જય શ્રી કૃષ્ણ આજ આપણે Khajur pak banavani rit – ખજૂર પાક બનાવવાની રીત શીખીશું. આ ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે તો ચાલો Khajur pak recipe gujarati – Khajur pak banavani recipe – Khajoor pak recipe in gujarati શીખીએ.
ખજૂર પાક બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ 50 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- અખરોટ 50 ગ્રામ
- મગતરી ના બીજ 50 ગ્રામ
- છીણેલું સુકું નારિયળ 25 ગ્રામ
- પિસ્તા 2-3 ચમચી
- ખજૂર 400-500 ગ્રામ
- ખસખસ 2-3 ચમચી
- ઘી 3-4 ચમચી
Khajur pak banavani rit | ખજૂર પાક બનાવવાની રીત
ખજૂર પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો કડાઈ થોડી ગરમ થાય એટલે તેમાં બદામ નાખી બદામ ને પાંચ સાત મિનિટ શેકી લ્યો બદામ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ કાજુ નાખી કાજુ ને પણ હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી વાસણમાં કાઢી લ્યો એમજ અખરોટ ને પણ શેકી ને કાઢી લ્યો
ત્યાર બાદ પિસ્તા ને શેકી એક અલગ વાસણમાં કાઢો અને નારિયળ નું છીણ ધીમા તાપે શેકી કાજુ બદામ સાથે કાઢી લઈ એમાં મગતરી ના બીજ ને શેકી લ્યો બીજ શેકાઈ ને તતડવા લાગે એટલે એને પણ એક અલગ વાસણમાં કઢી લ્યો અને ગેસ બંધ કરી નાખો
હવે શેકેલ પિસ્તા ની એક ચમચી અલગ કાઢી એની કતરણ કરી અલગ મૂકી દયો ને સાથે બે ચમચી મગતરી બીજ કાઢી ને અલગ મૂકી દયો હવે મિક્સર જાર કે ફૂડ પ્રોસેસર માં શેકેલ ડ્રાય ફ્રુટ અને પિસ્તા ને મગતરી બીજ નાખી અધ કચરા પીસી લ્યો
ડ્રાય ફ્રુટ ને અધ કચરા પીસી લીધા બાદ એમાં ઠડિયા કાઢેલ ખજૂર ના કટકા નાખી પીસી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે કડાઈ માં ડ્રાય ફ્રુટ ને શેકેલ હતા એમાં ઘી ગરમ કરી એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી ધીમા તાપે હલાવતા રહો જેથી ખજૂર થોડી નરમ થાય ને મિશ્રણ ઘટ્ટ થઈ એક સાથે થાય આમ ધીમા તાપે બધી સામગ્રી એક સાથે કરી લ્યો
હવે ગ્રીસ કરેલ થાળી માં કે સિલ્વર ફોઇલ પર કે પ્લાસ્ટિક પર તૈયાર મિશ્રણ નાખી એકસરખું ફેલાવી દયો ને ઉપર એક બાજુ મુકેલ પિસ્તા ની કતરણ અને મગતરી ના બીજ છાંટી ને ફરી દબાવી ફ્રીઝ માં એક બે કલાક સેટ થવા મૂકી દયો ( અથવા બહાર ત્રણ ચાર કલાક સેટ થવા મૂકો) બે કલાક બાદ કાઢી ને એના ચાકુ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર પાક
Khajoor pak recipe in gujarati notes
- અહી તમે બધા ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને પણ લઈ શકો છો
- ખજૂર સાથે અંજીર પણ નાખી શકો છો ને મીઠાસ વધારવા સૂકી ખારેક નો પાઉડર બનાવી ને પણ નાખી શકો છો
Khajur pak banavani recipe | Khajur pak video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
khajoor pak recipe in gujarati | khajur pak recipe gujarati
khajur pak banavani rit | ખજૂર પાક બનાવવાની રીત | khajur pak recipe gujarati | khajur pak banavani recipe | khajoor pak recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
ખજૂર પાક બનાવવા જરૂરી સામગ્રી
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ બદામ
- 50 ગ્રામ અખરોટ
- 50 ગ્રામ મગતરી ના બીજ
- 25 ગ્રામ છીણેલું સુકું નારિયળ
- 2-3 ચમચી પિસ્તા
- 400-500 ગ્રામ ખજૂર
- 2-3 ચમચી ખસખસ
- 3-4 ચમચી ઘી
Instructions
khajur pak | ખજૂર પાક | khajur pak recipe | khajoor pak
- ખજૂર પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો કડાઈ થોડી ગરમ થાય એટલે તેમાં બદામ નાખી બદામ ને પાંચ સાત મિનિટ શેકી લ્યો બદામ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
- ત્યારબાદ કાજુ નાખી કાજુ ને પણ હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી વાસણમાં કાઢી લ્યો એમજ અખરોટ ને પણ શેકી ને કાઢી લ્યો
- ત્યારબાદ પિસ્તા ને શેકી એક અલગ વાસણમાં કાઢો અને નારિયળ નું છીણ ધીમા તાપે શેકી કાજુ બદામ સાથે કાઢી લઈ એમાં મગતરી ના બીજ ને શેકી લ્યો બીજ શેકાઈ ને તતડવા લાગે એટલે એને પણએક અલગ વાસણમાં કઢી લ્યો અને ગેસ બંધ કરી નાખો
- હવે શેકેલ પિસ્તા ની એક ચમચી અલગ કાઢી એની કતરણ કરી અલગ મૂકી દયો ને સાથે બે ચમચી મગતરી બીજ કાઢી ને અલગ મૂકી દયો હવે મિક્સર જાર કે ફૂડ પ્રોસેસર માં શેકેલ ડ્રાય ફ્રુટ અને પિસ્તા ને મગતરી બીજ નાખી અધ કચરા પીસી લ્યો
- ડ્રાયફ્રુટ ને અધ કચરા પીસી લીધા બાદ એમાં ઠડિયા કાઢેલ ખજૂર ના કટકા નાખી પીસી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે કડાઈ માં ડ્રાય ફ્રુટ ને શેકેલ હતા એમાં ઘી ગરમ કરી એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી ધીમા તાપે હલાવતા રહો જેથી ખજૂર થોડી નરમ થાય ને મિશ્રણ ઘટ્ટ થઈ એક સાથે થાય આમ ધીમા તાપે બધી સામગ્રી એક સાથે કરી લ્યો
- હવે ગ્રીસ કરેલ થાળી માં કે સિલ્વર ફોઇલ પર કે પ્લાસ્ટિક પર તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર એક બાજુ મુકેલ પિસ્તા ની કતરણઅને મગતરી ના બીજ છાંટી ને ફરી દબાવી ફ્રીઝ માં એક બે કલાક સેટ થવા મૂકી દયો( અથવા બહાર ત્રણ ચાર કલાક સેટ થવા મૂકો) બે કલાક બાદ કાઢી ને એના ચાકુ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર પાક
khajoor pak recipe in gujarati notes
- અહી તમે બધા ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને પણ લઈ શકો છો
- ખજૂર સાથે અંજીર પણ નાખી શકો છો ને મીઠાસ વધારવા સૂકી ખારેક નો પાઉડર બનાવી ને પણ નાખી શકોછો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit gujarati ma
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.