ કાજુ , બદામ અને પીસ્તા ની કતરણ
  • 100 ગ્રામ ખાવાનો ગુંદ
  • 25 ગ્રામ ખસખસ
  • 250 ગ્રામ મોરો માવો
  • 500 ગ્રામ ખાંડ
  • 500 ગ્રામ ઘી
  • 3 ચમચી દૂધ
  • પાણી જરૂર મુજબ

અડદિયાનો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • 25 ગ્રામ સૂંઠ પાઉડર
  • 25 ગ્રામ પીપરમુલ પાઉડર
  • 10 ગ્રામ નાગકેસર
  • 10 ગ્રામ વરિયાળી
  • 20 ગ્રામ સફેદ મુસલી
  • 20 ગ્રામ કાળી મુસલી
  • 5 ગ્રામ એલચી
  • 5 ગ્રામ લવિંગ
  • 5 ગ્રામ મરી
  • 1 મોટી એલચી
  • ½ જાયફળ
  • 1 તજ નો ટુકડો નાનો
  • 3-4 જાવેત્રી ફૂલ

Instructions
 

adadiya pak recipe in gujarati | adadiya gujarati sweet | અડદીયા બનાવવાની રીત | adadiya banavani recipe | adadiya pak banavani rit

  • અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ અને ચણાદાળ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી દૂધ અને ત્રણ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ગુંદ થોડો થોડો નાખી ને ગોલ્ડન તરી લ્યો આમ બધો ગુંદ તરી લ્યો હવે એજ કડાઈ માં બીજો પા કપ ઘી નાખો સાથે છીણેલો માવો નાખી ધીમા તાપે માવા નો રંગ થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ને માવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો
  • હવે બીજી કડાઈ માં બાકી નું ઘી નાખો ને એમાં ચાળી રાખેલ લોટ નાખી લોટ ને પંદર વીસ મિનિટ સુંધી શેકો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં શેકી રાખેલ માવો, તરેળ ગુંદ, થોડા એક બાજુ મૂકી બીજા ડ્રાય ફ્રુટ અને અડદિયા મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

અડદિયા ની ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા એક તપેલી માં ખાંડ નાખો અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો (એક તાર ની ચાસણી થઈ ચેક કરવા તમે બે આંગળી વચ્ચે ચાસણી લઈ આંગળી હળવેક થી ફેલાવો જા નાનો તાર બને તો ચાસણી થઈ ગઈ અથવા  પાણી ના વાટકા માં ચાસણી માંથી એક ટીપું નાખો ને જો એનો આકાર એમજ રહે તો ચાસણી તૈયાર થઈ ગઈ છે આમ ચેક કરી શકો છો)
  • ચાસણી તૈયાર થઈ જાય એટલે ચાસણી ને શેકી રાખેલ સામગ્રી માં નાખી ને બરોબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને દસ પંદર મિનિટ પછી ચાકુ થી કાપા પાડી લ્યો ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો ત્યાર બાદ ફરી ચાકુ થી કાપા પડો ને પીસ તૈયાર કરી લ્યો તો તૈયાર છે અડદિયા

અડદિયા નો મસાલો બનાવવાની રીત | adadiya no masalo banavani rit

  • ગેસ પર એક કડાઈ માં સૂંઠ પાઉડર,પીપરમુલ પાઉડર, નાગકેસર, વરિયાળી, સફેદ મુસલી, કાળી મુસલી, એલચી , લવિંગ, મરી, મોટી એલચી, જાયફળ , તજ નો ટુકડો નાનો અને જાવેત્રી ફૂલ ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઠંડા કરી પીસી લ્યો  તો તૈયાર છે અડદિયા મસાલો

adadiya pak recipe in gujarati notes

  • અહી તમે એકલા અડદ નો લોટ પણ વાપરી શકો છો
  • ઘરે અડદિયા મસાલો બનાવો હોય તો ને અલગ અલગ શેકી ને પીસી ને તૈયાર કરી શકો છો
  • ખાંડની ચાસણી એક તાર ની બનાવી જો ઓછી બનાવશો તો અડદિયા નો આકાર નહિ રહે ને વધારે બનાવશો તો અડદિયા કડક થઇ જસે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | ટોમેટો સૂપ

ચુરમાના લાડુ બનાવવાની રીત | churma na ladoo banavani recipe | churma na ladoo banavani rit | churma na ladoo recipe in gujarati

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular