જય શ્રી કૃષ્ણ આજ આપણે સોજી નો હલવો બનાવવાની રીત – suji no halvo recipe in gujarati શીખીશું, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe , સોજી ના હલવા ને ઘણા સોજી નો શીરો પણ કહે છે જે ભગવાન સત્યનારાયણ ની કથા માં પ્રસાદી માટે વધારે બનાવવામાં આવે છે એ સિવાય પણ ઘર માં આવેલા મહેમાન કે નાના મોટા પ્રસંગ માં ખુબ ઝડપથી તૈયાર થઈ જતો હોય બનાવી શકાય છે તો ચાલો suji no halvo banavani rit – soji no halvo banavani rit શીખીએ.
સોજી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- ખાંડ 1 કપ
- ઘી 1 કપ
- બદામ ની કતરણ 5-6 ચમચી
- કાજુ ની કતરણ 5-7 ચમચી
- પિસ્તા ની કતરણ 3-4 ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- એલચી પાઉડર ⅛ ચમચી
- જાયફળ નો પાઉડર 1 ચપટી
- દૂધ ½ કપ
- કેસર ના તાંતણા 15-20
સોજી નો હલવો બનાવવાની રીત | suji no halvo recipe in gujarati
સોજી નો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં સોજી નાખી ધીમા તાપે સોજી ને શેકી લ્યો સોજી ને હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો,
ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ને સાવ ધીમા તાપે શેકી લ્યો ને શેકેલ ડ્રાય ફ્રુટ ને એક વાસણમાં કાઢી લ્યો અને બીજા એક વાટકા માં નવશેકું દૂધ લ્યો એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરો અને એમાં શેકેલ સોજી નાખી ને ધીમા તાપે હલાવતા રહી સોજી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો સોજી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે એમાં ત્રણ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી બધું સોજી પી લે ત્યાં સુંધી ચડાવી લ્યો
સોજી બધું પાણી પી લે ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ને પણ હલવા માં બરોબર મિક્સ કરી લ્યો અને કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો લ્યો,
હલવો થોડો ઘટ્ટ થવા દયો હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ, એલચી પાઉડર, જાયફળ પાઉડર નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સોજી નો હલવો
soji no halvo banavani rit notes
- આ હલવો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ બનાવી શકો છો
- ખાંડ નો માત્રા તમારો પસંદ મુજબ ઓછી પણ કરી શકો છો ખાંડ ની જગ્યાએ પાણી સાથે ગોળ ઓગળી ને ગોળ થી પણ હલવો બનાવી શકો છો.
suji no halvo banavani rit | Recipe Video
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
soji no halvo banavani rit
સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit | suji no halvo recipe in gujarati | સોજી નો હલવો બનાવવાની રીત | soji no halvo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સોજી
- 1 કપ ખાંડ
- 1 કપ ઘી
- 5-6 ચમચી બદામ ની કતરણ
- 5-7 ચમચી કાજુ ની કતરણ
- 3-4 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી કીસમીસ
- ⅛ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી જાયફળનો પાઉડર
- ½ કપ દૂધ
- 15-20 કેસરના તાંતણા
Instructions
સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit | sujino halvo recipe in gujarati | સોજી નો હલવો બનાવવાની રીત | soji no halvo banavani rit
- સોજી નો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં સોજી નાખી ધીમા તાપે સોજી ને શેકી લ્યો સોજી ને હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ને સાવ ધીમા તાપે શેકી લ્યો ને શેકેલ ડ્રાય ફ્રુટ ને એક વાસણમાં કાઢી લ્યો અને બીજા એક વાટકામાં નવશેકું દૂધ લ્યો એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરો અને એમાં શેકેલ સોજી નાખી ને ધીમા તાપે હલાવતા રહી સોજી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો સોજી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે એમાં ત્રણ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી બધું સોજી પી લે ત્યાં સુંધી ચડાવી લ્યો
- સોજી બધું પાણી પી લે ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ને પણ હલવા માં બરોબર મિક્સ કરી લ્યો અને કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો લ્યો હલવો થોડો ઘટ્ટ થવા દયો હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ, એલચી પાઉડર, જાયફળપાઉડર નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વકરો સોજી નો હલવો
soji no halvo banavani rit notes
- આ હલવો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ બનાવી શકો છો
- ખાંડનો માત્રા તમારો પસંદ મુજબ ઓછી પણ કરી શકો છો ખાંડ ની જગ્યાએ પાણી સાથે ગોળ ઓગળી ને ગોળ થી પણ હલવો બનાવી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang recipe
વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati
kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.